રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે દેશમાં આરોગ્ય અને શિક્ષણની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. ઇન્દોરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે,…
View More આરોગ્ય-શિક્ષણનું વ્યાપારીકરણ થતાં સામાન્ય લોકોની પહોંચ બહાર: ભાગવતકોઠારિયા નવા રીંગ રોડ પર દારૂ ભરેલી કાર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા : ટાયર ફાટતા પકડાઈ
શહેરની ભાગોળે કોઠારીયા નવા રીંગ રોડ પર ગત મોડીરાત્રે દારૂ ભરેલી કાર અને પોલીસ વચ્ચે જાણે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તેમ પોલીસે પાંચેક કિલોમીટર સુધી…
View More કોઠારિયા નવા રીંગ રોડ પર દારૂ ભરેલી કાર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા : ટાયર ફાટતા પકડાઈશહેરમાં 8 સ્થળે જુગારના દરોડા : 53 શખ્સો ઝડપાયા
સોની બજાર, કુવાડવા રોડ, શિવમ સોસાયટી, રૈયાધાર, મોકાજી સર્કલ, સંતકબીર રોડ, શિવાજીનગર અને કાળીપાટ ગામે સ્થાનીક પોલીસના દરોડા : 1.પ0 લાખનો મુદામાલ જપ્ત રાજકોટ શહેરનાં…
View More શહેરમાં 8 સ્થળે જુગારના દરોડા : 53 શખ્સો ઝડપાયાતું મને બહુ ગમે છે, તું મારી સાથે સંબંધ રાખ, યુવતીનો હાથ પકડી સુપરવાઇઝરની છેડતી
મેટોડા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં કામ કરતી મહિલાનો સુપરવાઈઝરે તું મને ખુબ ગમે છે કહી હાથ પકડી લઇ છેડતી કરતા મેટોડા જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો…
View More તું મને બહુ ગમે છે, તું મારી સાથે સંબંધ રાખ, યુવતીનો હાથ પકડી સુપરવાઇઝરની છેડતીરાજકોટમાં યુપી-બિહારવાળી, પેટ્રોલપંપ પર સિગારેટ પીવાની ના પાડતા કર્મચારીને છરો ઝીંક્યો
શહેરમાં લુખ્ખાઓમાં ખાખીનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ કોઠારીયા ગામે પેટ્રોલ પંપ પર કારમાં ધસી આવેલા બે લુખ્ખા શખસોએ સરા જાહેર છરી સાથે આંતક મચાવી…
View More રાજકોટમાં યુપી-બિહારવાળી, પેટ્રોલપંપ પર સિગારેટ પીવાની ના પાડતા કર્મચારીને છરો ઝીંક્યોસાંઢિયા પુલની કામગીરી દરમિયાન જેસીબી પલટી ગયું
શહેરના જામનગર રોડ પર સાંઢિયા પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન આજે સવારે ઓવરબ્રિજની કામગીરી વેળાએ જેસીબી પુલ ઉપર જતુ હતું ત્યારે કોઇ કારણસર…
View More સાંઢિયા પુલની કામગીરી દરમિયાન જેસીબી પલટી ગયુંકૃષ્ણમ એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલકોને 15 લાખના દાવામાં કોર્ટે પાઠવ્યું સમન્સ
લોધિકાના ખિરસરા ગામે , શ્રી નાથજી સ્ટોન ક્રશર પાસેથી રૂૂા. 15-લાખના કપચીના માલની રકમ વસુલવા બાંધકામનો ધંધો કરતી કૃષ્ણમ એન્ટરપ્રાઈઝ પેઢી સામે અદાલતમાં દાવો દાખલ…
View More કૃષ્ણમ એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલકોને 15 લાખના દાવામાં કોર્ટે પાઠવ્યું સમન્સગૃહ કલેશ થતા પત્નીએ પતિને છરી ઝીંકી પોતાની જાતે પણ હુલાવી દીધી
મોરબીનાં ઘુટુ રોડ પર આવેલા કારખાનામા કામ કરતા શ્રમીક દંપતી વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલી પત્નીએ પતિને છરી ઝીકી પોતાની જાતે છરી હુલાવી લીધી હતી યુવકને…
View More ગૃહ કલેશ થતા પત્નીએ પતિને છરી ઝીંકી પોતાની જાતે પણ હુલાવી દીધીભરેલ કબજાની મિલકત ખાલી કરાવવા 25 લાખની છેતરપિંડી આચર્યાના કેસમાં આરોપી નિર્દોષ મુક્ત
શહેરમાં ભીલવાસમાં આવેલ ઈગલ પેટ્રોલપંપના માલીકે જમીનનો ભરેલ કબજો કરાવવા સવા કરોડનો હવાલો આપી ટોકન પેટે રૂૂ.25 લાખ આપ્યા હતા. જમીન ખાલી નહિ કરાવી રૂૂપિયા…
View More ભરેલ કબજાની મિલકત ખાલી કરાવવા 25 લાખની છેતરપિંડી આચર્યાના કેસમાં આરોપી નિર્દોષ મુક્તસંસદની બહાર વિપક્ષી સાંસદો-પોલીસ વચ્ચે સમરાંગણ
અખિલેશ બેરિકેડ ઠેકયા, મહુઆ મોઈત્રા સહિત બે મહિલા સાંસદો બેભાન થઈ ગયા નવીદિલ્હીમાં આજે સવારે મતદારયાદીના ગોટાળાઓના વિરોધમાં લોકસભા અને રાજ્યસભાના વિપક્ષી સાંસદોએ સંસદથી ચુંટણીપંચની…
View More સંસદની બહાર વિપક્ષી સાંસદો-પોલીસ વચ્ચે સમરાંગણ