અમેરિકાના પ્રમુખ પર થયેલ હુમલાની સ્ટાઇલથી સ્નાઇપરથી ઉડાવી દેવાયા, યુનિવર્સિટીમાં ગન કલ્ચર પર ભાષણ વખતે બનેલી ઘટના, ચાર દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર આજે એક કાર્યક્રમ…
View More ટ્રમ્પના સમર્થક ચાર્લી કિર્કની ચાલુ કાર્યક્રમે ગોળી મારી હત્યાવાંધાજનક ફોટા દૂર કરવા ઐશ્ર્વર્યા બાદ અભિષેક પહોંચ્યો હાઈકોર્ટ
ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના વ્યક્તિત્વ અધિકારો (પર્સનાલી રાઇટ્સ) અંગે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યા બાદ, હવે તેનો પતિ અભિષેક બચ્ચન પણ હાઇકોર્ટ પહોંચ્યો છે. એક્ટ્રેસે વ્યક્તિત્વ…
View More વાંધાજનક ફોટા દૂર કરવા ઐશ્ર્વર્યા બાદ અભિષેક પહોંચ્યો હાઈકોર્ટએક વર્ષ બાદ આમને-સામને ટકરાશે નીરજ ચોપરા અને અરશદ નદીમ
આગામી 13થી 21 દરમિયાન ટોકયોમાં યોજાશે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ભારતીય જેવલિન સ્ટાર નીરજ ચોપરા અને પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ આ મહિનાના અંતમાં ટોક્યોમાં યોજાનારી…
View More એક વર્ષ બાદ આમને-સામને ટકરાશે નીરજ ચોપરા અને અરશદ નદીમકોરિયાને હરાવી સુપર-4માં ભારતનો ધમાકેદાર વિજય
ભારતે ગઇકાલે એશિયા કપ 2025 માં સુપર-4 ની પહેલી મેચ જીતી લીધી છે. ભારતની મહિલા હોકી ટીમે કોરિયાને 4-2 થી હરાવ્યું હતું. આ મેચમાં સંગીતા…
View More કોરિયાને હરાવી સુપર-4માં ભારતનો ધમાકેદાર વિજયકુલદીપની કમાલ, UAEને માત્ર 27 બોલમાં હરાવી ભારતનો વિજયી પ્રારંભ
ભારતની ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં બોલના તફાવતથી સૌથી મોટી જીત, શિવમ દુબેની ત્રણ વિકેટ, ગિલના 9 બોલમાં અણનમ 20 રન ગુજરાત મિરર, દુબઇ,તા.11 ભારતીય ટીમે એશિયા…
View More કુલદીપની કમાલ, UAEને માત્ર 27 બોલમાં હરાવી ભારતનો વિજયી પ્રારંભઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી સાબિત થયું છે કે વિપક્ષી એકતા ખ્યાલી પુલાવ છે
ભારતમાં બીજા નંબરનો સર્વોચ્ચ બંધારણીય હોદો ગણાતા દેશના ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી પતી ગઈ અને ધારણા પ્રમાણે જ ભાજપના સી.પી. રાધાકૃષ્ણન ચૂંટાઈ આવ્યા. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ સંસદના ઉપલા…
View More ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી સાબિત થયું છે કે વિપક્ષી એકતા ખ્યાલી પુલાવ છેબાયડ-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત!! કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
બાયડ-અમદાવાદ હાઈવે પર આંબલિયારા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયાં છે. આંબલિયારા ગામ નજીક…
View More બાયડ-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત!! કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતમોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ!! ત્રણ રાજ્યમાંમાંથી ISISના 5 આતંકી ઝડપાયા
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીઓએ મળીને 3 રાજ્યોમાં દરોડા પાડ્યા અને એક મોટા આતંકવાદી…
View More મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ!! ત્રણ રાજ્યમાંમાંથી ISISના 5 આતંકી ઝડપાયાસિંહાસન ખાલી કરો, મહારાજ આવે છે: નેપાળમાં ગુંજતો નાદ
ઓલીના રાજીનામા બાદ હાલ સેનાએ સત્તા સંભાળી છે, પણ આગળ જતાં દેશનું શાસન કયા પ્રકારનું હશે તે વિશે અટકળો થઇ રહી છે નેપાળમાં વ્યાપક હિંસા…
View More સિંહાસન ખાલી કરો, મહારાજ આવે છે: નેપાળમાં ગુંજતો નાદરાયબરેલીમાં રાહુલના કાફલાને રોકવામાં આવ્યો
રાહુલ ગાંધી બુધવારે તેમના બે દિવસના પ્રવાસ પર તેમના સંસદીય મતવિસ્તાર પહોંચ્યા. રાહુલ ગાંધી રાયબરેલી પહોંચતા જ વિરોધ શરૂૂ થઈ ગયો. યોગી સરકારના મંત્રી દિનેશ…
View More રાયબરેલીમાં રાહુલના કાફલાને રોકવામાં આવ્યો