રેલનગર વિસ્તારમાં ઇસ્કોન આશ્રય પાસે રહેતા અને વ્યવસાયે જીમ ટ્રેનર તરીકે કામ કરતા સુનિલ કાળીદાસ ચાવડા(ઉ.38) સાથે ગોવામાં વિલા ભાડે રાખવાના નામે 20.06 લાખ રૂપિયાની…
View More જીમ ટ્રેનર પાસેથી ગઠિયાએ ગોવામાં વિલા ભાડે અપાવવાના બહાને 20 લાખ પડાવ્યાઆસામ ફરવા ગયેલા વેપારીના મકાનમાંથી ગાડી સાફ કરવા આવેલા નેપાળીએ રૂ.30 લાખ ચોરી લીધા
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ નજીક કિડવાઈનગર મેઈન રોડ પર આવેલી માધવ રેસીડેન્સીમાં રહેતા અને ’જય ડિજિટલ’ સાઈન બોર્ડ તથા ફોટો-ફ્રેમ બનાવવાનું કામ કરતા વેપારીના…
View More આસામ ફરવા ગયેલા વેપારીના મકાનમાંથી ગાડી સાફ કરવા આવેલા નેપાળીએ રૂ.30 લાખ ચોરી લીધાએપાર્ટમેન્ટના બે પ્રમુખે ફ્લેટધારક ઉપર હુમલો કરી માર માર્યો
કાલાવડ રોડ પર રૂડા સરકાર આવાસ પરીશ્રમ એપાર્ટમેન્ટમાં ગેઇટનું કામ ચાલુ હોવાથી અહી કાર લઇને કેમ આવ્યો તેમ કહી ફલેટ ધારક યુવાનને બે પ્રમુખે માર…
View More એપાર્ટમેન્ટના બે પ્રમુખે ફ્લેટધારક ઉપર હુમલો કરી માર માર્યોત્રણ મર્ડરની ઈન સાઈડ સ્ટોરી : પડધરીમાં દુષ્કર્મનો કેસ પાછો ખેંચવા બાબતે, જસદણમાં જૂની અદાવત, ગોંડલમાં દારૂના ડખ્ખામાં હત્યા
પડધરીમાં દુષ્કર્મના કેસમાં બે વર્ષથી ફરાર બે આરોપીઓએ યુવાનની છરીના ઘા મારી હત્યા કરી જસદણમાં નશાની હાલતમાં આરોપીએ અગાઉનો ખાર રાખી ધોકા ફટકારી મર્ડર કર્યુ…
View More ત્રણ મર્ડરની ઈન સાઈડ સ્ટોરી : પડધરીમાં દુષ્કર્મનો કેસ પાછો ખેંચવા બાબતે, જસદણમાં જૂની અદાવત, ગોંડલમાં દારૂના ડખ્ખામાં હત્યાસગીરા પર ગેંગરેપના બનાવમાં 3 આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ પર, વધુ બે ઝડપાયા
શહેરમાં 14 વર્ષની સગીરાને તેની જ સગીર વયની બહેનપણીએ અલગ અલગ છોકરાઓ સાથે સંપર્ક કરાવ્યા બાદ આ છોકરાઓએ આ સગીરાને ઘરે, હોટેલમાં અને કારમાં લઈ…
View More સગીરા પર ગેંગરેપના બનાવમાં 3 આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ પર, વધુ બે ઝડપાયાઈસરોના સિનિયર આસિસ્ટન્ટ અને પરિવાર પર ખૂની હુમલો
ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને સામાકાંઠાના આગેવાન બાબુ માટીયાના ઈશારે ટોળકીએ આંતક મચાવ્યો હતો જેમાં ઇસરોના સિનિયર આસિસ્ટન્ટ અને પરીવારની કારને આંતરી 10 શખ્સોએ જીવલેણ…
View More ઈસરોના સિનિયર આસિસ્ટન્ટ અને પરિવાર પર ખૂની હુમલોતાલુકા પંચાયત કચેરી અને પર્ણકુટી પોલીસ ચોકી પાસેથી ક્રિકેટ સટ્ટો રમતા 3 શખ્સો ઝડપાયા
હાલમાં આઈપીએલની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હોય જેમાં ઓનલાઈન આઈ.ડી.ઉપર ક્રિકેટ સટ્ટો રમતાં શખ્સોને ઝડપી પાડવાની સુચના અન્વયે ક્રાઈમ બ્રાંચની ટીમે શહેરમાં જામનગર રોડ પર…
View More તાલુકા પંચાયત કચેરી અને પર્ણકુટી પોલીસ ચોકી પાસેથી ક્રિકેટ સટ્ટો રમતા 3 શખ્સો ઝડપાયારાજકોટ નજીક દૂધ ભરેલી મિનિટ્રક પલટી જતા સર્જાયેલા અકસ્માત વધુ એકનું મોત: મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો
રાજકોટ-ભાવનગર હાઈ-વે પર કાળીપાટ ગામ પાસે વળાંક નજીક યુ-ટર્ન લેતી કારને બચાવવા જતાં ભાડલાથી દૂધ ભરીને રાજકોટ આવતો મિનિટ્રક પલ્ટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં…
View More રાજકોટ નજીક દૂધ ભરેલી મિનિટ્રક પલટી જતા સર્જાયેલા અકસ્માત વધુ એકનું મોત: મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યોસિંહ બાદ હવે ચિત્તાની દહાડ : ગુજરાતનું બન્ની બનશે ચિત્તાનું ઘર
કુનો નેશનલ પાર્કમાંથી 3 ચિત્તાઓને ગુજરાતના કચ્છના બન્ની ઘાસિયારામાં સ્થાનાંતરિત કરાશે આગામી એક વર્ષમાં બન્નીમાં 12 ચિત્તા લાવવાનું આયોજન નેશનલ ટાઈગર ક્ધઝર્વેશન અથોરિટી (NTCA)ના નિર્ણય…
View More સિંહ બાદ હવે ચિત્તાની દહાડ : ગુજરાતનું બન્ની બનશે ચિત્તાનું ઘરમનપાના કાલાવડ રોડ અંડરબ્રિજ નીચે ગેમ ઝોનમાં લોકોનો ધસારો
સુવિધા, ફિટનેસ અને સ્વાસ્થ્ય સુખકારીને પ્રાધાન્ય આપવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના કાલાવાડ રોડ પર આવેલ…
View More મનપાના કાલાવડ રોડ અંડરબ્રિજ નીચે ગેમ ઝોનમાં લોકોનો ધસારો