શાહિદ કપૂરને ચમકાવતી વેબ-સિરીઝ ફર્ઝી 2023માં ઍમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ હતી. હવે આ સિરીઝની સીક્વલ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ વેબ-સિરીઝ માટે…
View More ફર્ઝી-2 માટે શાહિદને મળશે 45 કરોડની ફીCategory: મનોરંજન
કંગના ચુડેલ બનીને હોલિવૂડમાં લેશે એન્ટ્રી, સંપૂર્ણ શુટિંગ અમેરિકામાં થશે
બોલીવુડમાં છેલ્લે ‘ઇમર્જન્સી’માં જોવા મળેલી કંગના રનૌત હવે હોલીવુડની ફિલ્મમાં જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે કંગના ટૂંક સમયમાં હોલીવુડની હોરર ડ્રામા-ફિલ્મ ‘બ્લેસ્ડ બી ધી ઇવિલ’માં જોવા…
View More કંગના ચુડેલ બનીને હોલિવૂડમાં લેશે એન્ટ્રી, સંપૂર્ણ શુટિંગ અમેરિકામાં થશેમને સુપરસ્ટારની જરૂર નથી, મારો સ્ટાર AIથી બનાવીશ: શેખર કપૂર
માસૂમ, મિસ્ટર ઇન્ડિયા અને પબેન્ડિટ ક્વીન જેવી યાદગાર ફિલ્મો આપનાર ડિરેક્ટર શેખર કપૂર ફરી એક વાર ચર્ચામાં છે. આ વખતે તેમણે ફિલ્મસ્ટાર્સ તેમ જ…
View More મને સુપરસ્ટારની જરૂર નથી, મારો સ્ટાર AIથી બનાવીશ: શેખર કપૂર‘ભૂલ ચૂક માફ’ 16મીએ OTT પર થશે રિલીઝ
યુદ્ધના માહોલના કારણે થિએટરમાં રિલીઝ નહીં થાય રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’ પહેલાં થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પણ…
View More ‘ભૂલ ચૂક માફ’ 16મીએ OTT પર થશે રિલીઝઓપરેશન સિંદૂર પર ફિલ્મની જાહેરાત, પ્રથમ પોસ્ટર રિલીઝ
એક તરફ જ્યાં ભારતીય સશસ્ત્ર દળો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે, ત્યાં બીજી તરફ, પાકિસ્તાન સામે ભારતના બદલો લેવાના મિશન જેને સેનાએ ઓપરેશન સિંદૂર…
View More ઓપરેશન સિંદૂર પર ફિલ્મની જાહેરાત, પ્રથમ પોસ્ટર રિલીઝશાહરૂખ ખાન 18મીથી કિંગનું શૂટિંગ શરૂ કરશે
શાહરુખ ખાનની ફિલ્મ કિંગનાં શૂટિંગમાં સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફારોને કારણે વિલંબ થયો હતો. હવે આગામી તા. 18મી મેથી આ ફિલ્મનું શૂટિંગ શરુ થશે એવી ચર્ચા છે.…
View More શાહરૂખ ખાન 18મીથી કિંગનું શૂટિંગ શરૂ કરશેસિધ્ધાર્થ સાથે રોમેન્ટિક કોમેડી લીડ રોલ માટે અનન્યા-શ્રીલીલા વચ્ચે સ્પર્ધા
સિદ્ધાર્થ મલહોત્રાએ મોટા બજેટની રોમેન્ટિક કોમેડી સાઈન કરી છે. આ ફિલ્મના પ્રોડ્યુસર મહાવીર જૈનની ઈચ્છા તેને ફ્રેન્ચાઈઝી સ્વરૂૂપે ડેવલપ કરવાની છે. ફિલ્મમાં સિદ્ધાર્થ સાથે…
View More સિધ્ધાર્થ સાથે રોમેન્ટિક કોમેડી લીડ રોલ માટે અનન્યા-શ્રીલીલા વચ્ચે સ્પર્ધાબોલિવૂડનો ‘બાદશાહ’ વિશ્ર્વનો ચોથો સૌથી ધનિક અભિનેતા
આર્નોલ્ડ શ્ર્વાર્ઝેનેગર પ્રથમ સ્થાને, એસ્કવાયર દ્વારા વિશ્ર્વના ટોચના 10 ધનિક કલાકારોની યાદી જાહેર હોલીવુડના લેજેન્ડ અને બોલીવુડ આઈકોન હંમેશા તેમની લોકપ્રિયતા માટે જાણીતા રહ્યા છે.…
View More બોલિવૂડનો ‘બાદશાહ’ વિશ્ર્વનો ચોથો સૌથી ધનિક અભિનેતાRRR પછી જુનિયર NTR સાલારમાં કમબેક કરશે
આ ફિલ્મમાં ભરપૂર એકશન, ડ્રામા જોવા મળશે આરઆરઆરમાં દમદાર ઍક્ટિંગ કરીને લોકોનું ધ્યાન ખેંચનાર જુનિયર એનટીઆર અને સાલારના ડિરેક્ટર પ્રશાંત નીલ હવે ડ્રેગન નામની ફિલ્મમાં…
View More RRR પછી જુનિયર NTR સાલારમાં કમબેક કરશેનેશનલ એવોર્ડસમાં પણ રમત રમાય, લોબીઇંગ કરનારા જીતે: પરેશ રાવલ
સંવેદનશીલ એક્ટર પરેશ રાવલે નેશનલ એવોર્ડ્સમાં ચાલતી પોલમપોલને ઉજાગર કરી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન પીઢ કલાકારે નેશનલ એવોર્ડમાં ચાલતા ભ્રષ્ટાચાર અને લોબીઈંગ અંગે ખુલાસો…
View More નેશનલ એવોર્ડસમાં પણ રમત રમાય, લોબીઇંગ કરનારા જીતે: પરેશ રાવલ