વાહન વ્યવહાર થંભી ગયો, જંગલ ખાતાએ ફરી જંગલમાં ધકેલ્યો જૂનાગઢના ગિરનાર પર્વતના જંગલોમાં વસવાટ કરતા અભયરાજ સિંહનો આશ્ચર્યજનક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો…
View More જૂનાગઢમાં રોડ ઉપર સિંહ આવી ચડતા ભારે દોડધામહડમતાળા GIDCમાં દિવાલ પડતાં મજૂરનું મોત: એકનો આબાદ બચાવ
જૂની દિવાલ તોડતી વખતે સર્જાયેલ દૂર્ઘટના કોટડા સાંગાણી નાં હડમતાળા જીઆઇડી વિસ્તાર માં જુની દિવાલ પાડતી વેળા મજુર ઉપર દિવાલ નું ગાબડુ પડતા ગંભીર…
View More હડમતાળા GIDCમાં દિવાલ પડતાં મજૂરનું મોત: એકનો આબાદ બચાવદેશના તમામ એરપોર્ટ પર હાઇ એલર્ટના આદેશ
એરપોટર્સ, એરસ્ટ્રિપ, હેલિપેડ, ફલાઇંગ સ્કૂલ્સ ઉપર હુમલાની શકયતા ભારતમાં આવેલા તમામ એરપોર્ટ્સ માટે સિવિલ એવિએશન સુરક્ષા બ્યુરો (BCAS) દ્વારા તત્કાળ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો…
View More દેશના તમામ એરપોર્ટ પર હાઇ એલર્ટના આદેશગંગા તમારા ચરણસ્પર્શ કરવા આવી છે, સ્વર્ગે લઇ જશે: મંત્રીની ક્રૂર મજાક
પૂરપીડિતો પૈકી એક વૃધ્ધાએ નિષાદને કહ્યું, તમે પણ ગંગાના આશીર્વાદ લો ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં, ખાસ કરીને ગંગા નદીના કિનારે આવેલા જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ…
View More ગંગા તમારા ચરણસ્પર્શ કરવા આવી છે, સ્વર્ગે લઇ જશે: મંત્રીની ક્રૂર મજાક100 કરોડની કિંમતના 1200 સ્માર્ટફોન ડિવાઈસ ભરેલા ટ્રકની લંડનમાં ઉઠાંતરી
હીથ્રો એરપોર્ટથી વેરહાઉસ જઈ રહેલો ટ્રક ગાયબ તમે મોબાઈલ ફોન લૂંટના સમાચાર સાંભળ્યા જ હશે. પરંતુ, લંડનથી એક ચોંકાવનારી લૂંટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સેમસંગના…
View More 100 કરોડની કિંમતના 1200 સ્માર્ટફોન ડિવાઈસ ભરેલા ટ્રકની લંડનમાં ઉઠાંતરીમને તો ખબર જ નથી: ભારતે અરીસો દેખાડતાં ટ્રમ્પનું ગેંગેંફેંફે
રશિયા પાસેથી અમેરિકા પણ માલ ખરીદતું હોવાના પર્દાફાશ પછી પ્રમુખે કહ્યું, તપાસ કરાવીશ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વિદેશ મંત્રાલય ના નિવેદન પર પ્રતિક્રિયા આપી…
View More મને તો ખબર જ નથી: ભારતે અરીસો દેખાડતાં ટ્રમ્પનું ગેંગેંફેંફેટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે NSA ડોભાલ મોસ્કોમાં
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ગઇકાલે ભારત અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી, સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પર વાટાઘાટો કરવા માટે મોસ્કો પહોંચ્યા છે. ટ્રમ્પના…
View More ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે NSA ડોભાલ મોસ્કોમાંભારતીય ફાર્મા ઉદ્યોગ ઉપર 250 ટકા ટેરિફ લાદવાની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર કડક વલણ અપનાવ્યું છે, અને આ વખતે તેમણે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પર ટેરિફ વધારવાની ધમકી આપી છે. એક…
View More ભારતીય ફાર્મા ઉદ્યોગ ઉપર 250 ટકા ટેરિફ લાદવાની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી30 સેક્ધડમાં 300 કરોડ લીટર પાણી ઠાલવાતા આખું ગામ વહી ગયું
ઉત્તરકાશીના ધરાલીમાં આવેલા પ્રલયમાં 12નાં મોત, 11 જવાનો સહિત 200 લોકો લાપતા અચાનક આવેલા શૈલાબમાં હોટેલો-દુકાનો- મકાનો વહી ગયા, મોટા પાયે બચાવ રાહત ઓપરેશન દેવોની…
View More 30 સેક્ધડમાં 300 કરોડ લીટર પાણી ઠાલવાતા આખું ગામ વહી ગયુંજીવથી શિવ સુધી પહોંચાડનાર નૃત્ય સાધનામાં રત ભાઈ-બહેનની જોડી
ક્રિષ્નાબેન સુરાણી અને જીજ્ઞેશભાઈ સુરાણી આ ભાઈ-બહેનની જોડી ભરતનાટ્યમને આગળ વધારવા સાધના કરે છે, પરિશ્રમ કરે છે અને નૃત્યને સમર્પિત જીવે છે જીવન ગુરુ શિષ્ય…
View More જીવથી શિવ સુધી પહોંચાડનાર નૃત્ય સાધનામાં રત ભાઈ-બહેનની જોડી