બાઈક ડિવાઈડર સાથે અથડાતા યુ-ટ્યુબરનું માથું ધડથી અલગ થઈ ગયું

સુરતના બ્રેડ લાઈનર બ્રિજ ઉપર ભયાનક અકસ્માત, ઝડપની ઘેલછામાં 18 વર્ષના પટેલ યુવાનને મોત મળ્યુ, યુવાનો માટે આંખ ઉઘાડનારી ઘટના સુરતમાં એક અત્યંત હ્રદયદ્રાવક અને…

View More બાઈક ડિવાઈડર સાથે અથડાતા યુ-ટ્યુબરનું માથું ધડથી અલગ થઈ ગયું

આજીવસાહતના આંબેડકરનગરના યુવાન પર પાંચ શખ્સોનો હુમલો, સ્કૂટરમાં તોડફોડ

આજી વસાહત પાસેના આંબેડકરનગર શેરી નં. 11માં રહેતા અને મજૂરી કરતાં સુજલ બાબરિયા (ઉ.વ.21) ઉપર જૂના ઝઘડાનો ખાર રાખી પાંચ આરોપીઓએ સરાજાહેર હુમલો કરી તેના…

View More આજીવસાહતના આંબેડકરનગરના યુવાન પર પાંચ શખ્સોનો હુમલો, સ્કૂટરમાં તોડફોડ

એકલવ્ય સોસાયટીમાં પતિએ પત્ની અને પાંચ મહિનાની પુત્રીને માર માર્યો

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર અવધના ઢાળીયા પાસે આવેલી એકલવ્ય સોસાયટીમાં પતિએ પત્ની અને પાંચ મહિનાની માસુમ પુત્રીને મારમારતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…

View More એકલવ્ય સોસાયટીમાં પતિએ પત્ની અને પાંચ મહિનાની પુત્રીને માર માર્યો

હલેન્ડામાં ધોળે દિવસે વીજપોલ પરથી ઘરમાં કૂદી રોકડ-દાગીના સહિત 1.67 લાખની ચોરી

રાજકોટની ભાગોળે આજીડેમ વિસ્તારમાં આવેલ હલેન્ડા ગામમાં હિરણપરા પ્લોટમાં રહેતા ખેડૂત રમેશભાઈ વાસાણી (ઉ.વ.65)ના મકાનમાંથી તસ્કરો રૂૂા. 1.67 લાખની મત્તાની ચોરી કરી ગયાની ફરિયાદ આજી…

View More હલેન્ડામાં ધોળે દિવસે વીજપોલ પરથી ઘરમાં કૂદી રોકડ-દાગીના સહિત 1.67 લાખની ચોરી

વૃધ્ધ મુસાફરોને બેસાડી રોકડ અને દાગીના સેરવી લેતી રિક્ષાગેંગ ઝડપાઇ

ઘંટેશ્ર્વરના શખ્સનું નામ ખુલ્યુ, 1.89 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કાલાવડ રોડ પર કેકેવી હોલ પાસેથી પ્રેમજીભાઈ નામના વૃધ્ધને રીક્ષામાં બેસાડી તેમનો મોબાઈલ ફોન અને મવડી…

View More વૃધ્ધ મુસાફરોને બેસાડી રોકડ અને દાગીના સેરવી લેતી રિક્ષાગેંગ ઝડપાઇ

રાજકોટમાં પ્રથમ વખત 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ

દેશભરની 21 ટીમો ટકરાશે, આંતર રાષ્ટ્રીય કક્ષાના પ્લેયર્સ ભાગ લેશે રાજકોટના આંગણે પ્રથમ વખત ગુજરાત પોલીસ તંત્રના યજમાન પદે 21 વર્ષ બાદ ફરી 74મી ઓલ…

View More રાજકોટમાં પ્રથમ વખત 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ

રેલવેના સ્લીપર કલાસમાં પણ હવે મળશે બેડરોલની સુવિધા

દક્ષિણ રેલવેના ચેન્નઈ ડિવિઝને સ્લીપર ક્લાસના મુસાફરો માટે જાન્યુઆરી 2026 થી સ્વચ્છ અને સેનિટાઇઝ્ડ બેડરોલ (Bedroll) સેવા શરૂૂ કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી આ…

View More રેલવેના સ્લીપર કલાસમાં પણ હવે મળશે બેડરોલની સુવિધા

રોહિત શર્મા 2027નો વર્લ્ડ કપ હાથમાં લીધા પછી જ નિવૃત્તિ લેશે

તેનામાં બધા ખેલાડીઓને સાથે લઇને ચાલવાનો આગવો ગુણ છે: હિટમેનના કોચ દિનેશ લાડ સુરતની મુલાકાતે રવિવારે રાંચીમાં રમાયેલી પહેલી વન-ડેમાં ભારતે સાઉથ આફ્રિકાને રોમાંચક રીતે…

View More રોહિત શર્મા 2027નો વર્લ્ડ કપ હાથમાં લીધા પછી જ નિવૃત્તિ લેશે

ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલા અનેક માણસો દારૂના ધંધાર્થી: મનસુખ વસાવા

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલા અનેક માણસો દારૂૂનો ધંધો કરે છે તેવો દાવો ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કર્યો હતો. તાજેતરમાં જ મનસુખ…

View More ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલા અનેક માણસો દારૂના ધંધાર્થી: મનસુખ વસાવા

મોદીની શીખ ઝાંપા સુધી: સંસદના શિયાળુ સત્રનો હંગામેદાર પ્રારંભ

  દેશભરમાં નારેબાજી કરો પણ સંસદમાં નિતી ઉપર ચર્ચા કરવા મોદીએ આહ્વાન ર્ક્યુ હતું પ્રથમ દિવસે જ વિપક્ષે મતદાર યાદી સુધારણા અને અન્ય મામલા ઉઠાવતા…

View More મોદીની શીખ ઝાંપા સુધી: સંસદના શિયાળુ સત્રનો હંગામેદાર પ્રારંભ