સર્વે નંબર 160માં કબ્જો ખૂલ્લો કરવા ઉ5રાંત રૂા. 55000નો દંડ રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના હરીપર (તરવડા) ગામે દબાણની જમીન સ.નં. 160 સરકારી ખરાબાની જમીન પર…
View More હરીપર (તરવડા)ની સરકારી ખરાબાની જમીનનું દબાણ 10 દિવસમાં દૂર કરવા આદેશકોઠારિયા ચોકડી પાસે રેમ્બો રેસિડેન્સીમાં બે કારમાં આગ
શહેરની ભાગાળોએ કોઠારીયા ચોકડી પાસે આવેલા વિનોદનગર પાણીના ટાંકા નજીક આવેલી રેમ્બો રેસિડેન્સીના પાર્કિંગમાં પડેલી બે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે લોકોમાં…
View More કોઠારિયા ચોકડી પાસે રેમ્બો રેસિડેન્સીમાં બે કારમાં આગબહેન સાથે પ્રેમલગ્ન કરનારે બે લાખ માંગી ધમકી આપ્યાના આક્ષેપ સાથે યુવતીએ ફિનાઇલ પીધુ
શહેરમા 80 ફુટ રોડ પર આવેલા કાનાભાઇનાં મફતીયાપરા વિસ્તારમા રહેતી યુવતી સાથે સુરેન્દ્રનગરનાં યુવાને પે્રમલગ્ન કર્યા બાદ યુવતીનાં પરીવાર પાસે બે લાખ માગી ધમકી આપ્યાની…
View More બહેન સાથે પ્રેમલગ્ન કરનારે બે લાખ માંગી ધમકી આપ્યાના આક્ષેપ સાથે યુવતીએ ફિનાઇલ પીધુઆમરણ ઉપવાસ શરૂ કરે તે પહેલા ‘આપ’ના નેતા રાજુ કરપડા, પ્રવિણ રામની ધરપકડ
કાલે તમામ કલેકટર કચેરીમાં પત્ર આપી વિરોધની ઇશુદાનની જાહેરાત બોટાદના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ, આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ…
View More આમરણ ઉપવાસ શરૂ કરે તે પહેલા ‘આપ’ના નેતા રાજુ કરપડા, પ્રવિણ રામની ધરપકડકેવલમ આવાસ કવાર્ટરમાં ઘર પાસે સાફ સફાઇ કરતી મહિલાને પાડોશીએ માર માર્યો
શહેરમા યુનિવર્સીટી રોડ પર આવેલા કેવલમ આવાસ યોજનાનાં કવાર્ટરમા દિવાળીની સાફ સફાઇ કરતી મહીલા સાથે પાડોશી શખ્સે ઝઘડો કરી માર માર્યો હતો . પરણીતાને ઇજા…
View More કેવલમ આવાસ કવાર્ટરમાં ઘર પાસે સાફ સફાઇ કરતી મહિલાને પાડોશીએ માર માર્યોગોકુલનગરમાંથી 2.55 લાખનો દારૂ ભરેલી રિક્ષા સાથે શખ્સ ઝડપાયો
816 બોટલ દારૂ અને રિક્ષા મળી રૂા.4.09 લાખનો મુદ્દામાલ કબ્જે : જંગલેશ્ર્વરના શખ્સનું નામ ખુલ્યું શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર આવેલા ગોકુળનગરમાંથી પોલીસે બાતમીના આધારે…
View More ગોકુલનગરમાંથી 2.55 લાખનો દારૂ ભરેલી રિક્ષા સાથે શખ્સ ઝડપાયોવેસ્ટઝોનના 6 વોર્ડમાં રૂા.127.14 કરોડના ખર્ચે નવા રોડ બનશે
સરકારની ગ્રાન્ટમાંથી વર્ષે એક ટેન્ડરના નવા નિયમ હેઠળ ઝોનવાઇઝ કામ હાથ ધરાશે ચોમાસા દરમિયાન ધોવાઇ ગયેલા રોડ રસ્તાઓનુ પેચવર્ક કામ પૂર્ણ થઇ ગયુ છે અને…
View More વેસ્ટઝોનના 6 વોર્ડમાં રૂા.127.14 કરોડના ખર્ચે નવા રોડ બનશેવેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવવાના કેસમાં પાંચ આરોપીના જામીન નામંજૂર
રૂપિયા આપવા આવેલા શખ્સે આપેલી ટિપ્સથી વેપારીનું અપહરણ કરી નાણા પડાવ્યાની ફરિયાદ થઈ’તી રાજકોટના રેસકોર્સમાં રૂૂ.32 લાખની રોકડ લેવા આવેલા વેપારીનું ટ્રાફિક વોર્ડન સહિતના શખ્સોએ…
View More વેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવવાના કેસમાં પાંચ આરોપીના જામીન નામંજૂરદંપતી સાથે 30 લાખની છેતરપિંડીમાં દિલ્હીનો શખ્સ ઝડપાયો
આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે ટેસ્લા કંપનીના મેનેજરને દિલ્હીથી ઝડપી પાડ્યો પ્રતિષ્ઠિત ટેસ્લાના કંપની નામે રાજકોટની કંપની સાથે થયેલી રૂૂ.30 લાખની છેતરપિંડી મામલે આર્થિક ગુના…
View More દંપતી સાથે 30 લાખની છેતરપિંડીમાં દિલ્હીનો શખ્સ ઝડપાયોદેવપરાનો નામચીન બુટલેગર ફીરોજ સંધી છઠ્ઠી વખત પાસા હેઠળ જેલ હવાલે
રાજકોટના કુખ્યાત બુટલેગર અને જેની સામે સૌરાષ્ટ્રમાં 34 થી વધુ ગુના નોંધાયેલા છે તેવા નામચીન બુટલેગર ફીરોઝ સંધીને છઠ્ઠી વખતે પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યો…
View More દેવપરાનો નામચીન બુટલેગર ફીરોજ સંધી છઠ્ઠી વખત પાસા હેઠળ જેલ હવાલે