ગીરના સિંહો પર ફેલાયેલા રોગચાળાના કારણે 8 સિંહ બાળના મૃત્યુની ઘટના બાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક તેને ડામવા માટે અસરકારક પગલા શરૂૂ કરાયા હતા. હાલ…
View More ગીરમાં ગંભીર રોગચાળાથી 8 સિંહના સત્તાવાર મોતની પુષ્ટીસ્ટાર્ટઅપ હબ તરીકે ઉભરતું ભારત : વિચારોથી વિકાસ સુધી
ભારતમાં ડિજિટલ ક્રાંતિએ યુવાનોને એક વિશાળ તક આપી છે. ઈન્ટરનેટ અને સ્માર્ટ ફોનની મદદથી ગામડાઓ સુધી જ્ઞાનના દરવાજા ખોલી નાખ્યા છે. કારણકે આજે નાના શહેરોના…
View More સ્ટાર્ટઅપ હબ તરીકે ઉભરતું ભારત : વિચારોથી વિકાસ સુધીગિલ-સુદર્શનની જોડીનો ટી-20માં સૌથી વધુ સદીની ભાગીદારીનો રેકોર્ડ
વિરાટ કોહલી અને ક્રિસ ગેલને પાછળ છોડયા શુભમન ગિલ અને સાઈ સુદર્શને આઈપીએલમાં સાથે ઓપનિંગ શરૂૂ કર્યું ત્યારથી, બંને વચ્ચે એક નોંધપાત્ર કેમીસ્ટ્રી છે. ગિલ…
View More ગિલ-સુદર્શનની જોડીનો ટી-20માં સૌથી વધુ સદીની ભાગીદારીનો રેકોર્ડકલમ 142, સુપ્રીમનો ઉદૃેશ સારો પણ ઝડપી ન્યાય દૂર
સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણની કલમ 142 હેઠળ પોતાને મળેલી ખાસ સત્તાનો ઉપયોગ કરીને દેશની તમામ હાઈકોર્ટને કેસોના ચુકાદા ઝડપથી આપવા અને ન્યાયમાં થતો વિલંબ રોકવા…
View More કલમ 142, સુપ્રીમનો ઉદૃેશ સારો પણ ઝડપી ન્યાય દૂરવૈભવ સૂર્યવંશીની ધુંઆધાર ઇનિંગ પર ગિલની સદી ભારે પડી, ગુજરાત ફાઇનલમાં
પ્લે ઓફમાં સૌથી ઝડપી સદીનો શુભમનનો ઇતિહાસ, રાશિદ ખાન સૌથી મોંઘો બોલર રહ્યો આઈપીએલ 2026ની ક્વાલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સને ગુજરાત ટાઈટન્સે કચડી નાખ્યું છે. ગુજરાતે 7…
View More વૈભવ સૂર્યવંશીની ધુંઆધાર ઇનિંગ પર ગિલની સદી ભારે પડી, ગુજરાત ફાઇનલમાંરાજ્યમાં પ્રથમ વખત રાજકોટમાં ટ્રાફિક જામ પૂર્વે AI પોલીસને એલર્ટ કરશે
અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીકના નિરીક્ષણ હેઠળ ટ્રાફિક સમસ્યા ઉકેલવા સ્માર્ટ પોલીસિંગનો ઉપયોગ એઆઇની મદદથી રાજકોટવાસીઓને ટ્રાફિકની હાલાકીમાંથી મુક્તિ મળશે રાજકોટમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે…
View More રાજ્યમાં પ્રથમ વખત રાજકોટમાં ટ્રાફિક જામ પૂર્વે AI પોલીસને એલર્ટ કરશે‘મારા દીકરાને લાવી આપો, તેની માતાની હાલત જોવાતી નથી’ વડોદરાથી ગુમ MBBS છાત્રના પિતાની વેદના
વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો અને બોયઝ હોસ્ટેલમાં રહેતો 21 વર્ષનો સ્ટુડન્ટ 27 એપ્રિલ,2026થી ગુમ થઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં રહેતા માતા-પિતા…
View More ‘મારા દીકરાને લાવી આપો, તેની માતાની હાલત જોવાતી નથી’ વડોદરાથી ગુમ MBBS છાત્રના પિતાની વેદનારાજકોટના ફાઉન્ડ્રી સંચાલક સાથે સ્ક્રેપ કૌભાંડ, રૂ.1.92 લાખની છેતરપિંડી
કોટડાસાંગાણીના હડમતાળા જી.આઈ.ડી.સી. માં ‘સ્ટાર પાઇપ ફાઉન્ડ્રી ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીમાંથી મોટા પાયે લોખંડના સ્ક્રેપની ચોરી કરી, કંપની સાથે રૂૂ.1.92 લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં…
View More રાજકોટના ફાઉન્ડ્રી સંચાલક સાથે સ્ક્રેપ કૌભાંડ, રૂ.1.92 લાખની છેતરપિંડીગંજીવાડાના વૃધ્ધ સિવિલમાંથી લાપતા થયા બાદ ગોંડલથી હેમખેમ મળ્યા
રાજકોટ સિવિલમાંથી ગુમ થયેલા 80 વર્ષીય વૃદ્ધ ગોંડલથી સહીસલામત મળી આવ્યા છે. એક જાગૃત નાગરિક, ’શિવમ સાર્વજનિક ટ્રસ્ટ’ અને રાજકોટ પોલીસની ત્વરિત કામગીરીને કારણે પરિવાર…
View More ગંજીવાડાના વૃધ્ધ સિવિલમાંથી લાપતા થયા બાદ ગોંડલથી હેમખેમ મળ્યાશાપર-વેરાવળમાં પત્નીને મેસેજ કરવા બાબતે ઝઘડામાં યુવક ઉપર છરીથી હુમલો
શાપર-વેરાવળમાં પત્નીને મેસેજ કરવા બાબતે સમાધાન કરવા ગયેલા 26 વર્ષીય યુવક ઉપર છરી અને ઢીકાપાટુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે છ…
View More શાપર-વેરાવળમાં પત્નીને મેસેજ કરવા બાબતે ઝઘડામાં યુવક ઉપર છરીથી હુમલો