એસઓજી, બોમ્બ સ્કવોડ, કયુઆરટી સહિતના સ્ટાફે મોલમાં રહેલા 250 લોકોને સલામત સ્થળે ખસેડયા : અંતે મોકડ્રીલ જાહેર શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ રિલાયન્સ…
View More રિલાયન્સ મોલમાં ‘બોમ્બ’ મળી આવતાં ખળભળાટજૂનાગઢમાં ત્રણનો ભોગ લેનાર અગ્નિકાંડમાં મનપાના વોર્ડ એન્જિનિયર આરોપી જાહેર
જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે લગભગ 20 દિવસ પહેલાં થયેલા ભયાનક અગ્નિકાંડની તપાસમાં એક નવો વળાંક આવ્યો છે. આ દુર્ઘટનામાં એક બાળકી સહિત ત્રણ લોકોના કરુણ…
View More જૂનાગઢમાં ત્રણનો ભોગ લેનાર અગ્નિકાંડમાં મનપાના વોર્ડ એન્જિનિયર આરોપી જાહેરહડતાળના મુદ્દે રેશનિંગના વેપારીઓમાં ભાગલા
એક યુનિયનનું રવિવારથી હડતાળનુ એલાન, બીજુ યુનિયન રાબેતા મુજબ દુકાનો ખૂલ્લી રાખશે ગુજરાતમા આગામી રવિવારથી રેશનીંગનાં પરવાનેદારોનાં એક મંડળે હડતાલનુ એલાન જાહેર કર્યુ છે જયારે…
View More હડતાળના મુદ્દે રેશનિંગના વેપારીઓમાં ભાગલાજીજ્ઞેશ દાદાની કથામાં ચીલઝડપ કરનાર ટોળકી ઝડપાઇ
ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામીનારાયણ મુખ્ય મંદિરમાં આયોજીત જીગ્નેશ દાદાની ભાગવત સપ્તાહમાં ગયેલા સુરતનાં હેમીબેન રાઘવભાઈ નકુમના ગળામાંથી અજાણ્યો શખ્સ રૂા.80 હજારની કિંમતનું સોનાનો…
View More જીજ્ઞેશ દાદાની કથામાં ચીલઝડપ કરનાર ટોળકી ઝડપાઇનાની બહેન સાથે વતનમાં જવા બાબતે ઝઘડો થતા મોટી બહેને કર્યુ અગ્નિસ્નાન
મોરબીના રંગપર બેલા ગામનો બનાવ: યુવતી સારવારમાં મોરબીના રંગપર બેલા ગામે રહેતી પરપ્રાંતિય યુવતીએ નાની બહેન સાથે વતનમાં જવા બાબતે ઝઘડો થતા લાગી આવતા શરીરે…
View More નાની બહેન સાથે વતનમાં જવા બાબતે ઝઘડો થતા મોટી બહેને કર્યુ અગ્નિસ્નાનકોટડાસાંગાણીના રાજપરા ગામે જુગાર રમતા રાજકોટના વેપારી સહિત પાંચ પકડાયા
કોટડાસાંગાણીના રાજપરા ગામે જુગાર રમતા રાજકોટના વેપારી સહીત પાંચ શખ્સોને પોલીસે પકડી પાડી રૂૂા.16330ની મત્તા કબ્જે કરી હતી. દરોડાની વિગત મુજબ કોટડાસાંગાણી પોલીસ મથકના…
View More કોટડાસાંગાણીના રાજપરા ગામે જુગાર રમતા રાજકોટના વેપારી સહિત પાંચ પકડાયાઈશ્ર્વરિયા પાર્ક પાસે ભૂકંપ સંશોધન કેન્દ્રમાંથી ભૂકંપ માપવાના સાધનની ચોરી
જામનગર રોડ ઈશ્ર્વરીયા પાર્ક પાસે ભૂકંપ સંશોન કેન્દ્રમાંથી કોઈ અજાણ્યા તસ્કરે ભુકંપ માપવાનું સાધન ચોરી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે આરોપીની શોધખોળ…
View More ઈશ્ર્વરિયા પાર્ક પાસે ભૂકંપ સંશોધન કેન્દ્રમાંથી ભૂકંપ માપવાના સાધનની ચોરી150 ફૂટ રિંગ રોડ પર સોસાયટીમાં પરિવાર સાથે સૂતેલી પરિણીતા સાથે અડપલા
મૂળ ઉપલેટાના વિકૃત શખ્સે રાજકોટમાં પરીવાર સાથે અગાસી પર સુતેલી મહિલાના શરીરે અડપલા કર્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ હતી.મહિલા જાગી જતા આરોપી ભાગીને…
View More 150 ફૂટ રિંગ રોડ પર સોસાયટીમાં પરિવાર સાથે સૂતેલી પરિણીતા સાથે અડપલા‘તુ પોલીસને દારૂની કેમ બાતમી આપે છે’ તેમ કહી યુવક ઉપર બે શખ્સોનો હુમલો
શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલા વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા યુવકને બે શખ્સોએ તું પોલીસને દારૂૂની કેમ બાતમી આપે છે? તેમ કહી માર માર્યો હતો.…
View More ‘તુ પોલીસને દારૂની કેમ બાતમી આપે છે’ તેમ કહી યુવક ઉપર બે શખ્સોનો હુમલોદહીંમાંથી ફેટ કાઢી લીધા, શુદ્ધ ઘીમાં વેજીટેબલ ઘીની ભેળસેળ
માધાપરની ખોડિયાર ડેરી અને પેડક રોડની હરે રામ હરે કૃષ્ણ ડેરીના નમૂના ફેઈલ, ફૂડ વિભાગે એજ્યુડિકેશન કાર્યવાહી હાથ ધરી રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ’ખોડિયાર…
View More દહીંમાંથી ફેટ કાઢી લીધા, શુદ્ધ ઘીમાં વેજીટેબલ ઘીની ભેળસેળ