શહેરમા રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહયો છે. ત્યારે વધુ એક ઘટનામા નવાગામ વિસ્તારમા ગાયે વૃધ્ધને ઢીકે ચડાવતા વૃધ્ધને ઇંજા પહોંચી હતી. વૃધ્ધને સારવાર…
View More નવાગામમાં વૃધ્ધને ગાયે ઢીંકે ચડાવતા ઇજા પહોંચીવિસાવદરમાં પેરીસ જેવા રોડ બનશે, પેરીસ ફરવાની ટિકિટ કેન્સલ કરી નાખજો!
પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જાહેરમાં ગેરેંટી બાદ સોશિયલ મીડિયામાં મીમ્સ વાયરલ થયા! વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બની ગયું છે ત્યારે ઉમેદવારોએ જોરસોરથી પ્રચાર શરૂ…
View More વિસાવદરમાં પેરીસ જેવા રોડ બનશે, પેરીસ ફરવાની ટિકિટ કેન્સલ કરી નાખજો!સુરતના વેપારીના હસ્તે રામ દરબારને 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું-હીરાનો શણગાર
રામની નગરી અયોધ્યમાં આજે રામ દરબારમાં અભિજીત મૂહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. આ અવસરે સુરતના વેપારીએ મંદિરને સોના ચાંદીના આભૂષણની ભેટ આપી છે. તેઓ ખુધ…
View More સુરતના વેપારીના હસ્તે રામ દરબારને 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું-હીરાનો શણગારકોમ્યુનિટી હોલ માટે ખોદકામ કરતા અનેક મકાનોના પાયા હચમચ્યા
રેલનગર રામેશ્ર્વર પાર્કમાં કોમ્યુનિટી હોલ માટે ખોદકામ શરૂ કર્યા બાદ કાનૂની અડચણ ઉભી થતાં પ્રોજેક્ટ સ્થગિત કરી ખાડા ખુલ્લા મુકી દેવાતા સ્થાનિકોમાં દેકારો મહાનગરપાલિકા દ્વારા…
View More કોમ્યુનિટી હોલ માટે ખોદકામ કરતા અનેક મકાનોના પાયા હચમચ્યાઘોંઘાટ ફેલાવતા પાર્ટીપ્લોટો ઉપર તંત્રની તવાઇ
ધ્વનિ પ્રદૂષણ અટકાવવા ટીમનું ગઠન કરતા કલેક્ટર 15 પાર્ટીપ્લોટમાં તપાસ કરાઇ, ત્રણ ગુના નોંધી સ્પીકર કબજે કરાયા રાજકોટ શહેર અને તાલુકા વિસ્તારમાં લગ્નપ્રસંગોમાં મોડીરાત સુધી…
View More ઘોંઘાટ ફેલાવતા પાર્ટીપ્લોટો ઉપર તંત્રની તવાઇઅમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત બાદ બે ટ્રક અગનગોળો બન્યા
અમદાવાદથી આશરે 10 કિમી દૂર નેશનલ એક્સપ્રેસવે 1 પર ગુરુવારે વહેલી સવારે બે ટ્રક વચ્ચે ટક્કર થતાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે ટ્રાફિકમાં…
View More અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત બાદ બે ટ્રક અગનગોળો બન્યાઅંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશનો ડ્રો શનિવારે યોજાશે
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તક ત્રણ અંગ્રેજી માધાયમની શાળાઓ કાર્યરત છે. તેમાં એસએનકે ગૃપના જે.એચ.પી. ફાઉન્ડેશનનાં સહયોગથી મધ્યમ વર્ગના બાળકોને ઉમદા,…
View More અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશનો ડ્રો શનિવારે યોજાશેજિલ્લામાં રૂ.238.12 કરોડના ખર્ચે નિર્મિત્ત 66 કે.વી.ના નવા સાત સબ સ્ટેશનોનું લોકાર્પણ થશે
રાજકોટ જિલ્લાના શહેરી, વાણિજ્ય, ઔદ્યોગિક તથા કૃષિ વિસ્તારોને અવિરત વીજ પૂરવઠો પૂરો પાડવા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા 66 કે.વી.ના નવા સાત સબ સ્ટેશનોનું રૂૂપિયા…
View More જિલ્લામાં રૂ.238.12 કરોડના ખર્ચે નિર્મિત્ત 66 કે.વી.ના નવા સાત સબ સ્ટેશનોનું લોકાર્પણ થશેમુખ્યમંત્રી કાલે રાજકોટમાં, રેસકોર્સ આર્ટ ગેલેરી નીહાળશે
મનપાના રૂા. 5642.26 લાખ તથા જેટકો, પાણી પુરવઠા અને સ્પોર્ટસ સહિતના રૂા.343 કરોડના કામોનું લોકાર્પણ અને 217 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે, અધ્યક્ષસ્થાને મેયર ઉપસ્થિત રહેશે…
View More મુખ્યમંત્રી કાલે રાજકોટમાં, રેસકોર્સ આર્ટ ગેલેરી નીહાળશેTMC સાંસદ મહુઆ મોઇત્રાએ 65 વર્ષીય પિનાકી મિશ્રા સાથે કર્યા લગ્ન, ફોટા થયા વાયરલ
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રા લગ્નના બંધન બંધાયા છે. તેમણે બીજુ જનતા દળના નેતા અને સાંસદ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે. જોકે…
View More TMC સાંસદ મહુઆ મોઇત્રાએ 65 વર્ષીય પિનાકી મિશ્રા સાથે કર્યા લગ્ન, ફોટા થયા વાયરલ