શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા યુનિવર્સિટી રોડ પર એક ગંભીર બનાવ સામે આવ્યો છે. અહીંના જલારામ-2 અમીધારા એપાર્ટમેન્ટમાં રહેતા સત્યજીતસિંહ કીર્તીસિંહ ખેરડીયા(ઉ.37) નામના યુવકને નિશાન બનાવીને…
View More યુનિ.રોડ પર એક લાખની ઉઘરાણીમાં કારમાં તોડ ફોડ કરી યુવાનને જાનથી મારી નાખવાની ધમકીફિરોઝ આણી મંડળીની કુંડળી કાઢવા SITની રચના
પકડાયેલ ગેંગના 10 સભ્યોના 20 દિવસના રીમાન્ડ મગાયા, 6 શખ્સોનો જેલમાંથી કબજો લેવાશે, 4ની શોધખોળ રાજકોટ શહેર અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથક તેમજ ગુજરાતમાં છેલ્લા…
View More ફિરોઝ આણી મંડળીની કુંડળી કાઢવા SITની રચનારાજકોટના ટ્રાન્સપોર્ટર સાથે રૂા.43.78 લાખની છેતરપિંડી
પડવલાના કારખાનામાંથી માલ ભરી ગાજિયાબાદ પહોંચાડવાને બદલે રાજસ્થાનના ટ્રાન્સપોર્ટરે પોતાના ઘરે ઉતારી લીધો રાજકોટ નજીક આવેલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન પડવલાથી ગાઝિયાબાદ મોકલવામાં આવેલો અંદાજે રૂૂ. 43.78…
View More રાજકોટના ટ્રાન્સપોર્ટર સાથે રૂા.43.78 લાખની છેતરપિંડીરાજકોટના યુવાનને એકના ચાર ગણાની લાલચ આપી દોઢ લાખ પડાવનાર બે શખ્સો પકડાયા
અંજારમાં રાજકોટના યુવાનને બોલાવી 1,50,000ના છ લાખ આપવાનું કહી છેતરપિંડી કરનાર ઠગબાજ ટેળકીના બે શખ્સને પોલીસે દબોચી લીધા હતા. આ શખ્સો પાસેથી રૂૂા. 3,20,000નો મુદ્દામાલ…
View More રાજકોટના યુવાનને એકના ચાર ગણાની લાલચ આપી દોઢ લાખ પડાવનાર બે શખ્સો પકડાયાઇન્ડિયન બેંકમાં સોનાની ચોરીના કૌભાંડમાં 28મીએ નવો તપાસ રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટનો હુકમ
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલી ઇન્ડિયન બેંકની બ્રાન્ચમાંથી લોનધારકોનું રૂૂ. 1.15 કરોડના સોનાના દાગીના ગુમ થઈ ગયાની ઘટના છ માસ પૂર્વે સામે આવતા ચકચાર…
View More ઇન્ડિયન બેંકમાં સોનાની ચોરીના કૌભાંડમાં 28મીએ નવો તપાસ રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટનો હુકમવીર સાવરકર આવાસ કવાર્ટરમાં યુવકને પત્ની અને પુત્રએ માર માર્યો
શહેરમાં અવધ રોડ પર આવેલા વીર સાવરકર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં યુવકને પત્ની અને પુત્રએ માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More વીર સાવરકર આવાસ કવાર્ટરમાં યુવકને પત્ની અને પુત્રએ માર માર્યોકંસારા બજારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ગેંગ ઝડપાઇ; દિવાનપરાના મકાનમાં ચોરીની કરી કબૂલાત
રાજકોટ શહેરના કંસારા બજાર અને દિવાનપરા મેઈન રોડ પર આવેલા મકાનમાંથી વાસણની ચોરી કરનાર ગેંગને એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. વાઢીયા અને તેમની સર્વેલન્સ ટીમ…
View More કંસારા બજારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ગેંગ ઝડપાઇ; દિવાનપરાના મકાનમાં ચોરીની કરી કબૂલાતઢેબર રોડ પર ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા 3 ઝડપાયા
શહેરના ઢેબર રોડ પરથી પોલીસે બાતમીના આધારે ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 264 બોટલ દારૂ સહિત કુલ રૂા.1.80 લાખનો…
View More ઢેબર રોડ પર ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા 3 ઝડપાયામવડીમાં ભંગારના વેપારીનો ત્રાસ: મહિલા અને ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકી આપી
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રહેતા અને સોરઠીયા પરિવાર સાથે સંકળાયેલા સ્થાનિકો માટે ભંગારનો વ્યવસાય કરનાર એક વ્યક્તિનો ત્રાસ વધી રહ્યો હોય તેવું સામે આવ્યું છે.…
View More મવડીમાં ભંગારના વેપારીનો ત્રાસ: મહિલા અને ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકી આપીવાવડીમાં જાહેર રસ્તા વચ્ચે થાર રાખી ટ્રાફિકજામ કરનાર નબીરાની દાદાગીરી
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પડકારતા તત્વો સામે પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે, છતાં પણ માથાભારે શખ્સોનો આતંક ઓછો થવાનું નામ…
View More વાવડીમાં જાહેર રસ્તા વચ્ચે થાર રાખી ટ્રાફિકજામ કરનાર નબીરાની દાદાગીરી