ઇરાને મિસાઇલો દાગી, ઇઝરાયેલે સિરિયા- લેબનોનને ટાર્ગેટ કર્યા મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે અસમંજસની સ્થિતિ દેખાઈ રહી છે. ગઇકાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી…
View More ટ્રમ્પની યુદ્ધવિરામની ખાતરીનો ઉલાળિયો, ઇરાન-ઇઝરાયેલ વચ્ચે આખી રાત બઘડાટીટ્રમ્પે યુદ્ધના અંત માટે જાહેર કરી સ્વકલ્પિત તા.9-4-26
તબક્કાવાર સ્વપ્રતિષ્ઠાની પરવા કર્યા વિના અમેરિકી પ્રમુખે શાંતિ તરફનો ઝોંક વધારતા દુનિયાને બહુમુખી કટોકટી થાળે પડવાની આશા દુનિયાના તમામ દેશો પર અખાતી યુધ્ધનો કાળો પડછાયો…
View More ટ્રમ્પે યુદ્ધના અંત માટે જાહેર કરી સ્વકલ્પિત તા.9-4-26શિવ ઠાકરે ‘ધ 50’ શોની ટ્રોફી અને 50 લાખ રોકડા જીત્યા
’ધ 50’ રિયાલિટી શોનો પ્રથમ વિજેતા શિવ ઠાકરે બન્યો છે. ફૈસલ શેખ, કૃષ્ણા શ્રોફ અને કાકાને હરાવીને તે આ શો જીતી ગયો છે. આ શોમાં…
View More શિવ ઠાકરે ‘ધ 50’ શોની ટ્રોફી અને 50 લાખ રોકડા જીત્યાઅજય દેવગન રોહિત જુગરાજ સાથે હાઈ-કોન્સેપ્ટ હોરર ફિલ્મ બનાવશે
કુમાર મંગત દ્વારા ફિલ્મ પ્રોડયુસ કરવામાં આવી રહી છે અજય દેવગન હવે ફરી એક વખત હોરર જોનરમાં પ્રવેશ કરવા તૈયાર છે, હવે તે ફિલ્મમેકર રોહિત…
View More અજય દેવગન રોહિત જુગરાજ સાથે હાઈ-કોન્સેપ્ટ હોરર ફિલ્મ બનાવશેવિદેશી ખેલાડીઓ પાકિસ્તાન રમવા ન આવે, આતંકવાદી જૂથની ખુલ્લી ધમકી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. પહેલા ઘણા ખેલાડીઓ PSLમાંથી ખસી ગયા, પછી ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે ઈંધણની અછતને કારણે ટુર્નામેન્ટ બંધ…
View More વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન રમવા ન આવે, આતંકવાદી જૂથની ખુલ્લી ધમકીદિલ્હી કેપિટલ્સમાં મિશેલ સ્ટાર્કના રમવા સામે શંકા
શું મિશેલ સ્ટાર્ક IPL 2026 માં રમશે? દિલ્હી કેપિટલ્સે તેના પ્રદર્શન અંગે એક મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમને હજુ સુધી…
View More દિલ્હી કેપિટલ્સમાં મિશેલ સ્ટાર્કના રમવા સામે શંકાપ્રેક્ટિસ દરમિયાન પરિવારના સભ્યો બસમાં સાથે નહીં જઇ શકે, ઓરેન્જ-પર્પલ કેપ પહેરવી ફરજિયાત
દર વર્ષે, નવી IPL સિઝન શરૂૂ થાય તે પહેલા BCCI બધી ટીમો માટે નવા નિયમો અને ગાઈડલાઈન જાહેર કરે છે. કેટલીકવાર, ટુર્નામેન્ટ દરમિયાન નવા નિયમો…
View More પ્રેક્ટિસ દરમિયાન પરિવારના સભ્યો બસમાં સાથે નહીં જઇ શકે, ઓરેન્જ-પર્પલ કેપ પહેરવી ફરજિયાતIPL દરમિયાન BCCIની 15 શહેરોમાં ‘ફેન પાર્ક’ની વ્યવસ્થા
વિશાળ સ્ક્રીન પર ફેમિલી સાથે મફત મેચ માણી શકાશે IPLની 19મી સીઝન 28 માર્ચથી શરૂૂ થવાની છે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર…
View More IPL દરમિયાન BCCIની 15 શહેરોમાં ‘ફેન પાર્ક’ની વ્યવસ્થાયુદ્ધના નાટ્યાત્મક વળાંક કહે છે કે હવે વિશ્ર્વયુદ્ધ બહુ દૂર નથી
ઈરાને ઈદ અલ-ફિતરના દિવસે જ જેરુસલેમ પર હુમલો કરતાં ઈઝરાયલ-અમેરિકા સામેના ઈરાનના યુદ્ધમાં નવો ટિવસ્ટ આવી રહ્યો છે. આ હુમલો પણ અલ-અક્સા મસ્જિદને ટાર્ગેટ કરીને…
View More યુદ્ધના નાટ્યાત્મક વળાંક કહે છે કે હવે વિશ્ર્વયુદ્ધ બહુ દૂર નથીઅમેરિકાની સૌથી મોટી ઓઈલ રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટ: ઈમર્જન્સી એલર્ટ બાદ તપાસ શરૂ
અમેરિકાના ટેક્સાસના પોર્ટ આર્થરમાં આવેલી મોટી તેલ રિફાઇનરીમાં વિસ્ફોટથી ખળભળાટ મચ્યો છે. સોમવારે મોડી રાત્રે રિફાઇનરીના ઔદ્યોગિક હીટરમાં એક મોટો વિસ્ફોટ થયો હતો…
View More અમેરિકાની સૌથી મોટી ઓઈલ રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટ: ઈમર્જન્સી એલર્ટ બાદ તપાસ શરૂ