પોલીસને ભૂવાના મોબાઇલમાંથી રેકોર્ડિંગ મળી આવ્યું: પરિવાર કે ગ્રામજનોમાં ભૂવાના મોતથી કોઇ અફસોસ નથી નવલસિંહે ઉજ્જેનમાં કાળી વિદ્યા શીખી, ગુરુ શૈલેષ બાવાજી પાસેથી સાઇનાઇડની ટ્રીક…
View More પુત્ર ક્રિકેટર બને અને ખર્ચા-શોખ પૂરા કરવા ભૂવાએ 12 હત્યા કરી હોવાનો ઘટસ્ફોટખંભાળિયામાં પત્નીના વિયોગમાં જૂનાગઢના યુવાનની આત્મહત્યા
ખંભાળિયા તાલુકાના જુવાનગઢ ગામે હાલ રહેતા અને મૂળ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વતની એવા જયંતીલાલ રમેશભાઈ વાદી નામના 28 વર્ષના યુવાને આજથી આશરે એકાદ વર્ષ…
View More ખંભાળિયામાં પત્નીના વિયોગમાં જૂનાગઢના યુવાનની આત્મહત્યાઅમૂલના મેનેજિંગ ડિરેક્ટર પદે જયન મહેતાને વધુ 5 વર્ષનું એકસટેન્શન
જયેન મહેતાને પ્રખ્યાત ડેરી બ્રાન્ડ અમૂલ (GCMMF)ના પાંચ વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. વાસ્તવમાં અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાને વધુ 5 વર્ષનું એક્સટેન્શન…
View More અમૂલના મેનેજિંગ ડિરેક્ટર પદે જયન મહેતાને વધુ 5 વર્ષનું એકસટેન્શનઉપલેટા સમસ્ત હિંદુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ પરના અત્યાચારના વિરોધમાં રેલી યોજાઇ
ઉપલેટા શહેર તેમજ તાલુકાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યકત કરતા જન આક્રોશ રેલી સ્વરૂૂપે ઉપલેટા મામલતદાર નિખિલ…
View More ઉપલેટા સમસ્ત હિંદુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ પરના અત્યાચારના વિરોધમાં રેલી યોજાઇદ્વારકામાંથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા: સપ્લાયરની શોધખોળ
દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા દેશી વિદેશી દારૂૂ સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં દ્વારકાના પી.આઈ. ડી.એચ. ભટ્ટના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના જવાનો દ્વારા હાથ ધરવામાં…
View More દ્વારકામાંથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા: સપ્લાયરની શોધખોળરાજકોટ એસપી સહિત રાજ્યના 25 IPSની બદલી
રાજકોટ જિલ્લા પોલીસવડાની પોસ્ટ ડી ગ્રેડ કરી નવા એસપી તરીકે અમરેલીથી હિમકરસિંહની નિમણૂક 19 IPS અને 6 SPSની બદલી સાથે પોલીસ બેડામાં મોટા ફેરફારો રાજ્યના…
View More રાજકોટ એસપી સહિત રાજ્યના 25 IPSની બદલીદ્વારકામાં આધેડ પાસે પઠાણી વ્યાજ વસૂલ કરી પત્ની, પુત્રને ધમકી આપી
દ્વારકામાં વસઈ રોડ વિસ્તારમાં રહેતા અને કથાકાર તરીકે સેવાઓ આપતા કાનદાસ નારણદાસ દુધરેજીયા નામના 54 વર્ષના બાબાજી આધેડએ આજથી આશરે ત્રણેક વર્ષ પૂર્વે ખંભાળિયા તાલુકાના…
View More દ્વારકામાં આધેડ પાસે પઠાણી વ્યાજ વસૂલ કરી પત્ની, પુત્રને ધમકી આપીઅમદાવાદના પોલીસ ‘વહીવટદારો’ની મિલકતોની તપાસ, રાજકોટનો વારો કયારે?
વર્ષોથી મલાઇવાળી જગ્યાએ નોકરીઓ કરી પરિવાર-સગાં-સંબંધીઓના નામે કરોડોની મિલકતો વસાવનારા કોન્સ્ટેબલોથી માંડી પોલીસ ઇન્સ્પેકટરો સુધીના ‘વહીવટદારો’ આજે પણ અણનમ અમુક સ્વૈચ્છિક રાજીનામા આપી તો અમુક…
View More અમદાવાદના પોલીસ ‘વહીવટદારો’ની મિલકતોની તપાસ, રાજકોટનો વારો કયારે?દેશમાં વકફ બોર્ડનો 994 મિલકતો પર ગેરકાયદે કબજો
કેન્દ્ર સરકારે સોમવારે સંસદમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં વક્ફ દ્વારા કુલ 994 મિલકતો પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્યું હોવાનું નોંધાયું છે, જેમાંથી એકલા…
View More દેશમાં વકફ બોર્ડનો 994 મિલકતો પર ગેરકાયદે કબજોલોલંલોલ…જર્મનીનો નાગરિક ચાર વખત ધારાસભ્ય બની ગયો
તેલંગાણા હાઈકોર્ટે સોમવારે (09 ડિસેમ્બર, 2024) કોંગ્રેસના નેતા આદિ શ્રીનિવાસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો ચુકાદો આપતાં કહ્યું કે કે. ચંદ્રશેખર રાવની પાર્ટી…
View More લોલંલોલ…જર્મનીનો નાગરિક ચાર વખત ધારાસભ્ય બની ગયો