જાપાની સંશોધકોએ સપનાં રેકોર્ડ કરી પ્લેબેક કરી શકે તેવું ઉપકરણ બનાવ્યું ઘણા લોકોના મનમાં એવું હોય છે કે સવારે ઉઠતાની સાથે જ તેઓ પોતાના સપના…
View More ઉંઘમાં જોયેલા સપનાં હવે ખુલ્લી આંખે જોઇ શકાશેપિનકોડ યાદ રાખવો નહીં પડે! નવી ડિજિટલ એડ્રેસિંગ સિસ્ટમ શરૂ
પોસ્ટ વિભાગે DIGIPIN નામની એક નવી ડિજિટલ એડ્રેસિંગ સિસ્ટમ શરૂૂ કરી છે, જે ચોક્કસ લોકેશન ઓળખ પ્રદાન કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. મોટા-મોટા વિસ્તારોને…
View More પિનકોડ યાદ રાખવો નહીં પડે! નવી ડિજિટલ એડ્રેસિંગ સિસ્ટમ શરૂઅમેરિકામાં 1244 કરોડના કૌભાંડમાં ભારતીય મૂળના ઉદ્યોગપતિ ઝડપાયા
અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ફાર્મા ટાઇકૂન તન્મય શર્માને લોસ એન્જિલસન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પોલીસે ધરપકડ કરી લીધી છે. સોવરેન હેલ્થ ગ્રુપના સંસ્થાપક અને પૂર્વ સીઈઓને…
View More અમેરિકામાં 1244 કરોડના કૌભાંડમાં ભારતીય મૂળના ઉદ્યોગપતિ ઝડપાયારામમંદિરના પ્રસાદના નામે ભક્તો સાથે કરોડોની ઠગાઇ
અયોધ્યામાં નવા બનેલા રામલલ્લાના મંદિરનું આકર્ષણ અને ત્યાં આશીર્વાદ લેવાની શ્રદ્ધા ભક્તોને હોય છે ત્યારે રામના નામે ધુતારાઓએ લોકો સાથે રૂૂપિયા 51 થી માંડીને અધધ…
View More રામમંદિરના પ્રસાદના નામે ભક્તો સાથે કરોડોની ઠગાઇકોરોનાના સક્રિય કેસો 5364, વધુ 4 મોત: કેરલ પછી ગુજરાતમાં સૌથી વધુ મળ્યા કેસ
પડકારને જ પડકારવાનો સરકારે માર્ગ પસંદ કર્યો: મોદી દેશમાં કોરોનાના સક્રીય કેસોની સંખ્યા વધી 5364 થઇ છે. જયારે છેલ્લા 24 કલાકમાં 4 મૃત્યુ નોંધાયા છે.…
View More કોરોનાના સક્રિય કેસો 5364, વધુ 4 મોત: કેરલ પછી ગુજરાતમાં સૌથી વધુ મળ્યા કેસબળજબરી, લાલચથી ધર્માતરણ એક પ્રકારની હિંસા: ઓપરેશન સિંદુર પછીની એકતા ચાલુ રહેવી જોઇએ: ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોહન ભાગવતે ધર્માંતરણ અને દેશની એકતા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર પછી, આખો દેશ એક થયો દેખાયો…
View More બળજબરી, લાલચથી ધર્માતરણ એક પ્રકારની હિંસા: ઓપરેશન સિંદુર પછીની એકતા ચાલુ રહેવી જોઇએ: ભાગવતપડકારને જ પડકારવાનો સરકારે માર્ગ પસંદ કર્યો: મોદી
દેશની નવી શક્તિનું પ્રતીક ગણાવતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ રાજ્ય હવે વિકાસના નવા યુગમાં પ્રવેશ્યું છે. ચેનાબ અને અંજી બ્રિજનું ઉદ્ઘાટન કરવાની સાથે,…
View More પડકારને જ પડકારવાનો સરકારે માર્ગ પસંદ કર્યો: મોદીબોલેરો પુલ પરથી 10 ફૂટ નીચે ખાબકી, કાર્યપાલક ઇજનેર સહિત બેના મોત
અમદાવાદથી અધિકારી આવ્યા હોય ભાવનગર સાઇટ કામે ગયા હતા, પરત ફરતા રાજકોટની ભાગોળે નડેલો અકસ્માત બંન્નેનાં મૃત્યુથી સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી, બોલેરોમાંથી બંન્ને મૃતદેહ…
View More બોલેરો પુલ પરથી 10 ફૂટ નીચે ખાબકી, કાર્યપાલક ઇજનેર સહિત બેના મોતઆંગળિયાત 10 વર્ષની પુત્રીનો દેહ અભડાવનાર સાવકા બાપને છેલ્લા શ્ર્વાસ સુધીની સજા ફટકારતી કોર્ટ
ત્રણ વર્ષ સુધી હવસનો શિકાર બનેલી ધો.5ની છાત્રાએ ફઇ મારફત મૂળ પિતા સુધી આપવીતી પહોંચાડતા ભાંડો ફૂટ્યો શહેરમાં ત્રણ વર્ષ પૂર્વે અંગળીયાત 10 વર્ષની માસુમ…
View More આંગળિયાત 10 વર્ષની પુત્રીનો દેહ અભડાવનાર સાવકા બાપને છેલ્લા શ્ર્વાસ સુધીની સજા ફટકારતી કોર્ટતંત્રની ઘોર બેદરકારીથી વધુ એક જિંદગીનો અંત; ગાયે ઢીંક મારતા ઘવાયેલા વૃદ્ધનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. તેમ છતાં તંત્ર આંખ આડા કરી રહ્યું છે અને રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા…
View More તંત્રની ઘોર બેદરકારીથી વધુ એક જિંદગીનો અંત; ગાયે ઢીંક મારતા ઘવાયેલા વૃદ્ધનું મોત