અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે લાદેલા કમરતોડ ટેરિફની કોઈ અસર ભારત પર નહીં થાય એવા સરકારી દાવા વચ્ચે પહેલી અસર વર્તાઈ છે અને ભારતે અમેરિકા સાથેની…
View More ટ્રમ્પના ટેરિફ ફતવા સામે હવે લડી લેવા સિવાય આરો નથી: નક્કર પગલાંની જરૂરખંભાળિયા બન્યું ગણપતિમય: ઠેર ઠેર વિઘ્નહર્તા દેવને સ્થાપિત કરાયા
– સવારે શુભ ચોઘડિયે ગણપતિ સ્થાપનના કાર્યક્રમો યોજાયા – વિઘ્નહર્તા દેવના ગણેશજીના મહાપર્વ એવા ગણેશ ચતુર્થી નિમિત્તે આજે ખંભાળિયામાં ઠેર ઠેર ઉમંગ ઉત્સાહ સાથે ગણપતિ…
View More ખંભાળિયા બન્યું ગણપતિમય: ઠેર ઠેર વિઘ્નહર્તા દેવને સ્થાપિત કરાયાખંભાળિયાના શિરેશ્વર લોકમેળાને ખુલ્લો મુકાયો: સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
– ચાર દિવસીય પરંપરાગત લોકમેળાની શુક્રવારે થશે પૂર્ણાહુતિ – ખંભાળિયામાં ભારે ઇન્તેજારીપૂર્ણ બની રહેલા શક્તિનગર વિસ્તારના શિરૂતળાવના લોકમેળાનો ગઈકાલે મંગળવારથી વિધિવત રીતે પ્રારંભ કરવામાં…
View More ખંભાળિયાના શિરેશ્વર લોકમેળાને ખુલ્લો મુકાયો: સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજનવૈષ્ણો દેવી ધામમાં ભૂસ્ખલનથી ભારે તબાહી: 31નાં મોત, અનેક લોકો ગુમ
યાત્રા સ્થગિત: 3500નું સ્થળાંતર, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ: મોબાઇલ સેવા ઠપ, ટ્રેનો રદ ભારે વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ…
View More વૈષ્ણો દેવી ધામમાં ભૂસ્ખલનથી ભારે તબાહી: 31નાં મોત, અનેક લોકો ગુમજમ્મુ કાશ્મીર: વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર મોટી દુર્ઘટના: ભૂસ્ખલન થતા 5ના મોત, 14 ઘાયલ
આજે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પહાડીઓ પર સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરના માર્ગ પર ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનની ઘટના અર્ધકુમારીમાં સ્થિત ઇન્દ્રપ્રસ્થ…
View More જમ્મુ કાશ્મીર: વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર મોટી દુર્ઘટના: ભૂસ્ખલન થતા 5ના મોત, 14 ઘાયલગુજરાત STના 40 હજાર કર્મચારીઓ માટે સારા સમાચાર: સરકારે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો કર્યો વધારો
રાજ્ય સરકાર દ્વારા STના 40 હજાર કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે.…
View More ગુજરાત STના 40 હજાર કર્મચારીઓ માટે સારા સમાચાર: સરકારે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો કર્યો વધારોકુદરતનો કહેર: જમ્મુ-મનાલીમાં પૂરનો પ્રકોપ-લાહૌલમાં 1 ફૂટ બરફ વર્ષા
કાશ્મીરના ડોડા-કિશ્તવાડમાં અનેક સ્થળે વાદળ ફાટતાં 4નાં મોત: જમ્મુ-શ્રીનગર, મનાલી-લેહ, મનાલી-ચંડીગઢ હાઈવે બંધ: હજારો પ્રવાસી ફસાયા ઉત્તર ભારતમાં એક સાથે હિમવર્ષા અને વાદળ ફાટવાની ઘટનાથી…
View More કુદરતનો કહેર: જમ્મુ-મનાલીમાં પૂરનો પ્રકોપ-લાહૌલમાં 1 ફૂટ બરફ વર્ષાઆઉટ સોર્સિંગ દ્વારા કર્મચારીઓનું શોષણ ખોટું: સુપ્રીમ
સરકાર બજાર ખેલાડી નથી, પણ બંધારણીય નોકરીદાતા છે: યુપીના દૈનિક વેતનદારોની અપીલ પર કોર્ટનો ઐતિહાસિક નિર્ણય સરકાર એક બંધારણીય નોકરીદાતા છે અને તે આઉટસોર્સિંગ પર…
View More આઉટ સોર્સિંગ દ્વારા કર્મચારીઓનું શોષણ ખોટું: સુપ્રીમબાનુ મુસ્તાકને આમંત્રણથી મૈસુરની દશેરા પૂજા વિવાદમાં
કર્ણાટક સરકારે બુકર પુરસ્કાર વિજેતાને ઉત્સવનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપતા ભાજપ ભડકયો બુકર પુરસ્કાર વિજેતા લેખિકા બાનુ મુશ્તાકને મૈસુરમાં વિશ્વ પ્રસિદ્ધ દશેરા પૂજામાં આમંત્રણ મળવાથી…
View More બાનુ મુસ્તાકને આમંત્રણથી મૈસુરની દશેરા પૂજા વિવાદમાંRSSનું ગીત ગાવા બદલ આખરે શિવકુમારે માફી માગી
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે આજે ગાંધી પરિવાર અને કોંગ્રેસ પ્રત્યેની તેમની અતૂટ વફાદારીનો પુનરોચ્ચાર કર્યો. તેમણે તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ગીત ગાવા બદલ…
View More RSSનું ગીત ગાવા બદલ આખરે શિવકુમારે માફી માગી