તમામ દસ્તાવેજોમાં નામની એકરૂપતા જાળવવા લેવાયેલો નિર્ણય: નવા સત્રથી અમલવારી ગુજરાતના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે, જૂન 2025 થી રાજ્યની…
View More એલસીમાં નામ બાદ સરનેમ લખવા શિક્ષણ વિભાગનો પરીપત્રમેઘાલયમાં રાજા રઘુવંશી પછી નમ્રતા બોરા કેસ
એમપીના યુવકની હત્યાનું ષડયંત્ર ખોલ્યાનો દાવો કરતી મેઘાલય પોલીસ સામે વાહન અકસ્માતમાં મૃત્યુ પામેલી યુવતીનો નવો કેસ મેઘાલયમાં હનીમૂન કરનાર સોનમ રઘુવંશીના રહસ્યમય મૃત્યુના…
View More મેઘાલયમાં રાજા રઘુવંશી પછી નમ્રતા બોરા કેસઆરોપી નહીં પીડિતા છું, સોનમનો ‘બચાવ’, રાજા રઘુવંશીના પરિવારે ઠુકરાવ્યો
રાજા રઘુવંશી હત્યા કેસમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. ઘણા દિવસોથી ગુમ થયેલી તેની પત્ની સોનમ રઘુવંશી આખરે ગાઝીપુરમાંથી મળી આવી છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક…
View More આરોપી નહીં પીડિતા છું, સોનમનો ‘બચાવ’, રાજા રઘુવંશીના પરિવારે ઠુકરાવ્યોકેનેડામાં વસતા 26 ખાલિસ્તાનીઓના પ્રત્યાર્પણની ભારત ફરી માંગ કરશે
G7 સમિટમાં પીએમ મોદી મુદ્દો ઉઠાવે તેવી સંભાવના આ દિવસોમાં કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 26 વોન્ટેડ આતંકવાદીઓના હૃદયના ધબકારા વધી ગયા છે. તેનું કારણ…
View More કેનેડામાં વસતા 26 ખાલિસ્તાનીઓના પ્રત્યાર્પણની ભારત ફરી માંગ કરશેઉત્તરપ્રદેશમાં લિવઇનમાં રહેતી મહિલા એક્ઝિ.ની હત્યા કરી લાશ સળગાવી દીધી
ભાઇ અને પિતાએ જ મોતને ઘાટ ઉતારી, ઓનર કિલિંગની ઘટના મુઝફ્ફરનગરના જંગલમાં એક મહિલાનો સળગેલો મૃતદેહ મળી આવ્યાના થોડા દિવસો બાદ, પોલીસે તેના પિતા અને…
View More ઉત્તરપ્રદેશમાં લિવઇનમાં રહેતી મહિલા એક્ઝિ.ની હત્યા કરી લાશ સળગાવી દીધીદિલ્હીના ત્રિલોકપુરી મેટ્રો સ્ટેશનમાં આગથી અંધાધૂંધી
દિલ્હી મેટ્રોના પિંક લાઇનના ત્રિલોકપુરી મેટ્રો સ્ટેશન પર એક રૂૂમમાં આગ લાગતાં અંધાધૂંધી મચી ગઈ અને ધુમાડો નીકળવા લાગ્યો. આ કારણે, પિંક લાઇન પર સેવા…
View More દિલ્હીના ત્રિલોકપુરી મેટ્રો સ્ટેશનમાં આગથી અંધાધૂંધીઇમિગ્રન્ટ્સની ધરપકડ મુદ્દે લોસ એન્જલસમાં ચોથા દિવસે હિંસક દેખાવો: ટ્રમ્પે 700 સૈનિકો ઉતાર્યા
ગઇકાલે મોડી રાત્રે કેલિફોર્નિયા અને વ્હાઇટ હાઉસ વચ્ચેનો તણાવ વધુ તીવ્ર બન્યો કારણ કે ઇમિગ્રેશન ધરપકડો પરના હિંસક વિરોધ લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ફેલાયા હતા. અહેવાલો…
View More ઇમિગ્રન્ટ્સની ધરપકડ મુદ્દે લોસ એન્જલસમાં ચોથા દિવસે હિંસક દેખાવો: ટ્રમ્પે 700 સૈનિકો ઉતાર્યાભારતે ગરીબી સામે યુદ્ધ જીત્યું: પાક. ભૂખમરામાં ધકેલાયું
વિશ્ર્વ બેંકના ચોંકાવનારા આંકડા, બે પડોશી રાષ્ટ્રો વચ્ચે જમીન આસમાનનો ફર્ક છે વિશ્વ બેંકના તાજેતરના આંકડાએ બે પડોશી દેશો ભારત અને પાકિસ્તાનની ગરીબી નાબૂદ કરવાની…
View More ભારતે ગરીબી સામે યુદ્ધ જીત્યું: પાક. ભૂખમરામાં ધકેલાયુંહંસલ મહેતાની વેબ સિરીઝમાં અનિલ કપૂર – વિજય વર્મા
અનિલ કપૂર અને વિજય વર્મા એક નવી વેબ સિરીઝમાં સાથે દેખાશે. બિઝનેસ ગૃહો વચ્ચેની હોડ આધારિત આ વેબ સિરીઝ હંસલ મહેતા બનાવી રહ્યા છે. તે…
View More હંસલ મહેતાની વેબ સિરીઝમાં અનિલ કપૂર – વિજય વર્માકાશીમાં ભગવાન શિવની થીમ પર ક્રિકેટ સ્ટેડિયમ, સનાતન ધર્મની ઝલક
વારાણસીમાં દેશનું સૌથી પહેલું એવુ સ્ટેડિયમ બની રહ્યું છે. જ્યાં આધુનિકતાની સાથે સનાતનની ઝલક પણ જોવા મળશે. આ સ્ટેડિયમ ભગવાન શિવની થીમ પર બનાવવામાં આવી…
View More કાશીમાં ભગવાન શિવની થીમ પર ક્રિકેટ સ્ટેડિયમ, સનાતન ધર્મની ઝલક