મધ્યપ્રદેશના દેવાસમાં એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. ઘરના બીજા માળે બધા સૂતા હતા.…
View More મધ્યપ્રદેશના દેવાસમાં મકાનમાં લાગી ભીષણ આગ, 2 બાળકો સહીત એક જ પરિવારના 4 લોકો જીવતા ભૂંજાયાલેન્ડ ગ્રેબિંગની કામગીરી ઠપ, પેન્ડિંગ કેસોનો ભરાવો
ગુજરાતમાં લેન્ડગ્રેબીંગ એક્ટના કાયદાનો દૂર ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવતા ગત તા. ૧૧ના રોજ હાઈકોર્ટે સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડયા બાદ રાજકોટ સહિત ગુજરાતભરમાં લેન્ડગ્રેબીંગની કામગીરીને…
View More લેન્ડ ગ્રેબિંગની કામગીરી ઠપ, પેન્ડિંગ કેસોનો ભરાવોE-KYCમાં કર્મચારીઓની ફોજ ઉતારવા છતાંય 30% કામગીરી, સૌથી ઓછી રાજકોટમાં
રાજકોટ તા. ૨૦ રાજકોટ જિલ્લા એને શહેરમાં રેશનકાર્ડ E-KYC માટે પુરવઠા વિભાગ દ્વારા કર્મચારીની ફોજ ઉતાર્યા હોવા છતાં પણ ૩૦ ટકા જેટલી જ પૂર્ણ…
View More E-KYCમાં કર્મચારીઓની ફોજ ઉતારવા છતાંય 30% કામગીરી, સૌથી ઓછી રાજકોટમાંકેબિનેટ મંત્રી ભાનુબેને મુલાકાત નહીં આપતા ઝારખંડના મંત્રી કાળઝાળ
ગાંધીનગર તા. ૨૦ ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનનારી ૧૦ વર્ષની બાળકી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. ભોગ બનનારી ઝારખંડની બાળકી અને તેના પરિવારને…
View More કેબિનેટ મંત્રી ભાનુબેને મુલાકાત નહીં આપતા ઝારખંડના મંત્રી કાળઝાળપ્રવાસન મામલે અયોધ્યાએ તાજમહેલને પાછળ રાખ્યો
જાન્યુઆરી અને સપ્ટેમ્બર 2024 વચ્ચે રાજ્યની મુલાકાતે આવેલા 47.61 કરોડ પ્રવાસીઓ સાથે ઉત્તર પ્રદેશે પ્રવાસન ક્ષેત્રે ઉછાળો અનુભવ્યો છે. અયોધ્યા, શ્રી રામ મંદિરનું ઘર, રાજ્યના…
View More પ્રવાસન મામલે અયોધ્યાએ તાજમહેલને પાછળ રાખ્યોદાદાનું નામ ન બતાવ્યું તો પોલીસે 41 સેક્ધડમાં મારી દીધા 31 લાફા
ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાની મૌરાનીપુરકોતવાલીમાં ટેનત એક ઇન્સ્પેકટરનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ અધિકારી ફરિયાદ લઈને આવેલા વ્યક્તિ સાથે મારપીટ અને ગાલીગલોચ…
View More દાદાનું નામ ન બતાવ્યું તો પોલીસે 41 સેક્ધડમાં મારી દીધા 31 લાફાનીતા અંબાણી હોય તો શું થયું? સુરક્ષા ગાર્ડ સાથે ઝઘડવા લાગી મહીલા
સોશિયલ મીડિયામાં છવાયેલાં રહેતાં નીતા અંબાણીને લઈને ફરી એકવાર મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફરી એકવાર તે એવી બાબતને કારણે ચર્ચામાં આવી છે કે જેનો…
View More નીતા અંબાણી હોય તો શું થયું? સુરક્ષા ગાર્ડ સાથે ઝઘડવા લાગી મહીલાવિપક્ષોની કૂચ, એનડીએના દેખાવો સાથે સંસદનું સત્ર સમાપ્ત
સંસદમાં ગઇકાલે થયેલી ધક્કામુક્કી બાદ આજે શિયાળુ સત્રના છેલ્લા દિવસે ફરી એકવાર ઈં.ગ.ઉ.ઈં.અ. ગઠબંધન અને એનડીએ વચ્ચે ભારે માથાકૂટ જોવા મળી રહી છે. એક તરફ…
View More વિપક્ષોની કૂચ, એનડીએના દેખાવો સાથે સંસદનું સત્ર સમાપ્તરેનબસેરાના આશ્રિતોને મળી વ્યવસ્થા અંગે માહિતી મેળવતા મ્યુનિ. કમિશનર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના રાજકોટ શહેરમાં આશ્રયસ્થાન (રેનબસેરા) કાર્યરત છે.…
View More રેનબસેરાના આશ્રિતોને મળી વ્યવસ્થા અંગે માહિતી મેળવતા મ્યુનિ. કમિશનરબાર એસો.ની ચૂંટણીના મતદાનમાં 7 ટકાનો ઘટાડો
ગત વર્ષે 65.49 ટકા સામે આ વર્ષે 57.37 ટકા મતદાન, 51 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ મતગણતરી બાદ મોડી સાંજે પરિણામ: ભાજપ સમર્થિત ત્રણેય પેનલની શાખ…
View More બાર એસો.ની ચૂંટણીના મતદાનમાં 7 ટકાનો ઘટાડો