Site icon Gujarat Mirror

આસામના માઘ બિહુની ઉજવણીમાં ભેંસોની લડાઇ આકર્ષણનું કેન્દ્ર

 

અનેક વિવિધતા ધરાવતા ભારત દેશમાં વિવિધ પરંપરાગત તહેવારોની ઉજવણી થતી રહે છે. આવો જ એક તહેવાર એટલે આસામમાં ઉજવાતો માઘ બિહુનો તહેવાર. પ્રાણી કલ્યાણની ભાવના સાથે ઉજવવામાં આવતા આ તહેવારમાં ભેંસોની લડાઇ આકર્ષણનું કેન્દ્ર રહે છે. આ ઉજવણીની તસવીરોમાં ભેંસોને લડાઇ માટે તૈયાર કરવામાં આવી રહી છે. વિશાળ અને મજબૂત શિંગડા તથા આગવો શણગાર નયનરમ્ય લાગે છે.

Exit mobile version