પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે શુક્રવારે મોડી રાત્રે કહ્યું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વાટાઘાટો પૂર્ણ થઈ ગઈ છે. આગામી રાઉન્ડ ક્યારે શરૂૂ થશે તે…
View More પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે વાટાઘાટો નિષ્ફળ, ફરી યુધ્ધનો ખતરોIRCTCમાં ફેરફાર, સવારના 8 થી 10 આધાર વગર બુક નહીં થાય રેલવે ટિકિટ
ભારતીય રેલવેએ IRCTC વેબસાઇટ અને મોબાઈલ એપ મારફતે ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે કેટલાક ખાસ યુઝર્સ માટે ટિકિટ બુક કરવા આધાર…
View More IRCTCમાં ફેરફાર, સવારના 8 થી 10 આધાર વગર બુક નહીં થાય રેલવે ટિકિટLJP મહિલા સાંસદે બે વખત વોટ આપ્યો? કોંગ્રેસનો વીડિયો વાયરલ
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન તાજેતરમા યોજાયું હતું. ત્યારે હવે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના સમસ્તીપુર સાંસદ શાંભવી ચૌધરી પર…
View More LJP મહિલા સાંસદે બે વખત વોટ આપ્યો? કોંગ્રેસનો વીડિયો વાયરલઅમેરિકાનો G20 સમિટનો બહિષ્કાર, ટ્રમ્પના દક્ષિણ આફ્રિકા પર બેફામ આક્ષેપો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. તેમણે આ વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકામાં યોજાનાર G20 શિખર સંમેલનનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાની…
View More અમેરિકાનો G20 સમિટનો બહિષ્કાર, ટ્રમ્પના દક્ષિણ આફ્રિકા પર બેફામ આક્ષેપોકેરેબિયનમાં વાવાઝોડા મેલિસાનો કહેર; 75નાં મોત, 50 લાખને અસર
7.70 લાખ લોકો ઘર છોડવા મજબૂર, હજારો ઘરો-શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન, યુએનની ટીમો મદદ માટે પહોંચી વાવાઝોડા મેલિસાએ અત્યાર સુધીમાં ક્યુબા, હૈતી અને જમૈકામાં લગભગ…
View More કેરેબિયનમાં વાવાઝોડા મેલિસાનો કહેર; 75નાં મોત, 50 લાખને અસરકુવાડવા રોડ ઉપર બે સ્કૂટર સામ-સામે અથડાતા વિદ્યાર્થીનું મોત
રાજકોટ શહેરમા છેલ્લા ઘણા સમયથી અકસ્માતની સંખ્યા વધી છે. હજુ ગઇકાલે હેમુ ગઢવી હોલ નજીક બાઇક સ્લીપ થતા કાર પાછળ ઘુસી ગયુ હતુ અને વિજય…
View More કુવાડવા રોડ ઉપર બે સ્કૂટર સામ-સામે અથડાતા વિદ્યાર્થીનું મોતપેંડા ગેંગના પાડાઓને ભાંભરડા નખાવતી પોલીસ
જે સ્થળે ફાયરિંગ કર્યા તે જ સ્થળે હાથ જોડીને કૂકડા બનાવ્યા પેંડા ગેંગના રાજપાલ વિરુધ્ધ હત્યાના પ્રયાસનો ત્રીજો ગુનો: ધરપકડનો આંક 17 ઉપર પહોંચ્યો મંગળા…
View More પેંડા ગેંગના પાડાઓને ભાંભરડા નખાવતી પોલીસ1 કરોડના 10 કરોડ માંગતા યુવાન ગુમ, ભાઇના હાથ-પગ ભાંગી નાખ્યા
રાજકોટમાં ગુનાખોરી ડામવા પોલીસની ઝુંબેશ વચ્ચે રાજકીય ઓથ ધરાવતા વ્યાજખોરોનો આતંક 1 કરોડ સામે 55 લાખ ચૂકવી દીધા છતા 10 કરોડ માંગ્યા, ભયના માર્યા ચિઠ્ઠી…
View More 1 કરોડના 10 કરોડ માંગતા યુવાન ગુમ, ભાઇના હાથ-પગ ભાંગી નાખ્યાવેરાવિભાગની સાયલન્ટ કામગીરી, સાત માસમાં 207 મિલકત સિલ
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ-09-04-2025થી વેરાની વસુલાત ચાલુ કરવામાં આવેલ છે. તારીખ-08-11-2025 સુધીમાં કુલ-3,82,951 કરદાતા દ્રારા રૂૂ.301.03…
View More વેરાવિભાગની સાયલન્ટ કામગીરી, સાત માસમાં 207 મિલકત સિલનવનિયુક્ત નોટરી એડવોકેટને 12મીએ ગાંધીનગર ખાતે પ્રમાણપત્ર કરાશે એનાયત
ગુજરાત રાજય સરકારના કાયદા વિભાગ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નવનિયુકત નોટરી, એડવોકેટને નોટરી પ્રમાણપત્ર એનાયત કરવા માટે ગાંધીનગર ખાતે આવેલ ગુજરાત નેશનલ લો…
View More નવનિયુક્ત નોટરી એડવોકેટને 12મીએ ગાંધીનગર ખાતે પ્રમાણપત્ર કરાશે એનાયત