પેલેસ રોડ વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા યશભાઇ અજયભાઇ દોષી(ઉ.વ.28)એ પોતાની ફરિયાદમાં નવલ પરમાર,જય અને સાગરનું નામ આપતા તેમની સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.યશભાઈએ ફરિયાદમાં…
View More લાખાજીરાજ રોડ પર દુકાન સામે વાહન પાર્ક કરવાની ના પાડતા વેપારી પર ત્રણ શખ્સનો હૂમલોCategory: ક્રાઇમ
Crime
વિવેકાનંદ સોસાયટીના રિક્ષાચાલક પાસેથી વ્યાજખોરે એકના 4 લાખ બળજબરીથી પડાવી લીધા
શહેરના કોઠારીયા રોડ પર આવેલી વિવેકાનંદ સોસાયટીમાં રહેતાં રીક્ષા ચાલક આધેડને વ્યાજખોરે ઘરમાં ઘુસી માર મારી વ્યાજે લીધેલા રૂપિયા એક લાખના બદલામાં ચાર લાખ બળજબરીથી…
View More વિવેકાનંદ સોસાયટીના રિક્ષાચાલક પાસેથી વ્યાજખોરે એકના 4 લાખ બળજબરીથી પડાવી લીધાન્યારી ડેમે જન્મદિવસની ઉજવણી કરી પરત ફરતી યુવતીની મધરાત્રે છેડતી, ટપારવા જતાં ડિસમિસના ઘા ઝીંકતા બેભાન થઈ ગઈ !
સ્કુટર લઈને નીકળેલી યુવતીને લફંગાએ સિટી મારી, વિરોધ કરતાં કપડા ખેંચી નિર્લજજ હુમલો કરી દીધો, યુવતીના મિત્રોએ પોલીસને બોલાવતા નાસી છૂટ્યો, પોલીસ માટે પડકારજનક ઘટના…
View More ન્યારી ડેમે જન્મદિવસની ઉજવણી કરી પરત ફરતી યુવતીની મધરાત્રે છેડતી, ટપારવા જતાં ડિસમિસના ઘા ઝીંકતા બેભાન થઈ ગઈ !જસદણમાં જૂની અદાવતમાં મહિલા ઉપર પાડોશી પરિવારે કર્યો હુમલો
માર મારી ધમકી આપનાર દંપતી અને તેના પુત્ર વિરૂધ્ધ નોંધાતો ગુનો જસદણમાં સમાત રોડ ઉપર આવેલ ગંગાભુવન પાસે રહેતાં મહિલા સાથે પાડોશી પરિવારે જુની અદાવતનો…
View More જસદણમાં જૂની અદાવતમાં મહિલા ઉપર પાડોશી પરિવારે કર્યો હુમલો49 લોકો સાથે IPOમાં રોકાણના બહાને 4.46 કરોડની ઠગાઇ
રાજકોટના સાંમા કાઠા વિસ્તારમાં રહેતા ગઠિયાએ આઇપીઓમાં રોકાણ કરવાના બહાને 49 લોકો સાથે રૂૂ.4.46 કરોડની છેંતરપિંડી કર્યાની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીને…
View More 49 લોકો સાથે IPOમાં રોકાણના બહાને 4.46 કરોડની ઠગાઇરાજકોટ સહિત ચાર શહેરમાંથી 17 લાખની બોગસ દવાનો જથ્થો ઝડપાયો
રાજ્યના ફૂડ અને ડ્રગ્સ વિભાગના અમદાવાદ, વડોદરા અને સુરતમાં દરોડા: ઘર અને મેડિકલ સ્ટોરમાંથી મળી આવી ડુપ્લિકેટ દવાઓ: વિક્રેતાઓમાં ફફડાટ રાજ્યના નાગરિકોને જીવન જરૂૂરી દવાઓ…
View More રાજકોટ સહિત ચાર શહેરમાંથી 17 લાખની બોગસ દવાનો જથ્થો ઝડપાયોપ્રભાસપાટણમાં બક્ષીપંચ સમાજની રજૂઆતો અધિકારીઓ ટલ્લે ચડાવતા હોવાની ફરિયાદ
મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ થતા કોળી સમાજના બક્ષીપંચ લોકોના પ્રશ્નોનો સીટી સર્વેયર કચેરીમાં ઉલાળીયો થઈ રહ્યો છે. કયારેય સરકારના દફતરમાં કોઈ જ કાગળ…
View More પ્રભાસપાટણમાં બક્ષીપંચ સમાજની રજૂઆતો અધિકારીઓ ટલ્લે ચડાવતા હોવાની ફરિયાદકેશોદમાં શાકભાજીના વેપારીના મકાનમાંથી રૂા.45 હજારની ચોરી
કેશોદમાં બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં આજ સમી સાંજે એક બંધ મકાનમાં ચોરે બંધ મકાન નો દરવાજો તોડી ઘરમાં ઘૂસી કબાટમાં રાખેલ રોકડ રકમ પર હાથ…
View More કેશોદમાં શાકભાજીના વેપારીના મકાનમાંથી રૂા.45 હજારની ચોરીઉપલેટાના મોટીપાનેલી ગામે મહિલા સંચાલિત જુગાર ક્લબ ઉપર દરોડો, 13 મહિલાની ધરપકડ
શ્રાવણીયા જુગારમાં રોકડી કરવા ઘરે જ જુગારક્લબ શરુ કરી હતી,પોલીસ દરોડાથી નાસભાગ ઉપલેટાના મોટી પાનેલી ગામે પ્લોટ વિસ્તારમાં કે.જે.પટેલ હાઈસ્કુલની બાજુમા એક મહીલા સંચાલિત જુગારકબલ…
View More ઉપલેટાના મોટીપાનેલી ગામે મહિલા સંચાલિત જુગાર ક્લબ ઉપર દરોડો, 13 મહિલાની ધરપકડરાજકોટની NRI મહિલા પાસેથી મળેલી દારૂની બોટલ મામલે તોડ કરનાર કોન્સ્ટેબલ સહિત આઠ સામે ફરિયાદ
લીંબડી -પાણશીણા ચેક પોસ્ટ પર રાજકોટની એનઆરઆઇ મહિલાની કારમાંથી પરમીટવાળી દારૃની ચાર બોટલ મળી હતી. પાણશીણા પોલીસે ધાકધમકી આપી 49 હજારનો તોડ કર્યો હતો.…
View More રાજકોટની NRI મહિલા પાસેથી મળેલી દારૂની બોટલ મામલે તોડ કરનાર કોન્સ્ટેબલ સહિત આઠ સામે ફરિયાદ