સોમનાથથી કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પાસપોર્ટને રિન્યુ કરવા માટેની અરજીમાં નિર્ણય લેવા હાઇકોર્ટ દ્વારા પાસપોર્ટ ઓથોરિટીને આદેશ કરાયો છે. હાઇકોર્ટે નોંધ્યું છે કે, ઓગસ્ટ, 1993ના…
View More ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પાસપોર્ટ રિન્યૂ કરવાનો આદેશજૂનાગઢ સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘ-વાઘણની જોડીનું આગમન
જુનાગઢનાં સક્કરબાગ ઝૂ માં નવા મહેમાનનું આગમન થયું છે. રાજકોટ ઝુ માંથી સફેદ વાઘની જોડી સક્કરબાગ ઝુ માં આવી છે. જુનાગઢ ઝુ માંથી એક સિંહની…
View More જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘ-વાઘણની જોડીનું આગમનપંચાયત-પાલિકાઓની ચૂંટણી બજેટ સત્ર બાદ યોજાશે
રાજ્યની ખેડા-બનાસકાંઠા એમ 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 539 નવી બનેલી ગ્રામ પંચાયતો સહતિ કુલ 4765 ગ્રામ પંચાયતો અને જૂનાગઢ મ્યુનિસિપલ…
View More પંચાયત-પાલિકાઓની ચૂંટણી બજેટ સત્ર બાદ યોજાશેભાવનગરના તળાજા પંથકમાં દીપડા બાદ 48 કલાકમાં સિંહનો મૃતદેહ દરિયામાંથી મળ્યો
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં સિંહ દીપડા ને વન વિભાગના શેડ્યુલ-1ના પશુછે તેનું સતત વિચરણ વધી રહ્યું છે.ત્યારે 48 કલાકના સમયગાળા માજ દીપડાના શંકાસ્પદ મોત બાદ…
View More ભાવનગરના તળાજા પંથકમાં દીપડા બાદ 48 કલાકમાં સિંહનો મૃતદેહ દરિયામાંથી મળ્યોમોટી ખીલોરી પાસે બાઇક આડે ગાય આવી જતા ટ્રિપલસવારીને અકસ્માત નડયો: એકનું મોત
ગોંડલ તાલુકાના મોટી ખીલોરી પાસે રાત્રિના ત્રીપલ સવારી બાઈક પર પસાર થઈ રહેલા વાસાવડના યુવાનોની આડે અચાનક જ ગાય આવી ચડતા અકસ્માત સર્જાયો હતો જેમાં…
View More મોટી ખીલોરી પાસે બાઇક આડે ગાય આવી જતા ટ્રિપલસવારીને અકસ્માત નડયો: એકનું મોતમોરબી શનાળા રોડ પર સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું
મોરબી સિટી એ ડીવીઝન પોલીસે દરોડા પાડી મોરબી શનાળા રોડ પર ધર્મેન્દ્ર પ્લાઝામા ત્રીજા માળે સ્કાયવલ્ડ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું છે. તેમજ આરોપી…
View More મોરબી શનાળા રોડ પર સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયુંરાપર પાલિકાના પૂર્વ કા.ચેરમેનના પતિ, ત્રણ પુત્રો દ્વારા યુવક પર જીવલેણ હુમલો કરાયો
રાપરનાં નગાસર તળાવ પાસે આવેલા પેટ્રોલપંપ નજીક હોટલ પર પાર્સલ લેવા જતા જુના ઝઘડા નું મનદુ:ખ રાખીને નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનના પતિ અને ત્રણ પુત્ર…
View More રાપર પાલિકાના પૂર્વ કા.ચેરમેનના પતિ, ત્રણ પુત્રો દ્વારા યુવક પર જીવલેણ હુમલો કરાયોગીર સોમનાથ દરિયામા ગેરકાયદેસર માછીમારી કરતા વધુ-10 બોટ માલિકો વિરુદ્ધ ગુનો નોંધાયો
ગીર સોમનાથ એસ.ઓ.જી. તથા સોમનાથ મરીન તથા નવાબંદર મરીન પોલીસ દ્વારા ડ્રાઇવ સબબ દરીયાઇ પેટ્રોલીંગ તથા બોટ ચેકીંગ દરમ્યાન તા.18/12/24 થી તા.23/12/24 દરમ્યાન સોમનાથ મરીન…
View More ગીર સોમનાથ દરિયામા ગેરકાયદેસર માછીમારી કરતા વધુ-10 બોટ માલિકો વિરુદ્ધ ગુનો નોંધાયોઆજથી સિદસરમાં પંચદિવસીય મહોત્સવ મંગલમ્નો શંખનાદ
આજથી જગત જનની મૉં ઉમિયાના પ્રાગટયના 1રપ વર્ષ નિમિતે યોજાનારા 5 દિવસીય શ્રી 1ૂ શતાબ્દી મહોત્સવ ઉજવણીની સાથોસાથ સૌરાષ્ટ્રભરના અઢીલાખ થી વધુ પાટીદાર પરિવાર માટે…
View More આજથી સિદસરમાં પંચદિવસીય મહોત્સવ મંગલમ્નો શંખનાદમણિપુરની અવિરત હિંસા પાછળ અદૃશ્ય હાથ હોવાનો દાવો
રાજ્યની હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસના મતે વિદેશી હાથ કોનો છે તે સ્પષ્ટ નથી મણિપુર હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સિદ્ધાર્થ મૃદુલે મંગળવારે કહ્યું કે રાજ્યમાં પરિસ્થિતિને…
View More મણિપુરની અવિરત હિંસા પાછળ અદૃશ્ય હાથ હોવાનો દાવો