રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે લોકોના પ્રશ્નો અને સમસ્યાઓને સીધા જાણવા માટે એક નવીન અને પ્રજાલક્ષી પહેલ શરૂૂ કરી છે. આજે યોજાનારી તિરંગા યાત્રા સહિતના ઉત્સવના કાર્યક્રમો…
View More કોર્પોરેશનનો કાર્યક્રમ કેવો લાગ્યો? કમિશનરના ડાયરેકટ એપ્રોચથી અનેક અધિકારીઓના ભવા ચઢ્યાપ્યાસીઓના જીવ બાળતી રાજકોટ પોલીસ, રૂા. 3.49 કરોડના દારૂ-બિયર ઉપર બુલડોઝર ફેરવ્યું
ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગરના આદેશથી રાજકોટ શહેરમાં વર્ષ 2024 અને 25 દરમિયાન ઝડપવામાં આવેલ રૂૂ.3.49 કરોડના દારૂૂ-બીયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂૂ-બીયરના…
View More પ્યાસીઓના જીવ બાળતી રાજકોટ પોલીસ, રૂા. 3.49 કરોડના દારૂ-બિયર ઉપર બુલડોઝર ફેરવ્યુંરીબડા પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર સુત્રધાર હાર્દિકસિંહ ઝડપાયો
શહેરના અમીનમાર્ગ ઉપર મિત્રની હત્યામાં જેલમાં રહેલા અને પેરોલ જમ્પ કરી ફરાર થઈ 19 દિવસ પહેલા રીબડામાં અનિરુધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર શાર્પશૂટરો પાસે…
View More રીબડા પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર સુત્રધાર હાર્દિકસિંહ ઝડપાયોનાણાવટી ચોક પાસે ઘડિયાળ રીપેર કરાવવા જતા વૃધ્ધાના ગળામાંથી 1.60 લાખના ચેઇનની ચીલઝડપ
રૈયાધાર વ્રજધામ એપાર્ટમેન્ટમાં રહેતા મધુબેન અનિલભાઇ દુધરેજીયા(ઉ.વ.65)ગત તા.10ના રોજ ઘરેથી નાણાવટી ચોકમાં ઘડિયાળ રીપેર કરાવવા જતા હતા ત્યારે અજાણ્યા બાઈક ના ચાલકે તેમણે પહેરેલ 1.60…
View More નાણાવટી ચોક પાસે ઘડિયાળ રીપેર કરાવવા જતા વૃધ્ધાના ગળામાંથી 1.60 લાખના ચેઇનની ચીલઝડપપાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ થયા બાદ એપાર્ટમેન્ટના લોકોએ કહ્યું, તું ફરિયાદ કરીશ તો એપાર્ટમેન્ટનું નામ ખરાબ થશે
મામલો રફેદફે કરવા તરૂણના શેઠે પીડિત બાળકીના પિતાને 5 હજાર રૂપિયા આપ્યા, સગીર અને તેના શેઠની ધરપકડ રાજકોટમાં રક્ષાબંધનના દિવસે જ પાંચ વર્ષની બાળકી સાથે…
View More પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ થયા બાદ એપાર્ટમેન્ટના લોકોએ કહ્યું, તું ફરિયાદ કરીશ તો એપાર્ટમેન્ટનું નામ ખરાબ થશેરામનાથ મંદિર પાસે બેરીગેટમાં PCR ઘૂસી જતા બબાલ
પોલીસે રોફ જમાવ્યાનો ભાજપ અગ્રણી જીતુ મહેતાનો આક્ષેપ, જાણી જોઈને ભૂલ થઈ ન હતી, છતાં ઠપકો આપવામાં આવ્યો છે: ડીસીપી બાંગરવા રાજકોટ શહેરના લાખોલોકોના આસ્થાના…
View More રામનાથ મંદિર પાસે બેરીગેટમાં PCR ઘૂસી જતા બબાલકોટેચા ચોક પાસે શાંતિનિકેતન સોસાયટીના મકાનમાં જુગાર રમતા વેપારી, એન્જિીનિયર સહિત છ શખ્સો ઝડપાયા
શહેરનાં કોટેચા ચોક પાસે શાંતિનિકેતન સોસાયટીમા શ્રી રામ મકાનમા રહેતા જનકભાઇ કરમશીભાઇ ભટ્ટીનાં મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પીસીબી શાખાનાં પીઆઇ ગોંડલીયાની રાહબરીમા એએસઆઇ…
View More કોટેચા ચોક પાસે શાંતિનિકેતન સોસાયટીના મકાનમાં જુગાર રમતા વેપારી, એન્જિીનિયર સહિત છ શખ્સો ઝડપાયામહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું રાજકોટમાં સ્વાગત
મહારાષ્ટ્ર રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આજે રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા બાદ જૂનાગઢ જવા રવાના થયા…
View More મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું રાજકોટમાં સ્વાગતપાટણ હોમગાર્ડ યુનિટના કર્મચારી રૂા.2 હજારની લાંચ લેતા ઝડપાયો
પાટણમાં હોમગાર્ડ જવાન પાસેથી રૂૂ.2 હજારની લાંચ લેતો હોમગાર્ડ યુનિટનો કર્મચારીને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધો હતો. પગાર બીલની 12 હજારની રકમ મંજુર કરવા 2…
View More પાટણ હોમગાર્ડ યુનિટના કર્મચારી રૂા.2 હજારની લાંચ લેતા ઝડપાયોદેવાયત ખવડનો ગીરમાં મોરેમોરો, કિયા કાર ઉપર ફોર્ચ્યુનર ચડાવી દીધી
છ માસ પૂર્વે અમદાવાદમાં થયેલા ડખ્ખાનો ખાર રાખી ચિત્રોડા ગામ પાસે ફિલ્મી ઢબે ટક્કર મારી, ઘવાયેલા ધૃવરાજસિંહ ચૌહાણને દેવાયત સહિતના શખ્સોએ ધોકાવાળી કરી ડાયરાના વિવાદિ…
View More દેવાયત ખવડનો ગીરમાં મોરેમોરો, કિયા કાર ઉપર ફોર્ચ્યુનર ચડાવી દીધી