સતત પાણી ટપકતા હોવાથી ગમે ત્યારે બાઇક લપસી જાય તેવી સ્થિતિ સામે જંગી સંખ્યામાં ‘15’ કાર્યકરો ઉમટયા, મુખ્ય નેતાઓ ગાયબ રાજકોટ શહેરના આમ્રપાલી પાસે અન્ડરબ્રિજની…
View More આમ્રપાલી બ્રિજની દયામણી હાલતને લઇ કોંગ્રેસનો પાવડા-તગારા સાથે વિરોધસગર્ભા પરિણીતાને સાસરિયાની હાજરીમાં પતિએ બેફામ માર માર્યો, પોલીસમાં ગુનો નોંધાયો
કાલાવડ રોડ પર સત્ય સાંઈ રોડ ઉપર મારૂૂતિ ચોક નજીક શ્રીજી હેરીટેજ એપાર્ટમેન્ટમાં રહેતા ધ્યાનાબેન (ઉ.વ.37)એ પતિ સંદીપ દાવડા, સસરા બિપીનભાઈ, સાસુ રંજનબેન, જેઠ પીનાકીન…
View More સગર્ભા પરિણીતાને સાસરિયાની હાજરીમાં પતિએ બેફામ માર માર્યો, પોલીસમાં ગુનો નોંધાયોવણજના વાણોતર ધનુભાઇ વોરા પુસ્તકનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન
કૌશિક મહેતા લિખિત પુસ્તકમાં ધનુભાઇના સિધ્ધાંત, સંઘર્ષ અને સફળતાની ગાથા રાજકોટના વેપાર ઉદ્યોગનાં જાણીતા અગ્રણી ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન ધનુભાઈ વોરાનાં જીવન કવન પર…
View More વણજના વાણોતર ધનુભાઇ વોરા પુસ્તકનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચનગાંધીના ગુજરાતને દારૂ-ડ્રગ્સનો ભરડો: પરેશ ધાનાણી
મેટ્રોસિટીમાં ચરસ, ડ્રગ્સ, ગાંજાનું ચલણ વધ્યું, પકડાય છે તેના કરતા અનેકગણો દારૂ-ડ્રગ્સ ઘુસાડાય છે કોંગ્રેસ દ્વારા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં વરીષ્ઠ અગ્રણી પરેશભાઇ ધાનાણી એ ગુજરાતમાં…
View More ગાંધીના ગુજરાતને દારૂ-ડ્રગ્સનો ભરડો: પરેશ ધાનાણીભારતના નેતાઓના સેકસ સ્કેન્ડલોનો ટૂંક સમયમાં ભાંડાફોડ કરશે અમેરિકન પેપર
ભાજપ ટીમ તૈયાર રાખે, સુબ્રહ્મણ્યમ સ્વામીનો ટ્વિટર બોંબ ભાજપના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટિવટર (X) બોંબ ફોડયો છે અને લખ્યૂ છે કે, અમેરિકામા ગેરકાયદેર સેકસ…
View More ભારતના નેતાઓના સેકસ સ્કેન્ડલોનો ટૂંક સમયમાં ભાંડાફોડ કરશે અમેરિકન પેપરએસ.ટી. બસનો તૂટેલો કાચ ઉચ્ચસ્તરીએ રજૂઆત બાદ ગણતરીની કલાકોમાં બદલાયો
તલગાજરડા (મહુવા) રાજકોટ દ્વારકા બસ નંબર GJ-18-Z 6938 મહુવા ડેપોની બસમાં ફ્રન્ટલ સ્ક્રીન ગ્લાસમાં (ડ્રાઇવરની આગળનો કાચ) અસંખ્ય ગણી ન શકાય એટલી બધી તિરાડો હોય…
View More એસ.ટી. બસનો તૂટેલો કાચ ઉચ્ચસ્તરીએ રજૂઆત બાદ ગણતરીની કલાકોમાં બદલાયોવનતારા સંવર્ધન શ્રેષ્ઠતાનું કાયદેસરનું વૈશ્ર્વિક હબ
ગત રવિવારે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ ટુ CITESની વીસમી બેઠકમાં, સ્ટેન્ડિંગ કમિટી અને સભ્ય રાષ્ટ્રોના મોટાભાગના દેશોએ પ્રાણીઓની આયાતના સંદર્ભમાં ભારત સામે કોઈપણ…
View More વનતારા સંવર્ધન શ્રેષ્ઠતાનું કાયદેસરનું વૈશ્ર્વિક હબરસ્તાઓની ગુણવત્તા સાથે કોઇ બાંધછોડ ચલાવાશે નહીં: ગડકરી
મુખ્યમંત્રીની હાજરીમાં કેન્દ્રીય પરિવહન મંત્રીની અધિકારીઓ-ઇજારદારોને સ્પષ્ટ તાકીદ કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા…
View More રસ્તાઓની ગુણવત્તા સાથે કોઇ બાંધછોડ ચલાવાશે નહીં: ગડકરીલંપટ શિક્ષકે મહિલાને ફસાવી દુષ્કર્મ ગુજારી 4 લાખ પડાવ્યા, મદદગારી કરનાર શિક્ષિકા ઝડપાઇ
આરોપી શિક્ષક એક પુત્રીનો પિતા, શિક્ષિકાએ મદદગારી શા માટે કરી ? પોલીસે પૂછપરછ આદરી રાજકોટમાં એક લંપટ શિક્ષકે પોતાની જ મિત્ર શિક્ષિકાની મદદથી એક મહિલાને…
View More લંપટ શિક્ષકે મહિલાને ફસાવી દુષ્કર્મ ગુજારી 4 લાખ પડાવ્યા, મદદગારી કરનાર શિક્ષિકા ઝડપાઇભાડૂઆતની નોંધણી ન કરનાર 850 મકાન માલિકો સામે ગુનો
બાંગ્લાદેશી ઇમિગ્રન્ટસ અને ISKP આતંકવાદી મોડયૂલના પર્દાફાશ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસની કાર્યવાહી અમદાવાદ ગ્રામ્યમાં પોલીસ યોગ્ય ભાડૂઆત ચકાસણી વિના જગ્યા ભાડે આપનારા મકાનમાલિકો, ગેસ્ટહાઉસ સંચાલકો…
View More ભાડૂઆતની નોંધણી ન કરનાર 850 મકાન માલિકો સામે ગુનો