અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે જેમાં અમેરિકન યુનિવર્સિટીઓમાંથી સ્નાતક થયેલા વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં કામ કરવા માટે 100,000 –…
View More અમેરિકામાં અભ્યાસ પછી નોકરી કરવા 1 કરોડની ફી: ટ્રમ્પના પ્રસ્તાવથી છાત્રોને ઝટકોપાક.ના બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ: 32નાં મોત
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ક્વેટા પાસે આવેલી સુરાંજ વિસ્તારની એક કોલસાની ખાણમાં ભીષણ વિસ્ફોટ થતાં ખાણનો મોટો ભાગ ધસી પડ્યો…
View More પાક.ના બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ: 32નાં મોતમેઘરાજાની ફરી ધમાકેદાર ઇનિંગ, દક્ષિણ-મધ્ય ગુજરાત તરબતર
સુરત-નવસારી-ખેડા-ભરૂચ સહિતના જિલ્લાઓમાં 8 કલાકમાં 9 ઇંચ સુધી વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળમગ્ન આગામી બે દિવસ ગુજરાત માટે ભારે: 13 જિલ્લામાં રેડ, 7માં ઓરેન્જ એલર્ટ,…
View More મેઘરાજાની ફરી ધમાકેદાર ઇનિંગ, દક્ષિણ-મધ્ય ગુજરાત તરબતરBCGએ એનરોલમેન્ટ ફી વધારતા BCIમાં ફરિયાદ
કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયના કાનૂની સલાહકાર વિભાગ (ઇમ્પ્લિમેન્ટેશન સેલ)એ ગુજરાતના કેશોદના ગૌતમ વી. સિંધવની ફરિયાદને ગંભીરતાથી લઈને બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાને આગળની કાર્યવાહી માટે…
View More BCGએ એનરોલમેન્ટ ફી વધારતા BCIમાં ફરિયાદમહેસૂલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓની આંતરિક બદલીના સત્તા હવે કલેકટરોને
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી, સુદ્રઢ અને લોકાભિમુખ બનાવવા માટે એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગ હસ્તકના ખાતાના…
View More મહેસૂલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓની આંતરિક બદલીના સત્તા હવે કલેકટરોનેમાલિયાસણની મારૂતિ પેટ્રોલિયમ પેઢીના માલિકને 51 લાખનો દંડ ફટકારતા કલેક્ટર
રાજકોટમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. વર્ષ 2021માં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા પકડી પાડવામાં…
View More માલિયાસણની મારૂતિ પેટ્રોલિયમ પેઢીના માલિકને 51 લાખનો દંડ ફટકારતા કલેક્ટરનીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા પોલીસની ટુકડીઓ તૈનાત
રાજકોટ સહીત ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.જેના પગલે વહીવટીતંત્ર સાથે પોલીસ તંત્ર પણ સજ્જ થયું છે. જેમાં નાગરિકોના જાનમાલના…
View More નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા પોલીસની ટુકડીઓ તૈનાતશહેરના 87 ડાર્ક ઝોન વિસ્તાર સાંજથી જ મનપાના સિનિયર અધિકારીઓના હવાલે
પાણી ભરાય તો પમ્પિંગ, ડ્રેનેજ ગટરમાં જેટિંગ મશીનથી પાણીનો નિકાલ કરવા સહિતની કામગીરી ઉપર ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની જવાબદારી જે-તે અધિકારીઓની ફિક્સ કરાઇ રાજકોટમાં એકધારો ત્રણથી…
View More શહેરના 87 ડાર્ક ઝોન વિસ્તાર સાંજથી જ મનપાના સિનિયર અધિકારીઓના હવાલેમહેસાણા જિલ્લામાં 4 માસમાં 131 સગીરા ગર્ભવતી બનતા ખળભળાટ
ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, માત્ર ચાર…
View More મહેસાણા જિલ્લામાં 4 માસમાં 131 સગીરા ગર્ભવતી બનતા ખળભળાટસૌરાષ્ટ્ર કચ્છમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ટિગ્રેટેડ ક્ધટ્રોલ રૂૂમ ફોર ઇમરજન્સી રિસ્પોન્સ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં આજથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને એડવાઇઝરી જાહેર કરવામાં…
View More સૌરાષ્ટ્ર કચ્છમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના