માતા-પિતાના સ્વપ્નાઓ પૂર્ણ કરો એ જ સાચું જ્ઞાન મેળવ્યું ગણાશે: પ્રફુલભાઇ પાનશેરિયા 42677 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્ર અર્પણ કરાયા, જામનગરની મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીઓએ જીત્યા સૌથી વધુ…
View More સૌ.યુનિ.નો પદવીદાન સમારોહ સંપન્ન, 126 છાત્રોને સુવર્ણ પદક એનાયતમારા આડા સંબંધ મામલે મારી પત્નીને કેમ વાત કરી, યુવાન પર મિત્રનો હુમલો
શહેરનાં કોઠારીયાનાં ગેઇટ પાસે આડા સબંધ મામલે યુવાન પર તેમના મિત્ર સહીત 3 શખ્સોએ હુમલો કરતા આજીડેમ પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી છે. આ ઘટનામા…
View More મારા આડા સંબંધ મામલે મારી પત્નીને કેમ વાત કરી, યુવાન પર મિત્રનો હુમલોઓરિસ્સાના શખ્સે પ્રેમિકાનો ખર્ચ કાઢવા ગાંજાનો વેપલો શરૂ કર્યો’તો
શહેરના અક્ષર માર્ગ મેઈન રોડ પરના ગૌતમનગર શેરી નં.3 પાસેથી એસઓજીએ 7.935 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાના બલાંગીર જીલ્લામાં રહેતાં શખ્સની ધરપકડ કરી પુછપરછ કરતા…
View More ઓરિસ્સાના શખ્સે પ્રેમિકાનો ખર્ચ કાઢવા ગાંજાનો વેપલો શરૂ કર્યો’તોજાગનાથ પોલીસ ચોકીની સામે ક્લિનિકમાંથી 1.25 લાખની ચોરી
શહેરનાં જાગનાથ પોલીસ ચોકીની સામે આવેલા દાંતનાં કલીનીકમા 10 દિવસમા બે વખત તસ્કરે હાથફેરો કરી રૂ. 1 લાખનાં એક કેમેરા સહીત સવા લાખની ચોરી કર્યાની…
View More જાગનાથ પોલીસ ચોકીની સામે ક્લિનિકમાંથી 1.25 લાખની ચોરીકેસ પાછો ખેંચવા પતિએ પુત્ર સાથે મળી પત્ની અને પુત્રીને ફિનાઇલ પીવડાવ્યું
શક્તિ કોલોનીની ઘટના : પતિ આડા સંબંધથી દોઢ વર્ષથી અલગ રહેતો હોવાનો આરોપ કિસાનપરા ચોક નજીક શક્તિ કોલોનીમાં રહેતી મહિલા અને તેની દકરી પર નહેરૂૂનગરમાં…
View More કેસ પાછો ખેંચવા પતિએ પુત્ર સાથે મળી પત્ની અને પુત્રીને ફિનાઇલ પીવડાવ્યુંઅલ્કાપુરીમાં માવતરે ગયેલી પત્ની સાથે માથાકૂટ કરી પતિએ સોડા-બોટલના ઘા કર્યા
શહેરના રૈયા રોડ પર સદગુરૂ કોમ્પલેક્ષની સામે આવેલા અલ્કાપુરી મેઇન રોડ પર શેરી નં પ મા માવતરનાં ઘરે આવેલી પત્નીને દરવાજો ખોલવાનુ કહી પતિએ…
View More અલ્કાપુરીમાં માવતરે ગયેલી પત્ની સાથે માથાકૂટ કરી પતિએ સોડા-બોટલના ઘા કર્યાધોરાજીના પરબડી ગામના ભાજપ અગ્રણીના હત્યા કેસમાં બે આરોપી 8 વર્ષે નિર્દોષ
ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામે રહેતા પ્રદિપસિંહ જેઠસુરભાઈ વાળા નામના યુવાનની સાળંગપુર ગામના રવિરાજભાઈ રામકુભાઇ ખાચર, શાંતુભાઈ ઝીણાભાઈ ધાંધલ અને સુલતાનપુર ગામના મહેશભાઈ રાણીગભાઈ સહિત…
View More ધોરાજીના પરબડી ગામના ભાજપ અગ્રણીના હત્યા કેસમાં બે આરોપી 8 વર્ષે નિર્દોષરિવોલ્વર સાથે ઝડપાયેલા આરોપીનો 16 વર્ષ બાદ નિર્દોષ છુટકારો
રાજકોટમાં રહેતા પોરબંદરના શખ્સ વિરુદ્ધ આર્મ્સ એકટનો ગુનો નોંધી ધરપકડ કરી’તી શહેર ક્રાઈમ બ્રાન્ચના હાથે 16 વર્ષ પહેલા રિવોલ્વર સાથે ઝડપાયેલા રાજશી મેર સામેનો કેસ…
View More રિવોલ્વર સાથે ઝડપાયેલા આરોપીનો 16 વર્ષ બાદ નિર્દોષ છુટકારોઅકસ્માત કેસમાં ઇજાગ્રસ્ત દંપતીને 1.80 કરોડનું વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમ
કચ્છ ખાતે વતનમાં આવતા મુંબઇના દંપતીની જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો’તો કચ્છ જિલ્લાના દુધઈ ખાતે 10 વર્ષ પૂર્વે ટ્રક અને જીપ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં…
View More અકસ્માત કેસમાં ઇજાગ્રસ્ત દંપતીને 1.80 કરોડનું વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમમુસાફરોના ખિસ્સામાંથી પર્સ અને મોબાઇલ સેરવતી રિક્ષા ગેંગ પકડાઇ
રાજકોટ શહેરમાં રીક્ષામા મુસાફરોના ખિસ્સામાંથી રોકડ રકમ અને કિંમતી ચીજ-વસ્તુઓ તફડાવી લેતી બે મહિલા સહીત ચાર સભ્યોની બનેલી ટોળકીને ભક્તિનગર પોલીસે ઝડપી લીધી છે.ભક્તિનગર પોલીસ…
View More મુસાફરોના ખિસ્સામાંથી પર્સ અને મોબાઇલ સેરવતી રિક્ષા ગેંગ પકડાઇ