2000ની રૂા.6691 કરોડ મૂલ્યની નોટો લોકો પાસે

દેશમાં રૂૂ.2000ની ચલણી નોટ 19, મે 2023ના ચલણમાંથી પાછી ખેંચવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ જાહેર કર્યા બાદથી અત્યાર સુધીમાં 98.12 ટકા રૂૂપિયા બે હજારની…

View More 2000ની રૂા.6691 કરોડ મૂલ્યની નોટો લોકો પાસે

‘તમે લોકોના દિલ જીતી રહ્યા છો’ દિલજીત દોસાંઝ ઙખને મળ્યા બંન્નેની મુલાકાતનો વીડિયો ઙખ મોદીના ઇન્સ્ટા પર શેર કરાયો

વર્ષ 2025ની શરૂૂઆતમાં દિલજીત દોસાંઝ પીએમ મોદીને મળ્યા છે. જેનો વીડિયો પીએમ મોદીના ઈન્સ્ટા હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં પીએમ મોદી અને દિલજીત…

View More ‘તમે લોકોના દિલ જીતી રહ્યા છો’ દિલજીત દોસાંઝ ઙખને મળ્યા બંન્નેની મુલાકાતનો વીડિયો ઙખ મોદીના ઇન્સ્ટા પર શેર કરાયો

ખતરોં કે ખિલાડી, દારૂડિયો 11 KV લાઇન પર સૂઇ ગયો

આંધ્ર પ્રદેશના પાલકોંડા મંડલના એમ. સિંગીપુરમમાં એક અજીબો ગરીબ ઘટનામાં, એક દારૂૂડિયો શખ્સ વીજળીના થાંભલા પર ચડી ગયો. તથા લાઈવ વાયર પર સ્ટંટ કરી ગામલોકોને…

View More ખતરોં કે ખિલાડી, દારૂડિયો 11 KV લાઇન પર સૂઇ ગયો

પત્ની સાથે ઝઘડો થતાં યુવકે કૂવામાં ઝંપલાવ્યું, બચાવવા જતાં અન્ય 4નાં મોત

ઝારખંડના ગામમાં આઘાતજનક બનાવથી શોક છવાયો ઝારખંડમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. હજારીબાગમાં પત્ની સાથે ઝઘડો થતાં યુવકે બાઇક સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. તેને…

View More પત્ની સાથે ઝઘડો થતાં યુવકે કૂવામાં ઝંપલાવ્યું, બચાવવા જતાં અન્ય 4નાં મોત

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પૂજારાને ઈચ્છતા હતા કોચ ગૌતમ ગંભીર પસંદગીકારોએ સમર્થન ન આપ્યાનો અહેવાલ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચાર મેચ રમાઈ ચુકી છે અને સિરીઝની છેલ્લી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાવાની છે. હાલમાં ઓસ્ટ્રેલિયાની તરફેણમાં શ્રેણીનો સ્કોર…

View More બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પૂજારાને ઈચ્છતા હતા કોચ ગૌતમ ગંભીર પસંદગીકારોએ સમર્થન ન આપ્યાનો અહેવાલ

ઉત્તરપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય ઉપર ફાયરિંગ

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં, પત્ની સાથે નાઇટ વોક પર નીકળેલા બીજેપી ધારાસભ્ય સૌરભ સિંહ સાથે વિવાદ બાદ બે યુવકોએ હવામાં ગોળીબાર કર્યો હતો. જો…

View More ઉત્તરપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય ઉપર ફાયરિંગ

ખેલાડીઓ રણનીતિ મુજબ નહીં પોતાની મનમાનીથી રમે છે

સતત હાર બાદ કોચ ગૌતમ ગંભીરનો ગુસ્સો છલકાયો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબર્ન ટેસ્ટમાં હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ દબાણમાં છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ…

View More ખેલાડીઓ રણનીતિ મુજબ નહીં પોતાની મનમાનીથી રમે છે

સ્વિત્ઝર્લેન્ડમાં નવા વર્ષથી બુરખા પર પ્રતિબંધ: સુરક્ષા-સંસ્કૃતિના વિવાદ પછી કાયદાકીય પગલું

  સ્વિત્ઝર્લેન્ડમાં નવા વર્ષથી મહિલાઓ જાહેર સ્થળોએ હિજાબ, બુરખા કે અન્ય કોઈપણ માધ્યમથી પોતાનો ચહેરો સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં. આજે બુધવારથી એક કાયદો લાગુ કરવામાં…

View More સ્વિત્ઝર્લેન્ડમાં નવા વર્ષથી બુરખા પર પ્રતિબંધ: સુરક્ષા-સંસ્કૃતિના વિવાદ પછી કાયદાકીય પગલું

લેટ નાઇટ વોક સાથે નવા વર્ષને વધાવતા વિરાટ-અનુષ્કા શર્મા ઓસ્ટ્રેલિયાનો વીડિયો વાઇરલ

અનુષ્કા શર્મા હાલ પતિ વિરાટ કોહલી સાથે ઓસ્ટ્રેલિયામાં છે કારણ કે ભારતીય ક્રિકેટ ટીમ ત્યાં મેચ રમી રહી છે. બંનેએ એકસાથે નવું વર્ષ પણ સેલિબ્રેટ…

View More લેટ નાઇટ વોક સાથે નવા વર્ષને વધાવતા વિરાટ-અનુષ્કા શર્મા ઓસ્ટ્રેલિયાનો વીડિયો વાઇરલ

યુરોપિયન દેશ મોન્ટેનેગ્રામાં અંધાધૂંધ ગોળીબાર: બે બાળકો સહિત 10નાં મોત

યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોના સેટિનજેમાં બુધવારે ગોળીબારની ઘટનામાં બે બાળકો સહિત 10 લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત હતા. પોલીસે ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ…

View More યુરોપિયન દેશ મોન્ટેનેગ્રામાં અંધાધૂંધ ગોળીબાર: બે બાળકો સહિત 10નાં મોત