G-7 સંમેલન છોડી ટ્રમ્પ પરત: મોદી સાથે મુલાકાત નહીં થાય

મધ્ય-પૂર્વમાં તણાવ વધતાં અમેરિકી પ્રમુખે પ્રવાસ ટૂંકાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડાની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ હાલમાં કેલગરી પહોંચ્યા છે, જ્યાંથી તેઓ આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાનારી…

View More G-7 સંમેલન છોડી ટ્રમ્પ પરત: મોદી સાથે મુલાકાત નહીં થાય

એન્ટ્રી સાથે જ મેઘરાજાની સટાસટી: રાજ્યભરમાં સાર્વત્રિક વર્ષા

ભાવનગર-બોટાદ- અમરેલી જિલ્લામાં મેઘતાંડવ જેવી સ્થિતિ, ગઢડામાં 10 કલાકમાં ધોધમાર 14 ઇંચ વરસાદથી સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ પાલિતાણામાં 12 ઇંચ વરસાદ ખાબકતાં 11 ગામ…

View More એન્ટ્રી સાથે જ મેઘરાજાની સટાસટી: રાજ્યભરમાં સાર્વત્રિક વર્ષા

નેપાળ-નેધરલેન્ડ T-20 મેચમાં ઐતિહાસિક 3 સુપર ઓવર ફેંકાઇ

  ક્યારેક ક્રિકેટના મેદાન પર એવા પરાક્રમો જોવા મળે છે જે દુનિયાને આશ્ચર્યચકિત કરે છે. નેધરલેન્ડ્સ અને નેપાળ વચ્ચેની મેચ દરમિયાન પણ કંઈક આવું જ…

View More નેપાળ-નેધરલેન્ડ T-20 મેચમાં ઐતિહાસિક 3 સુપર ઓવર ફેંકાઇ

‘કનપ્પા’નું ટ્રેલર રિલીઝ, અક્ષય કુમાર મહાદેવની ભૂમિકામાં

પ્રભાસનો ડેશિંગ રૂદ્ર અવતાર ડાયનામિક હીરો વિષ્ણુ માંચૂનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી ફિલ્મ કનપ્પાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ મલ્ટી સ્ટારર હોવાથી ફેન્સમાં તેની…

View More ‘કનપ્પા’નું ટ્રેલર રિલીઝ, અક્ષય કુમાર મહાદેવની ભૂમિકામાં

પ્રભાસની “ધ રાજા સાબ” નું ટીઝર રિલીઝ, 5 ડિસેમ્બરે સિનેમાઘરમાં

ભૂતિયા હવેલી, આત્મા, છૂપાયેલ ખજાનો જોઇ ચાહકો રોમાંચક પ્રભાસ સ્ટારર ફિલ્મ ધ રાજા સાબ નું બહુપ્રતિક્ષિત ટીઝર ગઇકાલે રિલીઝ થયું. મારુતિની આગામી તેલુગુ હોરર ફેન્ટસી…

View More પ્રભાસની “ધ રાજા સાબ” નું ટીઝર રિલીઝ, 5 ડિસેમ્બરે સિનેમાઘરમાં

હિંદી ફિલ્મોની જાણીતી મહિલા ખલનાયકો

બોલિવૂડ ફિલ્મોમાં, મુખ્ય હીરો અને નાયિકા કરતાં ખલનાયકોને ગમે તે રીતે વધુ પસંદ કરવામાં આવે છે. જોકે, અભિનેતા તરીકે, ઘણા લોકોએ ખલનાયક બનીને દર્શકોના દિલ…

View More હિંદી ફિલ્મોની જાણીતી મહિલા ખલનાયકો

શુક્રવારથી ભારત-ઇંગ્લેન્ડ ટેેસ્ટ શ્રેણી, 4 ખેલાડીઓ કરશે ડેબ્યૂ

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂન, 2025 થી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી શરૂૂ કરવા જઈ રહી છે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળ આ પ્રથમ ટેસ્ટ…

View More શુક્રવારથી ભારત-ઇંગ્લેન્ડ ટેેસ્ટ શ્રેણી, 4 ખેલાડીઓ કરશે ડેબ્યૂ

ખાલિસ્તાનીઓનું શક્તિ પ્રદર્શન: ટ્રુડો હોય કે કાર્ની, ભારત-કેનેડા સંબંધો સુધરે તેમ નથી

કેનેડામાં જસ્ટિન ટ્રુડોના સ્થાને માર્ક કાર્ની વડા પ્રધાન બનતાં સત્તા પરિવર્તન ભલે થયું પણ ભારત વિરોધી ખાલિસ્તાનવાદીઓને રોકવામાં નવી સરકારને પણ કોઈ રસ નથી તેનો…

View More ખાલિસ્તાનીઓનું શક્તિ પ્રદર્શન: ટ્રુડો હોય કે કાર્ની, ભારત-કેનેડા સંબંધો સુધરે તેમ નથી

પીએમ મોદી કેનેડા પહોંચ્યા, G-7 સમિટમાં આપશે હાજરી, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેનેડા પહોંચ્યા. પ્રધાનમંત્રી G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાના કનાનાસ્કિસ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી G-7 સમિટમાં વિશ્વ નેતાઓ સાથે ઊર્જા સુરક્ષા,…

View More પીએમ મોદી કેનેડા પહોંચ્યા, G-7 સમિટમાં આપશે હાજરી, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

ગુજરાતમાં મેઘમહેર: છેલ્લા 24 કલાકમાં 220 તાલુકામાં વરસાદ, બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ

  રાજ્યમાં સાર્વત્રિક ચોમાસાની જમાવટ થઇ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 220 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં ખાબકયો છે. ગઢડામાં…

View More ગુજરાતમાં મેઘમહેર: છેલ્લા 24 કલાકમાં 220 તાલુકામાં વરસાદ, બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ