મોરબીમાં નવલખી ફાટક નજીક નાલાની ખુલ્લી કુંડીમાં પડી જતા 6 વર્ષના બાળકનું કરુણ મોત થયું છે. જેને લઈને બાળકના પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે. બીજી…
View More મોરબીમાં નાલાની ખુલ્લી કુંડીમાં પડી જવાથી છ વર્ષના બાળકનું મૃત્યુભાયાવદર પાસે દવા લઇને પરત ફરતા મોજીરાના વૃધ્ધનું બાઇક અકસ્માતમાં મોત
ઉપલેટા તાલુકાના મોજીલા ગામે રહેતા વૃદ્ધ ભાયાવદરથી દવા લઈને પરત ફરતા હતા ત્યારે ભાયાવદર નજીક બાઈક અકસ્માતમાં મોત નીપજ્યું હતું. વૃદ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી…
View More ભાયાવદર પાસે દવા લઇને પરત ફરતા મોજીરાના વૃધ્ધનું બાઇક અકસ્માતમાં મોતજામકંડોરણાના ચિત્રાવડના સરપંચની દુકાનમાં નામચીન શખ્સનો આતંક
જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામના સરપંચની દુકાનમાં ધુસી તેજ ગામના નામચીન શખ્સે આતંક મચાવી દુકાનના વજન કાંટા ઉપર ઢીકો મારી તોડી નાખ્યો હતો. સરપંચને ગાળો આપી…
View More જામકંડોરણાના ચિત્રાવડના સરપંચની દુકાનમાં નામચીન શખ્સનો આતંકબેડીમાં વ્યાજખોરના ત્રાસથી મહિલાનો આપઘાતનો પ્રયાસ
જામનગરના બેડી વિસ્તારમાં રહેતી એક મહિલાએ વ્યાજખોરના ત્રાસ ના કારણે ઝેરી દવા પી લઈ આપઘાત નો પ્રયાસ કરતાં તેણી ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.જે…
View More બેડીમાં વ્યાજખોરના ત્રાસથી મહિલાનો આપઘાતનો પ્રયાસહાપા માર્કેટિંગ યાર્ડ પાસે 45 મીટર પહોળો ડીપી રોડ બનાવવા ડિમોલિશન
જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ડીપી રોડ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે માર્ગ પર તમામ પ્રકારના દબાણો હટાવવામાં આવી…
View More હાપા માર્કેટિંગ યાર્ડ પાસે 45 મીટર પહોળો ડીપી રોડ બનાવવા ડિમોલિશનલાલપુરના મેમાણા ગામના યુવાનના ઘરમાં ઘુસી કૌટુંબિકનો હુમલો, પત્નીનું અપહરણ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેમાણા ગામમાં એક વિચિત્ર બનાવ બન્યો છે. એક ખેડૂત યુવાનના ઘરમાં તેનો જ કુટુંબી ઘુસ્યો હતો, અને ખેડૂત યુવાનને માર મારી…
View More લાલપુરના મેમાણા ગામના યુવાનના ઘરમાં ઘુસી કૌટુંબિકનો હુમલો, પત્નીનું અપહરણબર્ધન ચોક વેપારીઓનું બીજા દિવસે તંત્ર સામે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન
જામનગર શહેરના હૃદય સમા બર્ધન ચોક અને આસપાસના દરબાર ગઢ સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગો પર રેકડી-પથારાવાળા ધંધાર્થીઓના વધી રહેલા દબાણોથી પરેશાન થયેલા સ્થાનિક વેપારીઓએ તંત્ર…
View More બર્ધન ચોક વેપારીઓનું બીજા દિવસે તંત્ર સામે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શનદબાણ હટાવવા સપાટો: બર્ધનચોક, દરબારગઢ, સાધના કોલોની રોડ પર તંત્ર ત્રાટક્યું
ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને જાહેર માર્ગો ખુલ્લા કરવા સતત બે દિવસ કાર્યવાહી, 40 જેટલા ગેરકાયદે હોર્ડિંગ્સ પણ હટાવાયા શહેરમાં જાહેર માર્ગો પરના દબાણો અને…
View More દબાણ હટાવવા સપાટો: બર્ધનચોક, દરબારગઢ, સાધના કોલોની રોડ પર તંત્ર ત્રાટક્યુંઉનાળામાં પાણીની સપાટી ઘટતાં રણમલ તળાવનો ઘડિયાળી કૂવો ફરી દેખાયો
જામનગર નજીક રંગમતી ડેમ ના પાટિયા વગેરે રીપેરીંગ કરવાના હોવાથી ડેમમાંથી છોડાયેલું પાણી આજથી ત્રણ સપ્તાહ પહેલાં જામનગરના રણમલ તળાવમાં આવ્યું હતું, અને રણમલ તળાવની…
View More ઉનાળામાં પાણીની સપાટી ઘટતાં રણમલ તળાવનો ઘડિયાળી કૂવો ફરી દેખાયોદોઢસો કરોડની છેતરપિંડી કરનાર ત્રિપુટીના ઘરમાંથી 82 રબ્બર સ્ટેમ્પ ઝડપાયા
ભારત સરકાર સાથે દોઢસો કરોડની છેતરપીંડી- બોગસ દસ્તાવેજ બનાવનાર તથા બોગસ હથીયાર લાઇસન્સના ગુન્હાના 3 ફરારી આરોપીઓને જામનગરની એસ.ઓ.જી. શાખા ની ટીમેં વોચ ગોઠવી કચ્છમાંથી…
View More દોઢસો કરોડની છેતરપિંડી કરનાર ત્રિપુટીના ઘરમાંથી 82 રબ્બર સ્ટેમ્પ ઝડપાયા