રાજકોટ શહેરના નવાગામમાં રહેતા સોનબાઈ ઇમરાનભાઈ મોગલ(ઉ.વ.27) એ પોતાની ફરિયાદમાં પતિ ઇમરાનનું નામ આપતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સોનબાઇ બેને જણાવ્યું હતું કે,મેં…
View More નવાગામની મહિલાએ નશો કરવાની ના પાડતાં પતિનો પિત્તો ગયો, પાઈપથી બેફામ માર મારતાં ઈજાCategory: ક્રાઇમ
Crime
સામાકાંઠાની 1.60 કરોડની ચાંદી ચોરીનો સૂત્રધાર ઝડપાયો
બોટાદના રાજુ ભોજક, અમદાવાદના પ્રવિણ પ્રજાપતિ બાદ સૂત્રધારને ઈન્દોરથી ઝડપી લેવાયો, ચોરીમાં વપરાયેલ ક્રેટા કાર અને વધુ 31 લાખની ચાંદી કબજે, ઈન્દોરમાં આશરો આપનાર પણ…
View More સામાકાંઠાની 1.60 કરોડની ચાંદી ચોરીનો સૂત્રધાર ઝડપાયોએક લાખનો પગારદાર સેન્ટ્રલ જીએસટીનો ઈન્સપેકટરપાંચ હજારની લાંચ લેતા પકડાયો
શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ પાસેથી સેન્ટ્રલ જીએસટીના ઈન્સપેકટરને રૂૂ.પાંચ હજારની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી લીધો હતો. એકસપોર્ટ ઈમ્પોર્ટ કંપનીના વેરીફિકેશન માટે લાંચ માગી કરી હોય…
View More એક લાખનો પગારદાર સેન્ટ્રલ જીએસટીનો ઈન્સપેકટરપાંચ હજારની લાંચ લેતા પકડાયોહનુમાન મઢી પાસે મદ્રાસ કાફેમાં થયેલી મારામારીમાં કાફે સંચાલક સામે વળતી ફરિયાદ, યુવાનનો પગ ભાંગી નાખ્યો
રાજકોટ શહેરમાં રવિવારે રાત્રે હનીમાન મઢી પાસે ઢોસા કાફેમાં થયેલી માથાકૂટમાં કાફેના સંચાલક સાડા બનેવીએ ફરિયાદ નોંધાવ્યા બાદ આજે સામાપક્ષે વળતી ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઈ…
View More હનુમાન મઢી પાસે મદ્રાસ કાફેમાં થયેલી મારામારીમાં કાફે સંચાલક સામે વળતી ફરિયાદ, યુવાનનો પગ ભાંગી નાખ્યોસગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપી જામીન મુક્ત
શહેરના આજી જીઆઇડીસી વિસ્તારમાંથી 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપરણ કરી દુષ્કર્મ ગુજારવા અંગેના ગુનામાં જેલ હવાલે રહેલા શખ્સની અદાલતે જામીન અરજી મંજૂર કરી…
View More સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપી જામીન મુક્તકણકોટનો યુવાન ઇજાગ્રસ્ત મળ્યો, અપહરણ કરનાર બે સકંજામાં
રાજકોટના કણકોટ ગામે રહેતા અને રિક્ષા ભાડે આપવાનો ધંધો કરતા યુવક તેના મિત્રો સાથે શાપર ગયા હતા ત્યાથી પરત આવતા હતા તે દરમ્યાન કારમાં ધસી…
View More કણકોટનો યુવાન ઇજાગ્રસ્ત મળ્યો, અપહરણ કરનાર બે સકંજામાંગઢકા ગામની કરોડોની વારસાઈ જમીન પચાવી પાડી કાકા સહિતની ટોળકીની કોન્ટ્રાકટર સાથે ઠગાઈ
રાજકોટના ત્રંબા નજીક ઢકામાં પટેલ બંધુઓ વચ્ચે કરોડો રૂૂપિયાની જમીનનો વિષાદ સર્જાતા મામળા પોલીસ મથકે પહોંચ્યી છે. કાકાએ ભાઈ-ભત્રીજાને વારસાઈ ખેતીની જમીન આપવાના બદલે પત્ની…
View More ગઢકા ગામની કરોડોની વારસાઈ જમીન પચાવી પાડી કાકા સહિતની ટોળકીની કોન્ટ્રાકટર સાથે ઠગાઈલાઈટ બિલના પૈસા બાબતે સાવકી માતા ઉપર હુમલો કરનાર પુત્રનો નિર્દોષ છૂટકારો
શહેરના માંડા ડુંગર વિસ્તારમાં લાઈટબીલ ભરવાના મુદે સાવકી માતા પર ઘાતક હથીયારથી હુમલો કરી ઈજા પહોંચાડવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આરોપી પુત્રનો નિર્દોષ છોડી…
View More લાઈટ બિલના પૈસા બાબતે સાવકી માતા ઉપર હુમલો કરનાર પુત્રનો નિર્દોષ છૂટકારોબોટાદના ખાંભડા ગામે એસએમસીનો દરોડો, રૂપિયા 1.28 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખાંભડા ગામે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી કટિંગ થઈ રહેલા દારૂૂનો જથ્થો ઝડપી પાડયો છે. એસએમસીએ રૂૂ.એક કરોડથી વધારેની…
View More બોટાદના ખાંભડા ગામે એસએમસીનો દરોડો, રૂપિયા 1.28 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયોપડધરીના તડઘરીમાં 15 વર્ષ પૂર્વે કરેલી છેડતી મામલે માથાકૂટ, બે ભાઈઓ ઉપર હુમલો
ચાર દિવસ પહેલાં થયેલ ઝઘડામાં છ શખ્સોનો બે ભાઈઓ પર સશસ્ત્ર હુમલો પડધરીના તડઘરી ગામે હોટેલે ચા પિતા બે ભાઈઓ પર છ શખ્સોએ સશસ્ત્ર હુમલો…
View More પડધરીના તડઘરીમાં 15 વર્ષ પૂર્વે કરેલી છેડતી મામલે માથાકૂટ, બે ભાઈઓ ઉપર હુમલો