રાજકોટ શહેરમાં લોકોની જિંદગી જોખમમાં મુકીને રાંધણ ગેસના બાટલાની ગેરકાયદેસર હેરાફેરી, રીફિલિંગ અને સંગ્રહખોરી કરનારા તકત્વો સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે લાલઆંખ કરી છે.…
View More ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, 553 ગેસના બાટલા જપ્તમોદી કહી નહીં જાયેગા: 14 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતની છે. સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે, બનાસકાંઠા અને એકતા નગરમાં વિવિધ વિકાસ કાર્યો, રેલવે સંબંધિત પહેલ અને…
View More મોદી કહી નહીં જાયેગા: 14 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્તગોંડલ માર્કેટ યાર્ડમાં મરચા હરાજી વિવાદમાં જિગિશા પટેલની એન્ટ્રી, સોમવારથી લડત
ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા બે દિવસ થી મરચાની વિપુલ આવક વચ્ચે ગુરુવારે ખેડૂતોએ શણીયા બારદાનનાં પાંચસો ગ્રામ કપાતનાં મુદ્દે હોબાળો મચાવી મરચાની હરરાજી અટકાવી હતી.…
View More ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચા હરાજી વિવાદમાં જિગિશા પટેલની એન્ટ્રી, સોમવારથી લડત9 અને 10 ડિસેમ્બરે 17 હજાર શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધનું એલાન
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ-ગુજરાત દ્વારા રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે સૌરાષ્ટ્ર ઝોનના 10 જિલ્લાની શાળાઓના સંચાલકોનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં શિક્ષણ સુધારા બિલ-2025ની જોગવાઈઓની…
View More 9 અને 10 ડિસેમ્બરે 17 હજાર શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધનું એલાનઉતરાખંડમાં હેલીકોપ્ટર ક્રેશ: 6ના મોતની આશંકા
પાંચ યાત્રી સહિતનું ચોપર ખરાબ હવામાનના કારણે ચમોલી જિલ્લામાં તુટી પડયું ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં, હાથી પહાડની પાછળ આવેલા ’ચાઈ’ ગામ નજીક એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું…
View More ઉતરાખંડમાં હેલીકોપ્ટર ક્રેશ: 6ના મોતની આશંકાસોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત, ચાંદી 4000 અને સોનુ ₹900 તૂટ્યું
શેરબજારમાં સેન્સેક્સ 400 પોઈન્ટ અને નિફ્ટી 100 પોઈન્ટ ઉપર ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સોના અને ચાંદીના ભાવમાં કડાકા બોલી રહ્યા…
View More સોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત, ચાંદી 4000 અને સોનુ ₹900 તૂટ્યુંઅમદાવાદમાં 35 હોટેલો-ગેસ્ટ હાઉસ પર દરોડા, બાંગ્લાદેશી સહીત 50 મહીલા ઝડપાઇ
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી અમદાવાદ પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચે આકરું વલણ અપનાવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમતી ગેરકાયદેસર…
View More અમદાવાદમાં 35 હોટેલો-ગેસ્ટ હાઉસ પર દરોડા, બાંગ્લાદેશી સહીત 50 મહીલા ઝડપાઇ2 લાખની લાંચના છટકા દરમિયાન 49 લાખ રોકડા મળ્યા
આણંદ એસઓજીના પીએસઆઈ વી.એન. રાઠોડ વતી રૂૂ.2 લાખની લાંચ લેતા વચેટિયા દિલીપભાઈ ઉર્ફે દીપુભાઈ પટેલને એસીબીની ટીમે ઝડપી લીધા બાદ બન્ને સામે 2 લાખ રૂૂપિયાની…
View More 2 લાખની લાંચના છટકા દરમિયાન 49 લાખ રોકડા મળ્યારાજકોટ જેલમાં બંધ શખ્સનું વ્યાજખોરીનું નેટવર્ક, પઠાણી ઉઘરાણી કરનાર ત્રણ ઝડપાયા
રાજકોટની જેલમાં બંધ ઇસમેં વ્યાજે આપેલ રકમની પઠાણી ઉઘરાણી કરી લેબર કોન્ટ્રાકટરએ મારી નાખવાની ધમકી આપી તેના સાગરીતોએ પણ ધમકી આપતા પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ…
View More રાજકોટ જેલમાં બંધ શખ્સનું વ્યાજખોરીનું નેટવર્ક, પઠાણી ઉઘરાણી કરનાર ત્રણ ઝડપાયાબે હિન્દુ સગીરાઓના ધર્માંતરણથી ખળભળાટ, મૌલવી સહિત ચાર સામે ગુનો
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની બે સગીરાઓને મહેસાણાના ઉનાવા ગામે લઈ જઈ ધર્મપરિવર્તન કરાવવા અને એક સગીરાના લગ્ન 16 વર્ષના કિશોર સાથે કરાવવાના પ્રયાસના આક્ષેપ સાથેનો…
View More બે હિન્દુ સગીરાઓના ધર્માંતરણથી ખળભળાટ, મૌલવી સહિત ચાર સામે ગુનો