નાણામંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં વિકાસના કામો માટે ધારાસભ્યોને હાલ જે 3 કરોડની ગ્રાન્ટ મળી રહી…
View More નાણામંત્રી કનુભાઇ દેસાઇની મોટી જાહેરાત, ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 2 કરોડ રૂપિયાનો વધારોયુપીમાં દારૂની એક બોટલ સાથે બીજી ફ્રીની બમ્પર ઓફર
નવી લીકર પોલિસી આવે તે પહેલાં જૂના સ્ટોકનો નિકાલ કરવા દુકાનદારોએ નુસખો શોધી કાઢયો: લોકોને જલસો ઉત્તર પ્રદેશમાં દારૂૂના વિક્રેતાઓએ તેમના જૂના સ્ટોકનો નિકાલ કરવા…
View More યુપીમાં દારૂની એક બોટલ સાથે બીજી ફ્રીની બમ્પર ઓફરમથુરામાં કોર્ટના આદેશનું પાલન કરીએ છીએ, નહીં તો… યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ સ્થળને લઈને મોટું નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સીને આપેલા પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં સીએમ યોગીને સંભલમાં ચાલી રહેલા…
View More મથુરામાં કોર્ટના આદેશનું પાલન કરીએ છીએ, નહીં તો… યોગીજીવલેણ રોગચાળો વધુ એક છ માસના બાળકને ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મૂકી છે અને ધીમે ધીમે રોગચાળો જીવલેણ નીવડ્યો હોય તેમ છાશવારે રોગચાળો માનવ જિંદગી ભરખી રહ્યો છે. ત્યારે વધુ…
View More જીવલેણ રોગચાળો વધુ એક છ માસના બાળકને ભરખી ગયોડ્રગ્સ પેડલરના પુત્રએ યુવકને કારની ઠોકરે ચડાવી માર માર્યો
દોઢ વર્ષ પૂર્વે ઉછીના આપેલા 7 લાખ પરત માંગ્યાનો ખાર રાખી કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યાનો યુવાનનો આક્ષેપ રાજ્ય પોલીસવડાના આદેશ બાદ રાજકોટ…
View More ડ્રગ્સ પેડલરના પુત્રએ યુવકને કારની ઠોકરે ચડાવી માર માર્યોસગીરાનું અપહરણ-દુષ્કર્મના આરોપીને 20 વર્ષની કેદની સજા
મૂળ સાવરકુંડલાના વતની અને રાજકોટમાં રહેતા પરિવારની સગીર પુત્રીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા અને અને દંડ…
View More સગીરાનું અપહરણ-દુષ્કર્મના આરોપીને 20 વર્ષની કેદની સજાગુનાખોરી ઘટાડવા રાત્રે 12 પછી દુકાનો બંધ?
અમદાવાદ, વડોદરા અને સુરત બાદ રાજકોટમાં પણ નિર્ણય લેવા તૈયારી અસામાજિક તત્ત્વો પર સકંજો કસવા તથા ચોરીના બનાવો, નશાની પ્રવૃત્તિ સહિતની વધી રહેલી ગુનાખોરીને ડામવાના…
View More ગુનાખોરી ઘટાડવા રાત્રે 12 પછી દુકાનો બંધ?સૌરાષ્ટ્ર યુનિ.ના સેમેસ્ટર-4ના 44 હજાર છાત્રોની કાલથી પરીક્ષા
સીસીટીવીના મોનિટરિંગ સાથે 180 કેન્દ્રો પર પેપર લેવાશે: 70થી વધુ ઓબ્ઝર્વરની નિમણૂક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનમાં અભ્યાસ કરતા સેમેસ્ટર-4ના 44254 વિદ્યાર્થીઓની આવતીકાલથી પરીક્ષાનો પ્રારંભ થશે.…
View More સૌરાષ્ટ્ર યુનિ.ના સેમેસ્ટર-4ના 44 હજાર છાત્રોની કાલથી પરીક્ષાRTOનો ટેક્સ નહીં ભરનાર વાહન માલિકો સામે લાલ આંખ: 12 ડિટેન કર્યા
રાજકોટ જિલ્લામાં વાહનોનો ટેકસ નહી ભરનાર માલિકો પર આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આજે આરટીઓની ડ્રાઇવમાં ટ્રાફીક નિયમનનો ભંગ કરનાર વાહન ચાલકોન વાહનો…
View More RTOનો ટેક્સ નહીં ભરનાર વાહન માલિકો સામે લાલ આંખ: 12 ડિટેન કર્યાપરિણીતાને ભગાડી જનાર પ્રેમીના ઘર પર બૂલડોઝર ફેરવી દીધું
ભરૂૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પરિણીત મહિલાના પરિવારજનોએ તેના ડિવોર્સી પ્રેમીના ઘર સહિત કુલ છ મકાનોના…
View More પરિણીતાને ભગાડી જનાર પ્રેમીના ઘર પર બૂલડોઝર ફેરવી દીધું