કોઇને પામી ન શકને તેને પ્રોમીશ ન આપતી, વીડિયો બનાવી પ્રેમીનો આપઘાત

નાળોદાનગરના યુવાને પ્રેમપ્રકરણમાં ગળાફાંસો ખાઇ જીવ દીધો મારા માતા-પિતાનો 24 વર્ષનો પ્રેમ તું એક વર્ષમાં લઇ ગઇ : તારી સાથે એક વર્ષ રહ્યો તે મારા…

View More કોઇને પામી ન શકને તેને પ્રોમીશ ન આપતી, વીડિયો બનાવી પ્રેમીનો આપઘાત

કનૈયા ચોકમાં યુવક ઉપર હુમલો કરનાર પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન

હુમલાખોરને ઘટના સ્થળે લઇ જવાતા લોકોના ટોળા ઉમટયા, જાહેરમાં આરોપીએ માફી માગી રૈયા રોડ બ્રહ્મસમાજ પાસે કનૈયા ચોક શિવપરા-1માં રહેતાં તેજસ વિનુભાઇ ડાંગર (ઉ.વ.18) નામનો…

View More કનૈયા ચોકમાં યુવક ઉપર હુમલો કરનાર પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન

અમિત ખૂંટ કેસમાં રાજદિપસિંહની આગોતરા અરજીની સુનાવણી પૂર્ણ, ચૂકાદો અનામત

ગોંડલ સેશન્સ કોર્ટે આગોતરા નામંજૂર કર્યા બાદ હાઇકોર્ટમાં કરેલી અરજીની સુનાવણી પૂર્ણ રીબડાનાં અમિત ખુંટ આપઘાત કેસ મામલે સંડોવાયેલા રીબડાનાં રાજદીપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા છેલ્લા ઘણા…

View More અમિત ખૂંટ કેસમાં રાજદિપસિંહની આગોતરા અરજીની સુનાવણી પૂર્ણ, ચૂકાદો અનામત

અમદાવાદ કોમનવેલ્થ ગેમ: S.P. સ્પોર્ટ્સ એન્કલેવની 3-ઉ ઇમેજ તૈયાર

ઓસ્ટ્રેલિયાની પોપ્યુલસ કંપનીએ ડિઝાઇન બનાવી, અનેક સંકુલો બનશે ભારતે કોમનવેલ્થ ગેમ 2030 માટે સત્તાવાર દાવેદારી કરી દીધી છે અને આ માટે યજમાન શહેર તરીકે અમદાવાદ…

View More અમદાવાદ કોમનવેલ્થ ગેમ: S.P. સ્પોર્ટ્સ એન્કલેવની 3-ઉ ઇમેજ તૈયાર

સરકાર ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપશે

પાંચ સાધુ-સંતોના પ્રતિનિધિમંડળને મુખ્યપ્રધાનની ખાતરી મળતા પારણા કર્યા ગૌ માતાને ગુજરાતમાં રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે નવ દિવસથી અનશન પર બેઠેલા એકલ ધામના મહંત…

View More સરકાર ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપશે

દાંડિયા ઓછા રમજો, બહેન-દીકરીઓનું ધ્યાન રાખજો: ઇન્દ્રભારતી બાપુ

ગરબામાં વિધર્મીઓને એન્ટ્રી પર પ્રતિબંધ મુકવા કરેલી માંગણી આગામી નવરાત્રીના તહેવારને લઈને રાજકોટમાં મહંત ઇન્દ્ર ભારતી બાપુએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે નવરાત્રીમાં દાંડિયારાસ…

View More દાંડિયા ઓછા રમજો, બહેન-દીકરીઓનું ધ્યાન રાખજો: ઇન્દ્રભારતી બાપુ

ચાલો રીબડા… ચાલો રીબડા, અનિરૂધ્ધસિંહની તરફેણમાં શુક્રવારે શક્તિ પ્રદર્શન?

‘એકતા પરમો ધર્મ’ના નામે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટથી ભારે ચકચાર દરેક રાજપૂત ક્ષત્રિયો, કાઠી દરબારો, ગિરાસદારોને ભેગા થવા અપીલ 37 વર્ષ જૂના કેસમાં 18…

View More ચાલો રીબડા… ચાલો રીબડા, અનિરૂધ્ધસિંહની તરફેણમાં શુક્રવારે શક્તિ પ્રદર્શન?

જામનગર હાપાથી ઉપડતી આજની અને આવતીકાલની વૈષ્ણોદેવી કટારા ટ્રેન રદ

પોરબંદર સુપર ફાસ્ટ સાપ્તાહિક ટ્રેન પુન: સિકંદરાબાદ સુધી દોડશે ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં ડાઉન લાઈન પર બ્રિજ નંબર 17માં મિસઅલાઇનમેંટ થવાને લીધે રેલવેની અવરજવર…

View More જામનગર હાપાથી ઉપડતી આજની અને આવતીકાલની વૈષ્ણોદેવી કટારા ટ્રેન રદ

મનપાની મોદક ઝુંબેશ: હજમ થઇ ગયા બાદ રિપોર્ટ આવશે

ફૂડ વિભાગનું ખાણીપીણીના 23 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 6 કિલો અખાદ્ય પદાર્થનો નાશ મનપાના ફૂડ વિભાગ દ્વારા ગણેશ ઉત્સવ પૂર્ણ થવામાં છે. છતા મોદકના સેમ્પલ લેવાની…

View More મનપાની મોદક ઝુંબેશ: હજમ થઇ ગયા બાદ રિપોર્ટ આવશે

મનપામાં 6 ડીએમસી અને 8 એએમસીનું સેટઅપ ઉભું કરાશે

મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ સૌથી વધુ કલાસ વન અધિકારીઓની કરી નિમણૂક ટીઆરપી દુર્ઘટના બાદ વિખાઇ ગયેલ વિભાગીય કામગીરી મજબૂત બનાવાશે મહનગરપાલિકામાં ટીઆરપી ગેમઝોન બાદ મોટાભાગના વિભાગોમાં…

View More મનપામાં 6 ડીએમસી અને 8 એએમસીનું સેટઅપ ઉભું કરાશે