ગોંડલના દેવચડી ગામે પુત્ર અને પુત્રવધુએ ઘરેણા અને મકાન પચાવી પાડી છેલ્લા ચાર દિવસથી ઘરેથી કાઢી મુકયા હોવાના આરોપ સાથે પ્રૌઢાએ ઝેરી દવા પી લીધી…
View More ગોંડલના દેવચડી ગામે પુત્ર અને પુત્રવધૂએ ઘરેથી કાઢી મૂકતા પ્રૌઢાએ કર્યુ વિષપાનPDM ફાટકે બ્રિજ પ્રોજેક્ટ 10 વર્ષ બાદ જીવતો થયો, 50 મિલકત થશે કપાત
અગાઉ થયેલા ડિમાર્કેશન મુજબ માત્ર એક જ સાઇડ ઢેબર કોલોનીથી ગોપાલનગર શેરી નં.1 સુધી કપાત આવશે : રાજકોટનો સૌથી લાંબો 700 મીટરનો અન્ડરબ્રિજ બનાવાશે :…
View More PDM ફાટકે બ્રિજ પ્રોજેક્ટ 10 વર્ષ બાદ જીવતો થયો, 50 મિલકત થશે કપાતકાલાવડ રોડ આવાસ કવાર્ટરમાં બે મહિનાનો બાળક સુતા બાદ ઉઠ્યો જ નહીં
શહેરના કાલાવડ રોડ પર આવાલે વૃંદાવન આવાસ કવાર્ટરમાં રહેતા પરિવારનો બે મહિનાનો બાળક રાત્રે સુતા બાદ સવારે ઉઠ્યો જ ન હતો તેને બેભાન હાલતમાં સારવાર…
View More કાલાવડ રોડ આવાસ કવાર્ટરમાં બે મહિનાનો બાળક સુતા બાદ ઉઠ્યો જ નહીંસામાકાંઠાની 53 સોસા.માં પાણીનો દેકારો, મેયર સમક્ષ આક્રોશ
વર્તમાન અને ભવિષ્યના કેટલાક આયોજનની માગણી સાથે ‘આપ’ પાર્ટીની આગેવાની હેઠળ મેયરને કરાઇ રજૂઆત રાજકોટના સામાકાંઠે વોર્ડ નં.4 અને કુવાડવા રોડ પરની 53થી વધુ સોસાયટીઓમાં…
View More સામાકાંઠાની 53 સોસા.માં પાણીનો દેકારો, મેયર સમક્ષ આક્રોશનોટબંધીમાં 8 લાખની જૂની નોટો સાથે પકડાયેલ આરોપીને બે વર્ષની સખત કેદ
નોટબંધીના સમયગાળા દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા આરોપી અશોક કોશિયાને 8.35 લાખની રોકડ રકમ સાથે પકડવામાં આવ્યો હતો. આ રકમમાં તે સમયે નવી બહાર પડેલી બે…
View More નોટબંધીમાં 8 લાખની જૂની નોટો સાથે પકડાયેલ આરોપીને બે વર્ષની સખત કેદભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની 30 સોસાયટીમાં અશાંતધારો લંબાવવા દરખાસ્ત
રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદાજે 30 જેટલી સોસાયટીઓમાં લાગુ કરવામાં આવેલા અશાંતધારાની મુદત આગામી 27મી જૂને પૂર્ણ થવા જઈ રહી છે. વિસ્તારની વસ્તીની ભૌગોલિક…
View More ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની 30 સોસાયટીમાં અશાંતધારો લંબાવવા દરખાસ્તખાણીપીણીના વધુ 63 સ્થળે દરોડા, પ્રખ્યાત શ્રીરામ રેસ્ટો. અને બાલાજી ઢોસા સીલ
સર્વેશ્વર ચોકમાં જાણીતા વર્ણિરાજ ફૂડઝોન સહિતની પેઢીઓ પણ ઝપટમાં આવી : કુલ 287 કિલો વાસી ખાદ્યસામગ્રીનો કરાયો નાશ રાજકોટમાં ખાદ્યજન્ય અને પાણીજન્ય રોગચાળાને કાબૂમાં રાખવા…
View More ખાણીપીણીના વધુ 63 સ્થળે દરોડા, પ્રખ્યાત શ્રીરામ રેસ્ટો. અને બાલાજી ઢોસા સીલજામકંડોરણાના ચિત્રાવડમાં બાઇક અકસ્માતમાં પાંચ વર્ષના માસૂમનું મોત: માતાને ઇજા
જામકંડોરણાના ચિત્રાવડ ગામે રહેતુ દંપતિ પાંચ વર્ષના પુત્રને લઇને કાકાની વાડીએ આંટો મારવા ગયુ હતું. જયા પરત ફરતી વખતે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો.…
View More જામકંડોરણાના ચિત્રાવડમાં બાઇક અકસ્માતમાં પાંચ વર્ષના માસૂમનું મોત: માતાને ઇજાચોટીલાના લાખચોકીયામાં પતિએ કામ મુદ્દે ઠપકો આપતા પત્નીનો ઝેર પી આપઘાત
ચોટીલાના લાખચોકીયા ગામે ખેત મજૂરી અર્થે આવેલી પરિણીતાને પતિએ કામ મુદ્દે ઠપકો આપ્યો હતો. પતિના ઠપકાથી માઠુ લાગી આવતા પત્નીએ ઝેરી પી જીવન ટૂંકાવી લીધુ…
View More ચોટીલાના લાખચોકીયામાં પતિએ કામ મુદ્દે ઠપકો આપતા પત્નીનો ઝેર પી આપઘાતભાવનગરના નીચાકોટડા ગામે વૃદ્ધ દંપતીના મૃતદેહ મળ્યા
ભાવનગર જિલ્લાના તળાજા ના દાઠા પોલીસ નીચે આવતા મહુવા તાલુકાના નીચા કોટડા ગામે એકલાજ રહેતા વૃદ્ધ દંપતિના નિર્જીવ દેહ સવારે જમાઈ ટીફીન આપવા આવ્યા ત્યારે…
View More ભાવનગરના નીચાકોટડા ગામે વૃદ્ધ દંપતીના મૃતદેહ મળ્યા