લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો સુરતમાંથી પકડાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના વેપારીઓ પાસેથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોએ ખંડણી માંગી હતી. સમગ્ર ઘટનાને પગલે સુરત…
View More રાજસ્થાનથી મુંબઇ જતા લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગના 4 સભ્યો ઝડપાયારાજકોટમાં સતત બીજા દિવસે નકલી પોલીસે ચલાવી લૂંટ
જામકંડોરણાના શખ્સે ગોંડલના મિસ્ત્રી કારીગરને રોકી લાઈસન્સ-આર.સી. બુક માગી મોબાઇલ-રોકડ પડાવી લીધા રાજકોટમાં નકલી પોલીસનો રાફડો ફાટયો છે. સતત બીજા દિવસે નકલી પોલીસે એક યુવાનને…
View More રાજકોટમાં સતત બીજા દિવસે નકલી પોલીસે ચલાવી લૂંટજૂનાગઢની હોટલમાં પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત, ફોન કરનાર સામે શંકા
જૂનાગઢની એક હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળતાં ખળભળાટ મચ્યો છે. એક વ્યક્તિએ ફોન કરીને મહિલાના પતિને જાણ કરી હતી કે, તારી પત્નીએ ઝેરી દવા…
View More જૂનાગઢની હોટલમાં પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત, ફોન કરનાર સામે શંકાખંભાળિયાના વાડીનારમાં યુવાનનું મૂર્છિત અવસ્થામાં અપમૃત્યુ
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલી કે.પી.ટી. કોલોનીમાં આવેલા દિન દયાલ પોર્ટની સમર્પણ હોસ્પિટલમાં નોકરી કરી અને હોસ્પિટલના જ ક્વાર્ટરમાં રહેતા પ્રકાશભાઈ મંગાભાઈ સંજોટ નામના 27…
View More ખંભાળિયાના વાડીનારમાં યુવાનનું મૂર્છિત અવસ્થામાં અપમૃત્યુભાઈના હત્યારા સુધી પહોંચવા યુવાને ત્રણ વર્ષ સુધી સિરિયલ કિલર ‘ભુવા’ની ટેક્ષી ચલાવી!
પાંચમી હત્યાનો પ્લાન ઘડાયાની જાણ થતા જ યુવાને પોલીસ મથકે પહોંચી નવલસિંહની હકીકત જણાવતા ભાંડો ફૂટ્યો ને પોલીસે દબોચ્યો ભુવા નવલસિંહ ચાવડા સાથે મિત્રતા કેળવી…
View More ભાઈના હત્યારા સુધી પહોંચવા યુવાને ત્રણ વર્ષ સુધી સિરિયલ કિલર ‘ભુવા’ની ટેક્ષી ચલાવી!કચ્છ ફરી ધણધણ્યું : રાપરમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 1:59એ 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિમી વેસ્ટ સાઉથ વેસ્ટ…
View More કચ્છ ફરી ધણધણ્યું : રાપરમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકોઅમરેલીમાં લગ્નપ્રસંગમાંથી 2.63 લાખના દાગીનાની થેલી ચોરનાર એમપીનો શખ્સ પકડાયો
અમરેલીમા ભોજલપરામા કેરીયારોડ પર રહેતા રાજેશભાઇ હરીભાઇ રેણુકાની દીકરીના લગ્ન ગત 25મી તારીખે યોજાયા હતા. લાઠી રોડ પર ગણેશ પાર્ટી પ્લોટમા મોરબીથી જાન આવી હતી…
View More અમરેલીમાં લગ્નપ્રસંગમાંથી 2.63 લાખના દાગીનાની થેલી ચોરનાર એમપીનો શખ્સ પકડાયોભાણવડમાં પ્રેમલગ્નનો ખાર રાખી આધેડ પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો
ભાણવડ પંથકના કલ્યાણપુર વિસ્તારમાં રહેતા એક આહીર આધેડના કુટુંબીજન દ્વારા થોડા સમય પૂર્વે એક પરિવારની યુવતી સાથે કરવામાં આવેલા પ્રેમલગ્નના પ્રકરણમાં યુવતી પરિવારના ચાર શખ્સોએ…
View More ભાણવડમાં પ્રેમલગ્નનો ખાર રાખી આધેડ પર ચાર શખ્સોનો જીવલેણ હુમલોમોરબીમાં પણ PM-JAY યોજનામાં કૌભાંડની આશંકા
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનાનો લાભ મેળવવા માટે તબીબોએ એક સાથે અનેક દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરી નાખવાની ચકચારી ઘટના બાદ રાજ્યની અનેક હોસ્પિટલો શંકાના ઘેરામાં આવી…
View More મોરબીમાં પણ PM-JAY યોજનામાં કૌભાંડની આશંકાસૌરાષ્ટ્રભરમાં બાબાસાહેબ નિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ
ભારતના બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરનો તા.6 ડિસેમ્બરનાં રોજ તેઓની પુણ્યતિથિ તેમજ મહાનિર્વાણ દિવસ હોય તેઓને સૌરાષ્ટ્રભરમાં 68 મહા પરિનિર્વાણ નિમિતે ઠેર ઠેર પુષ્પાંજલી અર્પણ કરવામાં…
View More સૌરાષ્ટ્રભરમાં બાબાસાહેબ નિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ