ભારતમાં રમાનાર મહિલા ODI વર્લ્ડકપ છેલ્લી ટૂર્નામેન્ટ રહેશે ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇન ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે ભારતમાં રમાનારી મહિલા ODI વર્લ્ડ…
View More ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઈનની ODI ક્રિકેટને અલવિદા5ને બદલે 4 દિવસની ટેસ્ટ મેચ, 90ને બદલે 98 ઓવર, ICCની વિચારણા
ટેસ્ટ ક્રિકેટ બદલાવા જઈ રહ્યું છે. ટેસ્ટનું નામ આવતાની સાથે જ 5 દિવસની ક્રિકેટ મેચ ધ્યાનમાં આવે છે, પરંતુ જો બધું બરાબર રહ્યું, તો…
View More 5ને બદલે 4 દિવસની ટેસ્ટ મેચ, 90ને બદલે 98 ઓવર, ICCની વિચારણા‘ઠગ લાઇફ’ ફિલ્મ મુદ્દે સુપ્રીમની આવકાર્ય ટિપ્પણી: ટોળાંશાહીને તાબે ન થવાય
કમલ હાસને કન્નડ ભાષા તમિળમાંથી ઉદભવી હોવાનું નિવેદન આપ્યું તેના કારણે તેની ફિલ્મ ’ઠગ લાઈફ કર્ણાટકમાં રિલીઝ ના થઈ શકી તેનો વિવાદ લાંબા સમયથી ચાલે…
View More ‘ઠગ લાઇફ’ ફિલ્મ મુદ્દે સુપ્રીમની આવકાર્ય ટિપ્પણી: ટોળાંશાહીને તાબે ન થવાયરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં મેઘમહેર, 18નાં મોત, 193 રોડ- રસ્તા બંધ
રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં…
View More રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં મેઘમહેર, 18નાં મોત, 193 રોડ- રસ્તા બંધPM મોદી અને ટ્રમ્પ વચે 35 મિનિટ સુધી થઇ ટેલિફોનિક વાતચીત, ઓપરેશન સિંદૂર વિશે કરી વિગતવાર ચર્ચા
કેનેડામાં G7 સમિટ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટની ફોન પર વાતચીત થઈ. મળતી માહિતી અનુસાર આ…
View More PM મોદી અને ટ્રમ્પ વચે 35 મિનિટ સુધી થઇ ટેલિફોનિક વાતચીત, ઓપરેશન સિંદૂર વિશે કરી વિગતવાર ચર્ચાટ્રમ્પની કંપનીની ડિજિટલ ક્ષેત્રે એન્ટ્રી: મોબાઇલ લોંચ કર્યો
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન હવે મોબાઇલ નેટવર્ક અને સ્માર્ટફોન માર્કેટમાં પ્રવેશી ચૂકી છે. સોમવારે, ટ્રમ્પ પરિવારે ટ્રમ્પ મોબાઇલ નામની એક નવી મોબાઇલ…
View More ટ્રમ્પની કંપનીની ડિજિટલ ક્ષેત્રે એન્ટ્રી: મોબાઇલ લોંચ કર્યોઅણુબોંબ મામલે ભારત પાક. કરતા કયાંય આગળ
પાક. પાસે 170 અણુશસ્ત્રો તો ભારત પાસે 180: મિસાઇલ બાબતે પણ ખૂબ પ્રગતિ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI ) ના નવા અહેવાલમાં દાવો કરવામાં…
View More અણુબોંબ મામલે ભારત પાક. કરતા કયાંય આગળઓનલાઇન બેટિંગ એપ પ્રમોશન: યુવરાજ, હરભજન, સુરેશ રૈના, ઉર્વશીની પૂછપરછ
ઓનલાઇન બેટિંગ કેસમાં અનેક મોટા સેલેબ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઇડીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર્સ યુવરાજસિંહ, હરભજનસિંહ અને સુરેશ…
View More ઓનલાઇન બેટિંગ એપ પ્રમોશન: યુવરાજ, હરભજન, સુરેશ રૈના, ઉર્વશીની પૂછપરછબોમ્બ ધમકી પછી ઈન્ડિગોની ફલાઈટનું નાગપુરમાં ઈમર્જન્સી લેન્ડિંગ
કોચ્ચિથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી બાદ નાગપુર એરપોર્ટ પર તેની ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ સલામતીને…
View More બોમ્બ ધમકી પછી ઈન્ડિગોની ફલાઈટનું નાગપુરમાં ઈમર્જન્સી લેન્ડિંગસિનેગૃહોને બાળી નાખવાની ધમકીથી ફિલ્મની રિલીઝ રોકી શકાય નહીં
કાયદાના નિયમ મુજબ, CBFC પ્રમાણપત્ર ધરાવતી કોઈપણ ફિલ્મ રિલીઝ થવી જોઈએ, અને રાજ્ય સરકારે તેનું પ્રદર્શન સુનિશ્ચિત કરવું જોઈએ. એવું ન થઈ શકે કે, સિનેમાઘરોને…
View More સિનેગૃહોને બાળી નાખવાની ધમકીથી ફિલ્મની રિલીઝ રોકી શકાય નહીં