ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડાએ આરોપીના જાહેરમાં કાઢવામાં આવતા વરઘોડા ઉપર અચાનક બ્રેક મારી દીધી છે. ડીજીપી કે.એન.એલ.રાવ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક સૂચના…
View More રિ-ક્ધસ્ટ્રકશનના નામે આરોપીના વરઘોડા કાઢવાનું બંધ કરો: DGનો આદેશરિંગ રોડ ઉપર બિલ્ડરનો 200 મીટરનો ટેરર શો; બે સ્કૂટર અને 3 કારને ઉલાળી, ઉશ્કેરાયેલા ટોળાએ અધમૂઓ કરી નાખ્યો
રાજકોટ શહેરના નાનામવા સર્કલ નજીક આજે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. મહાપૂજા ધામ ચોક પાસે એક બેફામ ગતિએ આવતી લક્ઝુરિયસ વોલ્વો કારના ચાલકે સ્ટીયરિંગ…
View More રિંગ રોડ ઉપર બિલ્ડરનો 200 મીટરનો ટેરર શો; બે સ્કૂટર અને 3 કારને ઉલાળી, ઉશ્કેરાયેલા ટોળાએ અધમૂઓ કરી નાખ્યોRMCમાં પણ દર વર્ષે 12 કરોડના પેટ્રોલ-ડિઝલનો ધૂમાડો
નીચેથી ઉપરના અધિકારીઓ સુધી કારનો છુટથી દુરઉપયોગ, બંધારણીય પદ વગર પદાધિકારીઓને ગાડીઓની ‘લ્હાણી’ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ અને પર્યાવરણીય પડકારોને ધ્યાને…
View More RMCમાં પણ દર વર્ષે 12 કરોડના પેટ્રોલ-ડિઝલનો ધૂમાડોશનિવારે શનિ જયંતી: જાણો પનોતીના પ્રકોપથી બચવાના ઉપાયો
કુંભ, મીન અને મેષ રાશિ પર શનિની મોટી પનોતીની અસર : પૂજા વિધિ દ્વારા મેળવો રાહત વૈશાખ વદ અમાસ ને શનીવાર તા.16 મે ના દિવસે…
View More શનિવારે શનિ જયંતી: જાણો પનોતીના પ્રકોપથી બચવાના ઉપાયોઉદ્યોગનગરમાં કારખાનામાંથી કર્મચારીએ રૂ.1.30 લાખના ચાંદીના ઢાળની ચોરી કરી
શહેરના ભક્તિનગર ઉદ્યોગનગરમાં આવેલી એક ચાંદીના દાગીના બનાવવાની ફેક્ટરીમાં ચોરીની ઘટના સામે આવી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, લોધાવાડ-5 વિસ્તારમાં આવેલી ’સોલીયો ડિઝાઇન એલએલપી’…
View More ઉદ્યોગનગરમાં કારખાનામાંથી કર્મચારીએ રૂ.1.30 લાખના ચાંદીના ઢાળની ચોરી કરીરાજુલાના વેપારીનો ગળાફાંસો ખાઇ આપઘાત: ફોરેન્સિક પીએમ કરાવ્યું
રાજુલામાં રહેતા વેપારીએ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વેપારીનો કોહવાયેલો મૃતદેહો મળતા પોલીસે રાજકોટ હોસ્પીટલમાં ફોરેન્સીક પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી…
View More રાજુલાના વેપારીનો ગળાફાંસો ખાઇ આપઘાત: ફોરેન્સિક પીએમ કરાવ્યુંપુત્ર દુબઇ જતો રહ્યા બાદ ફોન નહીં ઉપાડતા માતાએ ફિનાઇલ પીધું
શહેરના ગોકુલધામ નજીક સ્વામીનારાયણનગરમાં રહેતી મહીલાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાઇ છે. પુત્ર દુબઇ જતો રહ્યા બાદ ફોન નહીં ઉપાડતા…
View More પુત્ર દુબઇ જતો રહ્યા બાદ ફોન નહીં ઉપાડતા માતાએ ફિનાઇલ પીધુંગ્રીન લેન્ડ ચોકડી પાસેથી 624 બોટલ વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઇ
શહેરમાં દારૂૂ અને જુગારની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને પગલે ક્રાઈમ બ્રાંચની ટીમે મોરબી રોડ જકાતનાકાથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચેના…
View More ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી 624 બોટલ વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઇદાદીએ બ્યુટી પાર્લરનું કામ કરવાની ના પાડતા પૌત્રીનો આપઘાતનો પ્રયાસ
શહેરના એરપોર્ટ રોડ પર અમરજીતનગરમાં રહેતી યુવતીને દાદીએ બ્યુટી પાર્લરનું કામ કરવાની ના પાડતા લાગી આવવાથી તેણે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે સિવિલ…
View More દાદીએ બ્યુટી પાર્લરનું કામ કરવાની ના પાડતા પૌત્રીનો આપઘાતનો પ્રયાસપૂર્વપ્રેમી પીછો નથી મુક્તો; યુવતીએ મિત્રતા પૂરી કરી તો સગાઇ તોડાવી, હવે લગ્ન કર્યા તો પજવણી કરે છે !
શહેરમાં એક પરિણીત યુવતીને તેના લગ્ન બાદ પણ પુર્વ પ્રેમી દ્વારા હેરાન કરવામાં આવતી હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ…
View More પૂર્વપ્રેમી પીછો નથી મુક્તો; યુવતીએ મિત્રતા પૂરી કરી તો સગાઇ તોડાવી, હવે લગ્ન કર્યા તો પજવણી કરે છે !