આદિપુરમાં બંધ મકાનમાંથી રૂૂા.18.14 લાખની ચોરીનો બનાવ બન્યો હતો. પૂર્વકચ્છ એલ. સી. બી. પોલીસે આ ગુન્હાનો ભેદ ઉકેલી એક મહિલાની ધરપકડ કરી હતી. અંતરજાળમાં સુદામા…
View More આદિપુરમાં 18.14 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલા ઝબ્બેCategory: ક્રાઇમ
Crime
રાજકોટના મોદી એસ્ટેટ ગ્રુપમાંથી રૂા.4.50 કરોડની જીએસટી ચોરી થયાનું ખુલ્યું
રાજ્યના ગુડસ એન્ડ સર્વિસ ટેકસ વિભાગ દ્વારા રાજકોટના મોખરાના મોદી એસ્ટેટ ગ્રુપમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં 4.50 કરોડની કર ચોરી થઈ હોવાનું અનુમાન લગાવવામાં…
View More રાજકોટના મોદી એસ્ટેટ ગ્રુપમાંથી રૂા.4.50 કરોડની જીએસટી ચોરી થયાનું ખુલ્યુંસોની બજારમાંથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝબ્બે
શહેરના સોની બજારમાંથી પોલીસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા ગાયત્રીનગરના શખ્સને ઝડપી પાડી કપાત કરાવનારની શોધખોળ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ. દિપક ડાંગર, અરવીંદ…
View More સોની બજારમાંથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝબ્બેચુુનારાવાડમાં રિસામણે બેઠેલી પરિણીતાને પૂર્વ પ્રેમી સહિત બે શખ્સે માર માર્યો
શહેરમાં નવાગામમાં આવેલા આર.એમ.સી.કવાર્ટરમાં રહેતી અને હાલ ચુનારાવડ વિસ્તારમાં રિસામણે બેઠેલી પરિણીતાને પૂર્વ પ્રેમિ સહિતના બે શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે પરિણીતાને…
View More ચુુનારાવાડમાં રિસામણે બેઠેલી પરિણીતાને પૂર્વ પ્રેમી સહિત બે શખ્સે માર માર્યોવેકેશન કરવા ગયેલી પત્નીને તેડવા ગયેલા ઈલેક્ટ્રિશ્યનના ઘરમાંથી ચોરી
શહેરના ઢેબર રોડ પર આવેલા ગીતાનગરમાં રહેતા ઈલેકટ્રીશ્યનના ઘરમાંથી રૂા.33 હજારની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. પત્ની અને બાળકો વેકેશન કરવા ગામડે ગયા હોય…
View More વેકેશન કરવા ગયેલી પત્નીને તેડવા ગયેલા ઈલેક્ટ્રિશ્યનના ઘરમાંથી ચોરીઅમદાવાદ-રાજકોટ હાઇવે પરથી 1.31 કરોડનો દારૂ ઝડપાયો
રાજકોટ-અમદાવાદ હાઇવે પર બુટભવાની પેટ્રોલ પંપ નજીક સુરેન્દ્રનગરનાં વસ્તડી ગામ પાસે આવેલી દર્શન હોટલ પાસે એક ટેન્કરમા દારૂનો જથ્થો ભર્યો હોવાની બાતમીનાં આધારે ગાંધીનગરની એસએમસીની…
View More અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી 1.31 કરોડનો દારૂ ઝડપાયોકોટેચા ચોક નજીક કારમાંથી મળેલા 10 લાખ બિલ્ડરના હોવાનું ખુલ્યું
શહેરનાં અલગ અલગ પોઇન્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ ડ્રાઇવ રાખવામા આવી રહી છે ત્યારે કાલાવડ રોડ પર કોટેચા ચોક પાસે ગઇકાલે સાંજનાં સમયે વાહન…
View More કોટેચા ચોક નજીક કારમાંથી મળેલા 10 લાખ બિલ્ડરના હોવાનું ખુલ્યુંરાજકોટના બે કુખ્યાત શખ્સને પાસા તળે જેલ હવાલે કરાયા
રાજકોટમાં ગુનેગારો સામે પોલીસ કમિશ્નર પાસાનું શસ્ત્ર ઉગામી રહ્યા છે ત્યારે મવડીની શ્રીનાથજી સોસાયટીમાં રહેતો અને અગાઉ હત્યાનો પ્રયાસ, મારામારી,લૂંટ,ચોરી સહીત 10 ગુનાઓમાં પકડાયેલા મિત…
View More રાજકોટના બે કુખ્યાત શખ્સને પાસા તળે જેલ હવાલે કરાયારાજસ્થાનથી બોગસ ડોક્યુમેન્ટના આધારે સેલ્ફ ડ્રાઇવમાં કાર પડાવી લેનાર બે પકડાયા
રાજસ્થાનના જયપુરમાંથી બોગસ ડોક્યુમેન્ટના આધારે સેલ્ફ ડ્રાઈવમાં કાર મેળવી લઈ રાજકોટ લઈ આવી છેતરપિંડી કરનાર બે આરોપીને ક્રાઈમ બ્રાંચે કાર સાથે પકડી લઈ પુછપરછ શરૂૂ…
View More રાજસ્થાનથી બોગસ ડોક્યુમેન્ટના આધારે સેલ્ફ ડ્રાઇવમાં કાર પડાવી લેનાર બે પકડાયામોકાજી સર્કલ પાસે 500ના બદલામાં 200ની નોટો આપવાનું કહી ગઠિયો 20 હજાર લઇ ફરાર
કાલાવડ રોડ મોકાજી સર્કલ પાસે આવેલા ફિઝિયોફિટ જીમમાં એક અજાણ્યા શ્ખસે છુટા પૈસા આપવા બાબતે વાતચીત કરી અહીં જીમમાં નોકરી કરનાર યુવતી પાસેથી રૂૂપિયા 20,000…
View More મોકાજી સર્કલ પાસે 500ના બદલામાં 200ની નોટો આપવાનું કહી ગઠિયો 20 હજાર લઇ ફરાર