ગઇકાલે સાંજે નિયમિત તાલીમ દરમ્યાન ગુમ થયેલ ફાઈટર જેટનો કાટમાળ મળ્યો આસામમાં વાયુસેનાનું સુખોઈ જેટ ક્રેશ થતા બે પાયલોટના મૃત્યુ થયાનું જાણવા મળે છે. ગુરૂવારે…
View More આસામમાં સુખોઈ જેટ ક્રેશ થતા વાયુસેનાના બે પાઇલટનાં મોતનેપાળમાં Gen-Zનો પરચો, ચૂંટણીમાં વામપંથીઓ સાફ
નેપાળમાં 5 માર્ચે યોજાયેલી સામાન્ય ચૂંટણીના પ્રારંભિક પરિણામોએ દેશની રાજકીય જમીન હલાવી દીધી છે. ગત વર્ષે સપ્ટેમ્બર 2025માં ‘જનરેશન ઝેડ’ યુવાનોના વિશાળ વિરોધ પ્રદર્શનો…
View More નેપાળમાં Gen-Zનો પરચો, ચૂંટણીમાં વામપંથીઓ સાફચૂંટણીના એડવાન્સ ચક્રવ્યૂહ વચ્ચે રાજ્યપાલોના પત્તા ચિપતું NDA
નવ રાજયો- કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગવર્નરોની નૂતન નિયુક્તિ: દિલ્હી, બંગાળ, મહારાષ્ટ્રમાં ફેરફાર ભારતના રાષ્ટ્રપતિ ભવન દ્વારા આજે દેશના વિવિધ રાજ્યોના રાજ્યપાલો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો…
View More ચૂંટણીના એડવાન્સ ચક્રવ્યૂહ વચ્ચે રાજ્યપાલોના પત્તા ચિપતું NDAઅક્ષરના મેચ વિનિંગ કેચની ક્ષણ વિશ્ર્વભરમાં છવાઈ
ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારે રોમાંચ બાદ ભારતે ઈંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો ત્યારે આ મેચનો ટર્નિંગ પોઈન્ટ સમાન અફલાતુન કેચની ક્ષણ વિશ્ર્વભરમાં છવાઈ…
View More અક્ષરના મેચ વિનિંગ કેચની ક્ષણ વિશ્ર્વભરમાં છવાઈઈરાનના ક્રિસ્ટ ટાપુ પર ઉમર ગામના 25 માછીમારો ફસાયા
ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઈ સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. ત્યારે ઉમરગામના મરોલી ગામના 25 થી વધુ માછીમારો ઈરાનના કિસ્ટ…
View More ઈરાનના ક્રિસ્ટ ટાપુ પર ઉમર ગામના 25 માછીમારો ફસાયારાજકોટના ગારીડા ગામે વિકાસ કામોમાં ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર: ફરિયાદ
રાજકોટ તાલુકાના ગારીડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરીયાદ ગામના ભુપત ઝાપડીયા દ્વારા કરવામાં આવી છે. ફરીયાદમાં જણાવાયું છે…
View More રાજકોટના ગારીડા ગામે વિકાસ કામોમાં ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર: ફરિયાદગોંડલમાં વિપ્ર યુવાન પર થયેલાં ઘાતક હુમલાનાં ઘેરા પ્રત્યાઘાત
ગોંડલ માં ધુળેટી પર્વની રાતે વિપ્ર ગૌરવભાઇ જોશી ઉપર ચાર શખ્સોએ લોખંડનાં પાઇપ તથાં ધોકા વડે કરેલાં ઘાતક હુમલાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમસ્ત બ્રહ્મસમાજનાં…
View More ગોંડલમાં વિપ્ર યુવાન પર થયેલાં ઘાતક હુમલાનાં ઘેરા પ્રત્યાઘાતએમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાતા દર્દીને રેંકડીમાં લઇ જવાયા
જૂનાગઢ શહેરની વણસેલી ટ્રાફિક સમસ્યા આજે એક હસતા-રમતા પરિવાર માટે કાળ સાબિત થઈ છે. જૂનાગઢના માંગનાથ રોડ પર એક વેપારીને હાર્ટ એટેક આવતા તાત્કાલિક એમ્બ્યુલન્સ…
View More એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાતા દર્દીને રેંકડીમાં લઇ જવાયારાજ્યના 37 IPS અધિકારીઓની બદલી, રાજકોટના DIG તરીકે નિર્લિપ્ત રાય
જૂનાગઢ રેંજ આઈજી તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમા, રાજકોટના જેસીપી તરીકે ચૈતન્ય માંડલિક ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ગૃહ વિભાગ દ્વારા 37…
View More રાજ્યના 37 IPS અધિકારીઓની બદલી, રાજકોટના DIG તરીકે નિર્લિપ્ત રાયવાનખેડેમાં રેકોર્ડનો વરસાદ, સેમિફાઈનલમાં સિક્સ, હાઈસ્કોર
T20 વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં ભારતીય બેટ્સમેનોએ ઈંગ્લીશ બોલરને હંફાવી દીધા હતા. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને…
View More વાનખેડેમાં રેકોર્ડનો વરસાદ, સેમિફાઈનલમાં સિક્સ, હાઈસ્કોર