FRC એ ફી માટે લીઝ, રેન્ટ, લોનનું વ્યાજ ધ્યાને ન લેતા હાઇકોર્ટે ખાનગી શાળાઓની તરફેણમાં આપેલા ચૂકાદાને બ્રેક હજારો વાલીઓ-વિદ્યાર્થીઓને રાહત આપતો ચૂૂકાદો, ખાનગી શાળાઓએ…
View More ખાનગી શાળાઓ FRC નક્કી કરે તે મુજબ જ ફી લઇ શકે: સુપ્રીમ કોર્ટકટરિયા ચોકડીએ બ્રિજનું કામ શરૂ, વૈકલ્પિક રૂટ જાહેર કરાયો
રાજકોટ શહેર ખાતે આવેલ કાલાવડ રોડ 150 ફુટ રીંગ રોડ-ર, કટારીયા ચોકડી પર ફ્લાય ઓવર બ્રિજ તથા અંડરપાસ (બ્રિજ) બનાવવાની કામગીરી અન્વયે રોડની બંને બાજુએ…
View More કટરિયા ચોકડીએ બ્રિજનું કામ શરૂ, વૈકલ્પિક રૂટ જાહેર કરાયોવરસાદની ઘટવાળા જિલ્લાઓમાં 8ને બદલે 10 કલાક વીજળી, નર્મદાના નીર
શનિવારે આદિવાસી દિવસની ઉજવણી, સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા ખેડૂતોને સહાય આપવા પણ કેબિનેટ બેઠકમાં નિર્ણય રાજયના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં રાજયમાં…
View More વરસાદની ઘટવાળા જિલ્લાઓમાં 8ને બદલે 10 કલાક વીજળી, નર્મદાના નીરહાથણીનો વિવાદ ચરમ સીમાએ, વનતારા પરત સોંપવા તૈયાર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી, સુપ્રીમ કોર્ટમાં પુન: વિચાર અરજી કરશે મહારાષ્ટ્રના કોલ્હાપુરના જૈન મઠમાંથી જામનગરના વનતારામાં લાવવામાં આવેલી માધુરી નામની હાથણીનો વિવાદ ઉગ્ર બનતા…
View More હાથણીનો વિવાદ ચરમ સીમાએ, વનતારા પરત સોંપવા તૈયારલેન્ડગ્રેબિંગ કમિટીની બેઠકમાં 3 કેસમાં ફરિયાદ દાખલ કરવા હુકમ
અન્ય 14 કેસમાં સમાધાન, 42 કેસ ડ્રોપ ગઇકાલે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં…
View More લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠકમાં 3 કેસમાં ફરિયાદ દાખલ કરવા હુકમરાજકોટમાં હૃદયરોગના હુમલાનો વધતો ખતરો: ચારના હાર્ટ ફેલ
શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ચાર લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં બેડીપરામાં પ્રૌઢ, નવાગામ અને બાબરીયા કોલોનીમાં…
View More રાજકોટમાં હૃદયરોગના હુમલાનો વધતો ખતરો: ચારના હાર્ટ ફેલNEET-UG રાઉન્ડ-1નું કાઉન્સેલિંગ સ્થગિત કરાયા બાદ ફરી ચાલુ કરાયું, કાલથી ચોઇસ ફીલિંગ
મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) એ શૈક્ષણિક વર્ષ 2025 માટે નેશનલ એલિજિબિલિટી એન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (NEET UG) રાઉન્ડ 1 કાઉન્સેલિંગ શેડ્યૂલ લંબાવ્યું છે. સક્ષમ અધિકારીને…
View More NEET-UG રાઉન્ડ-1નું કાઉન્સેલિંગ સ્થગિત કરાયા બાદ ફરી ચાલુ કરાયું, કાલથી ચોઇસ ફીલિંગઓપરેશન સિંદૂર વખતે જ દેશમાં બગાવત કરવાના કાવતરાનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા AQIS માસ્ટર માઈન્ડ શમા પરવીનની પૂછપરછમાં ખૌફનાક ખુલાસો; પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર, લાહોર લાલ મસ્જિદના ઈમામનો સંપર્ક કરી ભારતમાં ‘ગઝવા એ…
View More ઓપરેશન સિંદૂર વખતે જ દેશમાં બગાવત કરવાના કાવતરાનો પર્દાફાશસાંપના ઝેર કેસમાં એલ્વિસ યાદવને મળી મોટી રાહત, ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક
પ્રખ્યાત ભારતીય યુટ્યુબર અને સલમાન ખાનના શો બિગ બોસ ઓટીટીના વિજેતા એલ્વિશ યાદવને મોટી રાહત મળી છે. રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં…
View More સાંપના ઝેર કેસમાં એલ્વિસ યાદવને મળી મોટી રાહત, ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોકVIDEO: રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો, હાર પહેરવાના બહાને એક યુવકે લાફો ઝીંકયો
ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક ચોંકાવનારી ઘટના બની. આરેસએસએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો કરવામાં આવ્યો હતો.એક યુવકે માળા પહેરાવવાના બહાને મૌર્યને પાછળથી…
View More VIDEO: રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો, હાર પહેરવાના બહાને એક યુવકે લાફો ઝીંકયો