હાલના કડક નિયમો હળવા કરી જૂની પદ્ધતિ અનુસાર રાઇડસ ઉભી કરવા દેવા માગણી: નહીંતર મેળાનો બહિષ્કાર કરવાની ચિમકી સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આયોજિત થનારા સુપ્રસિદ્ધ જન્માષ્ટમી…
View More લોકમેળામાં ફરી SOPનું ભૂત ધૂણ્યું, રાઇડ્સ ચકડોળે ચડી!અમુલ સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા 6 શકુની ઝબ્બે
12,350ની રોકડ કબ્જે કરતી પોલીસ શહેરના 80 ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસેથી પોલીસે જાહેરમાં જુગાર રમતા છ શકુનીને રૂા. 12,350ની રોકડ સાથે ઝડપી પાડી…
View More અમુલ સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા 6 શકુની ઝબ્બેદ્વારકા ગોમતી ઘાટમાં 4 યુવતી ડૂબી, ત્રણને બચાવી લેવાઈ, એકનું મોત
ગુજરાત મિરર, દ્વારકા તા. 5 યાત્રાધામ દ્વારકા ખાતે જગત મંદિરની બાજુમાં આવેલ પવિત્ર ગોમતિ નદીના ગોમતિઘાટમાં ન્હાવા પડેલી ચાર યુવતિઓ આજે બપોરે ડૂબી જતાં ઘાટ…
View More દ્વારકા ગોમતી ઘાટમાં 4 યુવતી ડૂબી, ત્રણને બચાવી લેવાઈ, એકનું મોતસિવિલની કેથલેબનું સંચાલન હવે યુ.એન. મહેતા સંભાળશે
હાર્ટની સારવાર કરતી કેથલેબ બંધ હાલતમાં છે, અમદાવાદની ટીમે રાજકોટમાં કેથલેબનું નિરીક્ષણ કર્યુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે મહિનાથી બંધ પડેલી કેથલેબના કારણે હાર્ટની સારવાર બંધ…
View More સિવિલની કેથલેબનું સંચાલન હવે યુ.એન. મહેતા સંભાળશેબામણબોર નજીકથી 68 હજારનો દારૂ ભરેલી કાર સાથે 1 ઝડપાયો
શહેરની ભાગોળે કુવાડવા હાઇ-વે પર બામણબોર નજીકથી પોલીસે 68 હજારનો દારૂ ભરેલી કાર સાથે સુરજ કરાડીના શખ્સને ઝડપી પાડ્યો હતો. જયારે બીજા દરોડામાં વાવડી રોડ…
View More બામણબોર નજીકથી 68 હજારનો દારૂ ભરેલી કાર સાથે 1 ઝડપાયોસાયબર ક્રાઈમના કેસમાં બે આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ
ડમી એકાઉન્ટમાં ટ્રાન્ઝેકશન કરી આર્થિક લાભ મેળવતા ગુનો દાખલ થયો’તો સાયબર ક્રાઈમના ચકચારી કેસમાં બે આરોપીએ ચાર્જશીટ બાદ કરેલી રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજુર કરતો…
View More સાયબર ક્રાઈમના કેસમાં બે આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટલોકમેળો રેસકોર્ષમાં જ યોજાશે, સંપૂર્ણ કાર્યક્રમ જાહેર
સ્ટોલ-પ્લોટ માટે તા.9થી 13 જૂન સુધી અરજી કરી શકાશે, તા.23થી 26 જૂન દરમિયાન ડ્રો અને હરરાજી અટલ સરોવર પાસે મેળાના સ્થળાંતરની વાત ઉપર પૂર્ણવિરામ મુકતા…
View More લોકમેળો રેસકોર્ષમાં જ યોજાશે, સંપૂર્ણ કાર્યક્રમ જાહેરએસ.ટી.બસ ડેપોમાં અડધો-અડધ પંખા બંધ
કોન્ટ્રાકટ અને સિનિયર ડેપો મેનેજર પર દંડનીય કાર્યવાહી કરવા એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિની ઉચ્ચકક્ષાએ રજૂઆત ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ,…
View More એસ.ટી.બસ ડેપોમાં અડધો-અડધ પંખા બંધરૂખડિયાપરામાં 11 વર્ષની બાળકી સાથે કૌટુંબિક કાકાના અડપલા
નાના ભાઇને સિગારેટ લેવા મોકલી રૂમ બંધ કરી સગીરાની જાતીય સતામણી કરી રૂૂખડીયાપરા વિસ્તારમાં 11 વર્ષીય બાળકીને કૌટુંબિક કાકાએ રૂૂમમાં પુરી અડપલાં કરી જાતીય સતામણી…
View More રૂખડિયાપરામાં 11 વર્ષની બાળકી સાથે કૌટુંબિક કાકાના અડપલાધારેશ્ર્વર સોસાયટીમાં પિતાને સાથે રહેવાનું સમજાવવા જતા ભાઇ-બહેન પર છરીથી હુમલો
ઢેબર રોડ ધારેશ્વર સોસાયટીમાં અલગ રહેતા પિતાને સાથે રહેવા અને સબંધ રાખવા સમજાવવા જતા ભાઈ બહેન સાથે પિતાએ બોલાચાલી કરી અને છરીના ઘા ઝીંકી દેતા…
View More ધારેશ્ર્વર સોસાયટીમાં પિતાને સાથે રહેવાનું સમજાવવા જતા ભાઇ-બહેન પર છરીથી હુમલો