અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટનાથી ખળભળાટ રિસેસના સમયે બાળા સાથે કુચેષ્ટા કરતા વાલીઓએ રંગેહાથ ઝડપી પોલીસને સોંપ્યો અમરેલીના ભારતનગરની શાળાના શિક્ષકને બાળકીના…
View More નરાધમ શિક્ષકે બે છાત્રાને દારૂ પાઈ દુષ્કર્મ આચર્યુકરિયાણાથી લઇને વાળ કપાવવા સુધીના દરેક ખર્ચ ITના રડારમાં
લોટ, ચોખા, તેલ, ગેસ, જૂતા, સૌંદર્ય પ્રસાધન, રેસ્ટોરેન્ટ બિલ સહિતનો ડેટા એનાલિસીસ કરી ખર્ચની વિગતો મગાતા ખળભળાટ કેટલીક વ્યક્તિઓ દ્વારા બેંક ખાતામાંથી ઓછા ભંડોળના…
View More કરિયાણાથી લઇને વાળ કપાવવા સુધીના દરેક ખર્ચ ITના રડારમાંગંગામાં ડૂબકીથી પાપ ધોવાતા નથી: શિંદેને ઉધ્ધવનો ટોણો
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ચર્ચા છેડાઈ છે કે સાચો હિન્દુ કોણ છે. વાસ્તવમાં, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે તેમના તમામ શિવસૈનિક ધારાસભ્યો સાથે મહાકુંભમાં શ્રદ્ધાથી…
View More ગંગામાં ડૂબકીથી પાપ ધોવાતા નથી: શિંદેને ઉધ્ધવનો ટોણોઇઝરાયલમાં હુમલાખોરે 10 લોકોને કારથી કચડ્યા, 3 પોલીસને ચાકુ માર્યું
ગુરુવારે, એક હુમલાખોરે ઇઝરાયલી શહેર હાઇફામાં કારકુર બસ સ્ટોપ પર ઉભેલા લોકો પર પોતાની કાર ચઢાવી દઈને કચડ્યા હતા. આ હુમલામાં 3 મહિલાઓ સહિત…
View More ઇઝરાયલમાં હુમલાખોરે 10 લોકોને કારથી કચડ્યા, 3 પોલીસને ચાકુ માર્યુંતુહિનકાંત પાંડે બન્યા સેબીના નવા પ્રમુખ
કેન્દ્ર સરકારે તુહિન કાંત પાંડેને આગામી સેબી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. કેન્દ્રીય કર્મચારી મંત્રાલય (DoPT) એ પાંડેની નિમણૂક…
View More તુહિનકાંત પાંડે બન્યા સેબીના નવા પ્રમુખ75 કલાક પછી પકડાયો પૂણે રેપ કેસનો આરોપી: ખેતરમાં છૂપાયો હતો
પુણેમાં પાર્ક કરેલી બસમાં 26 વર્ષીય મહિલા પર બળાત્કારના આરોપીની ગુરુવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના શિરુરથી ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ પુણેના ડીસીપી નિખિલ…
View More 75 કલાક પછી પકડાયો પૂણે રેપ કેસનો આરોપી: ખેતરમાં છૂપાયો હતોવાણી સ્વાતંત્ર્ય મામલે અમેરિકી ઉપપ્રમુખ વેન્સનો ઉધડો લેતા બ્રિટિશ વડાપ્રધાન
ફ્રી સ્પીચ એટલે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વિશ્વના ચૌધરી બનવાનો પ્રયાસ કરી રહેલું અમેરિકાનું નવું શાસન બધાને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ…
View More વાણી સ્વાતંત્ર્ય મામલે અમેરિકી ઉપપ્રમુખ વેન્સનો ઉધડો લેતા બ્રિટિશ વડાપ્રધાનઓસ્કાર વિજેતા જીન હેકમેન પત્ની સાથે મૃત હાલતમાં મળ્યા
ગુરુવારે ઓસ્કાર વિજેતા હોલીવુડ પીઢ જીન હેકમેન અને તેની પત્ની બેટ્સી અરાકાવા તેમના ન્યૂ મેક્સિકોના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સાન્ટા ફે કાઉન્ટી…
View More ઓસ્કાર વિજેતા જીન હેકમેન પત્ની સાથે મૃત હાલતમાં મળ્યાનિયમોમાં રહો, નફામાં રહો, નહીં તો સ્મશાનગૃહ કે કબ્રસ્તાનમાં રહો
સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન તેના સંપૂર્ણ ફોર્મમાં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે…
View More નિયમોમાં રહો, નફામાં રહો, નહીં તો સ્મશાનગૃહ કે કબ્રસ્તાનમાં રહોન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ગીલ નહીં રમે? તબિયત કથડતા ચર્ચા શરૂ
ટીમ ઈન્ડિયાનો આગામી લીગ મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે હશે. જોકે, બંને ટીમો પહેલેથી જ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી ચૂકી છે, પણ આ મેચ પોઈન્ટ્સ ટેબલમાં…
View More ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ગીલ નહીં રમે? તબિયત કથડતા ચર્ચા શરૂ