રાજકોટ શહેરના ભીચરી રોડ પર આવેલી એચ.એન. શુકલા કોલેજમાં નર્સિંગમાં અભ્યાસ કરતી અને ત્યાં હોસ્ટેલમાં રહેતી મૂળ વિંછીયાની પાયલ મનુભાઈ ખીહડીયા (ઉ.વ.19)એ હોસ્ટેલમાં ગળાફાંસો ખાઈ…
View More વીંછિયાની નર્સિંગ છાત્રાનો રાજકોટની હોસ્ટેલમાં ગળેફાંસો ખાઇ આપઘાતપીપલાણામાં કારખાનામાંથી 6.50 લાખની ડાય મશીનની ચોરી
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી પીપલાણા જીઆઈડીસીમાં આવેલા કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતાં. અને કારખાનામાંથી અલગ અલગ ડાય તેમજ એક ્રાઈન્ડર મશીન સહિત રૂા. 6.10 લાખની ચોરી…
View More પીપલાણામાં કારખાનામાંથી 6.50 લાખની ડાય મશીનની ચોરીવૃક્ષ ઉપર ફસાયેલા પોપટનું રેસ્કયું
શહેરના રૈયારોડ પર સદગુરુ એપાર્ટમેન્ટ સામે આવેલા નરસીંહ મહેતા ગાર્ડનમાં કરણના ઝાડ ઉપર પોપટ ફસાઇ ગયો હતો. જે અંગે સ્થાનિક લોકોએ જાણ કરતા ફાયરબ્રિગેડનો સ્ટાફ…
View More વૃક્ષ ઉપર ફસાયેલા પોપટનું રેસ્કયુંહાર્ટ એટેક : છાતીમાં દુખાવો ઉપડતા દવા લેવા ગયેલો યુવાન હોસ્પિટલ બહાર જ ઢળી પડ્યો
રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવી જીંદગી કાળના ખપ્પરમા હોમાઇ રહી છે ત્યારે વધુ એક બનાવમાં રતનપર ગામે…
View More હાર્ટ એટેક : છાતીમાં દુખાવો ઉપડતા દવા લેવા ગયેલો યુવાન હોસ્પિટલ બહાર જ ઢળી પડ્યોજિલ્લાના 4 મહિલા સહિત 11 ગુનેગારોના ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફર્યા
ગોંડલ, જામકંડોરણા, પડધરી, કોટડાસાંગાણી, લોધીકા અને જેતપુરમાં પોલીસનું ગુનેગારો અને હિસ્ટ્રીશીટરો સામે મેગા ડીમોલિશન ઓપરેશન સૌરાષ્ટ્રમાં લીસ્ટેડ ગુનેગારોની યાદી તૈયાર કર્યા બાદ રાજકોટ રેંજ આઈજી…
View More જિલ્લાના 4 મહિલા સહિત 11 ગુનેગારોના ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફર્યામનપાને ET GOVERNMENT DIGI TECH એવોર્ડ એનાયત
દેશનાં અગ્રણી અખબાર The Economic Times દ્વારા દર વર્ષે જુદી જુદી કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી અંગે સમગ્ર ભારતમાંથી પ્રોજેક્ટ મંગાવવામાં આવે છે અને આ પ્રોજેક્ટનું…
View More મનપાને ET GOVERNMENT DIGI TECH એવોર્ડ એનાયતઅમદાવાદના જ્વેલર્સે બનાવ્યો IPL ઇન્સ્પાયર્ડ લેબગ્રોન હિરો
આઇ.પી.એલનો જંગ હવેતિવ્ર બન્યો છે. ત્યારે ક્રિકેટ રસિયાઓ અવનવા અખતરા કરતા હોય છે ત્યારે અમદાવાદના ક્રિકેટ રસિકે ક્રિકેટ ઇન્સ્પાર્યડ લેબગ્રોન ડાયમંડ તૈયાર કર્યો છે.…
View More અમદાવાદના જ્વેલર્સે બનાવ્યો IPL ઇન્સ્પાયર્ડ લેબગ્રોન હિરોઅમાસ-સૂર્યગ્રહણ-શનિવારના સંગમે શનિમંદિરમાં ભકતોનું ઘોડાપુર
આજે વિક્રમ સંવત 2018ના ફાગણમાસની કૃષ્ણપક્ષ અમાસનો દિવસ છે. સાથે જ શનિવાર અને સૂર્યગ્રહણ પણ છે. ત્યારે રાજકોટના જયૂબેલી ગાર્ડન પાસે આવેલા શનિદેવના પૌરાણીક મંદિરે…
View More અમાસ-સૂર્યગ્રહણ-શનિવારના સંગમે શનિમંદિરમાં ભકતોનું ઘોડાપુરથાઇલેન્ડમાં રાજકોટના 500 પ્રવાસી હેમખેમ
મોટાભાગના પતાયા, ફૂકેત અને ક્રાબીમાં રોકાયા, બેંગકોકમાં એક બિલ્ડિંગ પડવા સિવાય કોઇ ખુંવારી નથી વિમાન વ્યવહાર કલાકોમાં જ રાબેતા મુજબ ચાલુ થઇ જતાં અમદાવાદથી…
View More થાઇલેન્ડમાં રાજકોટના 500 પ્રવાસી હેમખેમસિવિલ હોસ્પિટલની બેદરકારી: તબીબોએ દાખલ ન કરતાં દર્દીનું બાંકડાં પર જ મોત
રાત્રે સારવારમાં આવતા દવા આપી જવા દેવાયા, રાત આખી બાંકડાં પર જ બેસી રહેતા ત્યાં જ દમ તોડી દીધો શહેરની સિવિલ હોસ્પિટલ અવાર નવાર કોઇ…
View More સિવિલ હોસ્પિટલની બેદરકારી: તબીબોએ દાખલ ન કરતાં દર્દીનું બાંકડાં પર જ મોત