રાજકોટમાં ભાવનગર હાઈ-વે પર આવેલા પાડાસણ ગામે વાડી વિસ્તારમાં ખેત મજૂરનું કામ કરતા પરિવારનો 12 વર્ષના તરુણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા શ્રમિક પરિવારમાં આરેરાટી…
View More નાની બહેનને રમાડવા મુદ્દે માતાએ ઠપકો આપતા 12 વર્ષના તરુણનો આપઘાતરાજકોટમાં દારૂના ચાર દરોડા : એક લાખનો દારૂ જપ્ત
પાંચ શખ્સોને 206 દારૂની બોટલ સાથે પકડી પાડયા : 4.36 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ શહેર પોલીસ દ્વારા અલગ અલગ 4 દરોડામા પાંચ શખ્સોને ઝડપી લઇ…
View More રાજકોટમાં દારૂના ચાર દરોડા : એક લાખનો દારૂ જપ્તદીપડાએ એક કાળિયારને ફાડી ખાતા સાત ફફડીને મરી ગયા
કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના શૂણ પાણેશ્વરના જંગલોમાં એક હેરાનીભરી ઘટના સામે આવી હતી. મોતથી નહીં પરંતુ મોતના શોકના એક નહીં પરંતુ…
View More દીપડાએ એક કાળિયારને ફાડી ખાતા સાત ફફડીને મરી ગયાધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના મહેમાન બનતા મુખ્યમંત્રી પટેલ અને ગૃહરાજય મંત્રી
તા. 03.01.2025ના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ખેલ-મહાકુંભ 03 ખુલ્લો મૂકવા તથા વિવિધ પ્રકલ્પોમા હાજરી આપવા, રાજયના મંત્રી ભાનુબેન બાબરિયા તેમજ રાજય ગૃહ હર્ષભાઇ…
View More ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના મહેમાન બનતા મુખ્યમંત્રી પટેલ અને ગૃહરાજય મંત્રીભારત-આયર્લેન્ડની મહિલા ટીમનું રાજકોટમાં આગમન, 10મીથી 3 વનડે મેચની શ્રેણીનો પ્રારંભ
ટી-20 વર્લ્ડ કપ પછી બીસી સીઆઈ દ્વારા ભારતની મહિલા ટીમ માટે વધુ બે ટીમો સાથે શ્રેણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ડિસેમ્બર 2024માં વેસ્ટ ઈન્ડિઝ…
View More ભારત-આયર્લેન્ડની મહિલા ટીમનું રાજકોટમાં આગમન, 10મીથી 3 વનડે મેચની શ્રેણીનો પ્રારંભયુનિટી ફાઉન્ડેશનના ડાયરામાં ડોલર અને પાઉન્ડનો વરસાદ
સમૂહલગ્નના લાભાર્થે યોજાયેલ કાર્યક્રમમાં દાતાઓ ડો.ભરત બોઘરા ઉપર મનમૂકીને વરસ્યા રાજકોટમાં શનિવારે રાત્રે 81 દીકરીના સમૂહલગ્નના લાભાર્થે એક ભવ્ય લોકડાયરો યોજાયો હતો. યુનિટી ફાઉન્ડેશન…
View More યુનિટી ફાઉન્ડેશનના ડાયરામાં ડોલર અને પાઉન્ડનો વરસાદપાયલ કાપડિયાની ફિલ્મ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ચૂકી ગઇ
‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’ બન્ને શ્રેણીમાંથી બહાર થતાં ભારતીય ચાહકોને આંચકો, ‘એમેલિયા પેરેઝ’નો ડંકો વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંના એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2025ની જાહેરાત…
View More પાયલ કાપડિયાની ફિલ્મ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ચૂકી ગઇશેરબજારમાં પણ HMPV વાઇરસનો ફફડાટ, સેન્સેક્સ 1400 અંક તૂટ્યો
આજે સવારે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યા બાદ ભારતમાં એચએમપીવી વાયરસના કેસોની પુષ્ટી થયાના સમાચાર મળતા જ શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આજે સેન્સેક્સ…
View More શેરબજારમાં પણ HMPV વાઇરસનો ફફડાટ, સેન્સેક્સ 1400 અંક તૂટ્યોગુજરાતમાં કોરોના જેવા HMPV વાઈરસની એન્ટ્રી: કર્ણાટકમાં પણ બે કેસ
મોડાસાના બે મહિનાના અને બેંગ્લોરમાં 3 તથા 8 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ: ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી ચીનથી સમગ્ર વિશ્ર્વમાં કાળોકેર વર્તાવનાર કોરોના…
View More ગુજરાતમાં કોરોના જેવા HMPV વાઈરસની એન્ટ્રી: કર્ણાટકમાં પણ બે કેસસ્ટે. ચેરમેનની ચતુરાઈ: 48 માર્ગોના બદલે આખા શહેરનું કામ બટકાવી દીધું
સ્પીડ બ્રેકર થર્મો પ્લાસ્ટની રાજમાર્ગની દરખાસ્ત પરત કરી ઓછા ભાવમાં શેરી-ગલીઓના કામ પણ કરાવી લીધા કાલે મનપાની સ્ટેન્ડિંગની બેઠક, 67 દરખાસ્તને અપાશે મંજૂરી મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ…
View More સ્ટે. ચેરમેનની ચતુરાઈ: 48 માર્ગોના બદલે આખા શહેરનું કામ બટકાવી દીધું