રાજકોટના મવડી પ્લોટમાં રહેતા ખેડૂતની શાપરમાં આવેલી રૂૂ.1.40 કરોડોની ઔધ્યોગિક હેતુ માટેની કિંમતી જમીન પર પાંચ સગા ભાઈઓએ કબ્જો કરી પોતાના રહેણાંક માંટે ઝુંપડાઓ બનાવી…
View More મવડી પ્લોટના ખેડૂતની રૂ.1.40 કરોડની જમીન પચાવનાર પાંચ સગા ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગરણુજા મંદિર પાસે એપાર્ટમેન્ટની અગાસી ઉપર જુગાર રમતા 6 પકડાયા
શહેરની ભાગોળે કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે એપાર્ટમેન્ટની અગાસી ઉપર ચાલતા જુગાર ધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીચતા 6 શખ્સોને રૂા.12,900 રોકડ સાથે…
View More રણુજા મંદિર પાસે એપાર્ટમેન્ટની અગાસી ઉપર જુગાર રમતા 6 પકડાયાપંચનાથ પ્લોટમાં 67.36 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો : પૂર્વ કર્મચારી સહિત ત્રણ ઝડપાયા
ગુજરાત મિરર, રાજકોટ તા.13 શહેરનાં પંચનાથ પ્લોટ શેરી નંબર.9માં રહેતા અને એડવર્ટાઈઝીંગનું કામ કરતા જલાધી અજીત ઝવેરી ઉ.વ.31નાં મકાનમાંથી તસ્કરો રૂૂપીયા 10.50 લાખની રોકડ 59…
View More પંચનાથ પ્લોટમાં 67.36 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો : પૂર્વ કર્મચારી સહિત ત્રણ ઝડપાયાકુખ્યાત બૂટલેગર વિનોદ સિંધીને ગુજરાત ભેગો કરવા દુબઇ કોર્ટનો હુકમ
150 થી વધુ ગુનામા વોન્ટેડ વધુ એક ગુનેગાર ઉપર કાનુની શિકંજો કસવામાં સ્ટેટ મોનિટરિંગ સેલને સફળતા બે વર્ષની કાયદાકીય લડાઇમાં હજારો કાગળોનો અરબી ભાષામાં અનુવાદ…
View More કુખ્યાત બૂટલેગર વિનોદ સિંધીને ગુજરાત ભેગો કરવા દુબઇ કોર્ટનો હુકમછ મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર પુત્રીને સાસરિયાએ મારીને લટકાવી દીધી, પિતાનો આક્ષેપ
શહેરમાં રૈયાધાર મફતીયા પરા નજીક ઈન્દીરા નગરમાં રહેતી નવોઢાએ પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરીવારોએ પુત્રીની પતિ સહીતના સાસરીયાઓએ હત્યા કર્યાનો આક્ષેપ…
View More છ મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર પુત્રીને સાસરિયાએ મારીને લટકાવી દીધી, પિતાનો આક્ષેપશાપરમાં રસ્તો ઓળંગતી પરિણીતાને બાઇક ચાલકે ઉલાળતા મોત
શાપર વેરાવળમાં આવેલ ભૂમિ ગેટ પાસે રહેતી પરિણીતા કામ જોઈને પરત ફરતી હતી તે દરમિયાન રસ્તો ક્રોસ કરતી વખતે અજાણ્યા બાઇક ચાલકે પરિણીતાને ઠોકરે ચડાવતા…
View More શાપરમાં રસ્તો ઓળંગતી પરિણીતાને બાઇક ચાલકે ઉલાળતા મોતગવરીદડ મહિલા દૂધ ઉત્પાદન સંઘ મંડળીમાં થયેલી રૂ.1.40 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
રાજકોટના ગવરીદડ ગામે મહિલા દૂધ સહકારી મંડળીમાં થયેલી રૂૂ.1.40 લાખની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી દૂધ લેવા આવેલ શખ્સે ટેબલના ખાનામાં રોકડ જોતા રાતે…
View More ગવરીદડ મહિલા દૂધ ઉત્પાદન સંઘ મંડળીમાં થયેલી રૂ.1.40 લાખની ચોરીનો ભેદ ઉકેલાયોમામલતદાર કોર્ટનો રસ્તો ખુલ્લો કરવાના નિર્ણય સામેની રિવિઝન મંજૂર
રાજકોટ તાલુકાના જીયાણા ગામની સીમમાં ખેડૂતો વચ્ચેના વિવાદમાં મામલતદાર કોર્ટે રસ્તો ખુલ્લો કરવાના આપેલા નિર્ણય સામે સામાવાળાની રિવિઝન અરજીમાં પ્રાંત અધિકારીએ મામલતદાર કોર્ટનો હુકમ રદ…
View More મામલતદાર કોર્ટનો રસ્તો ખુલ્લો કરવાના નિર્ણય સામેની રિવિઝન મંજૂરસગપણ થતું ન હોવાથી પારડીના યુવાનનો ઝેરી દવા પી આપઘાત
ગોંડલ હાઇવે પર આવેલા પારડી ગામે રહેતા યુવાને સગપણ થતુ ન હોવાથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી…
View More સગપણ થતું ન હોવાથી પારડીના યુવાનનો ઝેરી દવા પી આપઘાતદીકરીના છૂટાછેડાની ના પાડતા પ્રૌઢ ઉપર હુમલો, કારમાં તોડફોડ
શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર સરધાર નજીક હોટલ પાસે રાજકોટના પ્રૌઢ ઉપર બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી કારમાં તોડફોડ કરી હતી. દીકરીના છૂટાછેડા…
View More દીકરીના છૂટાછેડાની ના પાડતા પ્રૌઢ ઉપર હુમલો, કારમાં તોડફોડ