રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ-2021 અન્વયે તા.11 થી 12 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ…
View More મનપા દ્વારા 50 આસામીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તમવડી વિસ્તારની ઝૂંપડપટ્ટીઓના પુનર્વસનમાં ગેરરીતિ થયાનો આક્ષેપ
ભારતનગર સેવા સમિતિના સભ્યો દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત: મળવાપાત્ર લોકોને મકાનો-દુકાનો નહીં મળતા ગેરકાયદેસર લાભ લેનાર સામે તપાસની માંગ મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત જાહેર જમીનો…
View More મવડી વિસ્તારની ઝૂંપડપટ્ટીઓના પુનર્વસનમાં ગેરરીતિ થયાનો આક્ષેપVVIP કલ્ચરને પ્રાધાન્ય આપવાની પોલીસની નીતિથી શહેરીજનો પરેશાન
રાજકોટમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગઈકાલે 793.45 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી શહેરમાં જે સ્થળોએ નીકળ્યા તે સ્થળો પર…
View More VVIP કલ્ચરને પ્રાધાન્ય આપવાની પોલીસની નીતિથી શહેરીજનો પરેશાનબોગસ દસ્તાવેજકાંડ બાદ કલેક્ટર એક્શનમાં, ફાજલ જમીનોની તમામ વિગતો મગાવાઇ
રાજકોટ શહેરમાં મિલકત ખુલેલા બોગસ દસ્તાવેજ કૌભાંડ સામે આવ્યા બાદ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી એ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ અને…
View More બોગસ દસ્તાવેજકાંડ બાદ કલેક્ટર એક્શનમાં, ફાજલ જમીનોની તમામ વિગતો મગાવાઇકાલથી કમુહૂર્તાનો પ્રારંભ: લગ્ન, વાસ્તુ જેવા શુભકાર્યોમાં લાગશે બ્રેક
માગસર શુદ પુનમને રવિવાર તા.15-12-2024 રાત્રીના 10.12 કલાકે સૂર્ય ધનરાશીમાં પ્રવેશ કરશે અને સાથે ધનારક કમુહુર્તાનો પ્રારંભ થશે લગ્ન વાસ્તુ જેવા શુભકાર્યોમાં બ્રેક લાગશે. ધનારક…
View More કાલથી કમુહૂર્તાનો પ્રારંભ: લગ્ન, વાસ્તુ જેવા શુભકાર્યોમાં લાગશે બ્રેકભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજા ટેસ્ટનો પ્રથમ દિવસ પાણીમાં
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસની રમત વરસાદને કારણે રદ કરવામાં આવી છે. બ્રિસ્બેનમાં શનિવારે વરસાદ પડયો હતો. દિવસના…
View More ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજા ટેસ્ટનો પ્રથમ દિવસ પાણીમાંસામાકાંઠે ચાંદીના બે વેપારી પાસેથી 12 લાખની લૂંટ
આર્યનગર અને ચંપકનગરમાં બે મરાઠી વેપારીઓને બિલ વગરની ચાંદીના નામે ધાક ધમકી આપી મોટી રોકડ રકમ પડાવી બે પોલીસમેન અને દલાલનું કારસ્તાન, બુલિયન બજારમાં ભારે…
View More સામાકાંઠે ચાંદીના બે વેપારી પાસેથી 12 લાખની લૂંટસદ્ભાવના વૃદ્ધાશ્રમના વડીલોને મળી ભોજન-પ્રસાદ લેતા મુખ્યમંત્રી
આશ્રમની કામગીરી અને વ્યવસ્થાની નિહાળી, ‘ગુજરાત મિરર’પરિવારના કમલનયન સોજીત્રાની વિશેષ ઉપસ્થિતિ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગઇકાલે સદ્ભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. ત્યારે આ વૃદ્ધાશ્રમના પ્રણેતા…
View More સદ્ભાવના વૃદ્ધાશ્રમના વડીલોને મળી ભોજન-પ્રસાદ લેતા મુખ્યમંત્રીછેડતીનો કેસ પાછો ખેંચી લેવાનું કહી સગીરાને આરોપીએ માર માર્યો
શહેરની ભાગોળે કોઠારીયા સોલવન્ટમાં છેડતીનો કેસ પાછો ખેંચી લેવાનું કહી સગીરા ઉપર આરોપીએ હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખેસડાઇ છે. જાણવા મળતી…
View More છેડતીનો કેસ પાછો ખેંચી લેવાનું કહી સગીરાને આરોપીએ માર માર્યોલાલપરીમાં શખ્સના મકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 27 રીલ મળી આવતા નોંધાતો ગુનો
ઉતરાયણ પહેલા ચાઇનીઝ દોરી વેંચવાનુ શરૂ થઇ ગયુ છે. આ ચાઇનીઝ દોરી વાગીવાને કારણે ઘણા પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યાનો વારો આવ્યો છે. ચાઇનીઝ દોરી હોય…
View More લાલપરીમાં શખ્સના મકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 27 રીલ મળી આવતા નોંધાતો ગુનો