પડધરીના ખાખડાબેલા ગામે પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ગુનો નોંધાયો’તો પડધરીના ખાખડાબેલા ગામે પતિના અસહ્ય ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.…
View More પત્નીને મરવા કરવાના ગુનામાં આરોપી પતિને નિર્દોષ ઠરાવી છોડી મૂક્તિ કોર્ટબોલેરોમાં મહિલા મુસાફરને બેસાડી નજર ચૂકવી ભરવાડી કાંઠલા ચોરનાર બે ઝડપાયા
ભરવાઠી કાંઠલો અને બોલેરો વાહન સહિત રૂા.9 લાખનો મુદ્દામાલ જપ્ત ગોંડલ રોડ ચોકડી નજીક બોલેરોમાં મહિલા મુસાફરને બેસાડી તેની નજર ચુકવી થેલામાથી રૂૂા.5.09 લાખના ભરવાડી…
View More બોલેરોમાં મહિલા મુસાફરને બેસાડી નજર ચૂકવી ભરવાડી કાંઠલા ચોરનાર બે ઝડપાયાચાઇનીઝ માંઝા-તુક્કલ, લંગર, લાઉડ સ્પીકર પર પ્રતિબંધ
દિવાળીથી લઇને ઉતરાયણ સુધી તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું આગામી દિવસોમાં આવી રહેલા દિવાળી, દેવ દિવાળી તેમજ 14 જાન્યુઆરીના રોજ રાજકોટ શહેરમાં…
View More ચાઇનીઝ માંઝા-તુક્કલ, લંગર, લાઉડ સ્પીકર પર પ્રતિબંધજીવલેણ રોગચાળો વધુ એક માનવ જિંદગી ભરખી ગયો
વૃંદાવન સોસાયટીની ઘટના; કમળાની બિમારીમાં સપડાયેલા વૃધ્ધે દમ તોડયો શહેરમાં રોગચાળો જીવલેણ નિવડયો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ ગઈ છે ત્યારે…
View More જીવલેણ રોગચાળો વધુ એક માનવ જિંદગી ભરખી ગયોરૈયાધાર પાસે લાઇન તૂટતા 4 વોર્ડ તરસ્યા રહ્યા
શહેરભરમાં અબજોરૂપિયાના ખર્ચે ડીઆઇ પાઇપ લાઇના નાખવાની કામગીરી પૂર્ણ થવામાં આવી છે. મુખ્ય લાઇનો હજૂ પણ જૂની હોવાના કારણે અનેક જગ્યાએ લાઇનો તૂટવાથી પાણી વિતરણ…
View More રૈયાધાર પાસે લાઇન તૂટતા 4 વોર્ડ તરસ્યા રહ્યાદૂધમાં ઓછુ ફેટ અને ઘીમાં તેલની મિલાવટ ખુલ્લી, નમૂના ફેઈલ
ફૂડ વિભાગે લેબ રિપોર્ટના આધારે પાંચ વેપારીઓ એજ્યુડિકેશન કાર્યવાહી હાથ ધરી મનપાના ફૂડ વિભાગ દ્વારા ગત માસે લેવામાં આવેલ શુધ્ધ ઘી અને દૂધના સેમપ્લનો રિપોર્ટ…
View More દૂધમાં ઓછુ ફેટ અને ઘીમાં તેલની મિલાવટ ખુલ્લી, નમૂના ફેઈલદિવાળીએ મોંઘી ભેટ-સોગાદો લેતા અધિકારીઓ પર ACB રાખશે નજર
ACB એ સરકારી કચેરીઓમાં ખાનગી વોચર્સ ગોઠવ્યા: ચાલુ માસમાં 8 લાંચિયા કર્મચારી અને અધિકારી પકડાયા દિવાળીના પર્વ દરમિયાન ભ્રષ્ટાચારીઓને કાબુમાં લેવા એન્ટી કરપ્શન બ્યુરો…
View More દિવાળીએ મોંઘી ભેટ-સોગાદો લેતા અધિકારીઓ પર ACB રાખશે નજરદિવાનપરાનું આગ દુર્ઘટનાગ્રસ્ત આખું બિલ્ડિંગ ગેરકાયદેસર હોવાનો ધડાકો
ફાયરના સાધનો કે એનઓસી ન હતી, દિવાનપરામાં 20મી શેરીમાં પાંચ માળના બિલ્ડિંગને મંજૂરી કોણે આપી તપાસનો વિષય સોલાર પેનલ કવર કરવા ગેરકાયદેસર ડોમ બનાવ્યા હોવાનો…
View More દિવાનપરાનું આગ દુર્ઘટનાગ્રસ્ત આખું બિલ્ડિંગ ગેરકાયદેસર હોવાનો ધડાકોGoogle ભારતમાં બનાવશે પ્રથમ AI હબ, 15 અબજ ડોલરનું કરશે રોકાણ; સુંદર પિચાઈએ કરી જાહેરાત
ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ આજે(૧૪ ઓક્ટોબર) એક મોટી જાહેરાત કરી છે. જેમાં ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) હબની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી. કંપની આ પહેલ…
View More Google ભારતમાં બનાવશે પ્રથમ AI હબ, 15 અબજ ડોલરનું કરશે રોકાણ; સુંદર પિચાઈએ કરી જાહેરાતઆ ત્રણ કફ સિરપ છે ખતરનાક, બાળકોના જીવનને મૂકી શકે છે જોખમમાં: WHOએ આપી ચેતવણી
દેશમાં ઝેરીલી કફ સિરપના કારણે 20થી વધુ બાળકોના મોત થયાં છે. ત્યારે આ મામલે WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ ત્રણ કફ સિરપ સામે ચેતવણી જારી કરી…
View More આ ત્રણ કફ સિરપ છે ખતરનાક, બાળકોના જીવનને મૂકી શકે છે જોખમમાં: WHOએ આપી ચેતવણી