15 વર્ષની સગીરાને મવડીનો શખ્સ ભક્તિનગર સર્કલ પાસેથી એક્ટિવામાં બેસાડી ચોટીલા લઇ ગયો રાજકોટ શહેરમા 15 વર્ષની સગીરાનુ ભકિતનગર સર્કલ પાસેથી અપહરણ કરી અમદાવાદ જતી…
View More રાજકોટની સગીરાનું અપહરણ કરી સ્લીપર બસમાં દુષ્કર્મઆટકોટ પાસે વિહાર કરતા સંઘ પર મગફળી ભરેલુ ટ્રેકટર પલટી ખાઇ જતા જૈન સાધ્વીનું મોત: બેને ઇજા
જસદણથી જૂનાગઢ તરફ જૈન સંઘ વિહાર કરી રહ્યા હતા ત્યારે જસદણ તાલુકાના બળધોઇ ગામેથી ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર મગફળી ભરીને ટ્રેક્ટર જસદણ ખાતે જઇ…
View More આટકોટ પાસે વિહાર કરતા સંઘ પર મગફળી ભરેલુ ટ્રેકટર પલટી ખાઇ જતા જૈન સાધ્વીનું મોત: બેને ઇજાતારી સાથે લગ્ન કરીશ, હું સાવ કુંવારો છું, કહી ભાઇના મિત્રએ રિસોર્ટમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુ
રાજકોટ શહેરમા યુવતીને લગ્નની લાલચ આપી વધુ એક દુષ્કર્મની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. આ ઘટના બાદ આરોપી પરણેલો હોવાનુ જાણવા મળતા આરોપીએ યુવતીને સ્વીકારવાની…
View More તારી સાથે લગ્ન કરીશ, હું સાવ કુંવારો છું, કહી ભાઇના મિત્રએ રિસોર્ટમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુઅજંતા પાર્કના યુવાને ગીરવે મૂકેલા 15 લાખના અસલી દાગીનાને બદલે ગઠિયાએ નકલી દાગીના પધરાવી દીધા
સાધુ વાસવાણી રોડ પર અજંતા પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી નોકરી કરતા મૂળ બનાસકાંઠાના ભગવાનસિંહ બળવંતસિંહ રાજપૂત (ઉ.વ.27)એ ગીરવે મુકેલા દાગીને પેટે રૂૂા. 15 લાખના…
View More અજંતા પાર્કના યુવાને ગીરવે મૂકેલા 15 લાખના અસલી દાગીનાને બદલે ગઠિયાએ નકલી દાગીના પધરાવી દીધામવડી ચોકડી પાસે બે હોમગાર્ડ જવાન સ્પાની આડમાં કૂટણખાનુ ચલાવતા હતા, સંચાલક સહિત ત્રણ ફરાર
શહેરમાં સ્પાના ઓઠા નીચે વધુ એક કૂટણખાના ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. મવડી ચોકડી નજીકની સોસાયટીમાં આવેલાં નિલા સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એટલે કે…
View More મવડી ચોકડી પાસે બે હોમગાર્ડ જવાન સ્પાની આડમાં કૂટણખાનુ ચલાવતા હતા, સંચાલક સહિત ત્રણ ફરારરાજસ્થાનથી જામનગર જતો રૂા.બે કરોડનો દારૂ ઝડપાયો
15552 બોટલ દારૂ અને ટ્રક સહિત 2.27 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ : દારૂ મંગાવનાર અને મોકલનારની શોધખોળ રાજસ્થાનથી જામનગર જતો રૂૂપિયા 2.2 કરોડનો વિદેશી…
View More રાજસ્થાનથી જામનગર જતો રૂા.બે કરોડનો દારૂ ઝડપાયોલવ મેરેજ મુદ્દે રાજ્ય સરકાર એકશનમાં, પાટીદાર આગેવાનો સાથે બેઠક યોજાઈ
ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૌશિક વેકરિયા સહિતના આગેવાનો જોડાયા ગુજરાતમાં ભાગીને થતા લગ્નોના મામલે કાયદાકીય ફેરફારોની માગણીને લઈને આજે ગાંધીનગરમાં એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ…
View More લવ મેરેજ મુદ્દે રાજ્ય સરકાર એકશનમાં, પાટીદાર આગેવાનો સાથે બેઠક યોજાઈIPL-2026માં 1355 નહીં 350 ખેલાડીઓ પસંદ થશે
BCCIએ અંતિમ યાદી જાહેર કરી, 16મીએ અબુધાબીમાં યોજાશે ઓકશન, 35 નવા નામોનો પણ સમાવેશ આગામી IPL 2026 ના મિની-ઓક્શનમાં નોંધપાત્ર ફેરફાર કરીને, ભારતીય…
View More IPL-2026માં 1355 નહીં 350 ખેલાડીઓ પસંદ થશે88 વર્ષના વૃધ્ધનું મોત, આંખ ભેદી રીતે ગાયબ
પ્રહલાદ પ્લોટમાં ભાડાની ઓરડીમાં એકલવાયું જીવન જીવતા વૃધ્ધનું મોત, આંખ ઉંદર ખાઇ ગયા કે કોઇ કાઢી ગયું? શંકાસ્પદ કેસમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા તબીબોની ભલામણ શહેરના…
View More 88 વર્ષના વૃધ્ધનું મોત, આંખ ભેદી રીતે ગાયબઅરજી આવ્યા બાદ અચાનક ફાયર વિભાગની 42 ઓફિસરની ભરતી રદ
લાયકાતમાં છૂટછાટ સહિતના મુદ્દે મામલો કોર્ટમાં જતા તંત્રએ તમામ કાર્યવાહીને બ્રેક મારી, અરજદારોને રીફંડ પરત આપવાનો કર્યો પ્રારંભ મહાનગરપાલિકામાં શાસક પક્ષ અને અધિકારી વર્ગ વચ્ચે…
View More અરજી આવ્યા બાદ અચાનક ફાયર વિભાગની 42 ઓફિસરની ભરતી રદ