રવિવારે કોલંબોના કટુનાયકે BOI ગ્રાઉન્ડ્સ ખાતે મહિલા ટી-20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાઇન્ડ મેચમાં ભારતે પાકિસ્તાનને આઠ વિકેટથી હરાવ્યું. ભારતે 10 ઓવરમાં બે વિકેટ…
View More ભારત-પાકિસ્તાનની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમોએ એકબીજા સાથે હાથ મિલાવ્યાભારતના ચાર સ્પિનરો સામે સાઉથ આફ્રિકાના બે સ્પિનરો ભારી પડ્યા
બીજી ઈનિંગમાં ભારતના સાત બેટસમેન ડબલ ફિગર સુધી ન પહોંચી શક્યા વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હોવા છતાં અને અન્ય ત્રણ ત્રણ સ્પિનર…
View More ભારતના ચાર સ્પિનરો સામે સાઉથ આફ્રિકાના બે સ્પિનરો ભારી પડ્યાશુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા મળી, બીજી ટેસ્ટ રમવા સામે પ્રશ્ર્નાર્થ
72 કલાકના આરામ બાદ ફરી ટેસ્ટ થશે, 22મીએ બીજી ટેસ્ટ દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં ગરદનની ઈજા બાદ સારવાર લઈ રહેલા ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન…
View More શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા મળી, બીજી ટેસ્ટ રમવા સામે પ્રશ્ર્નાર્થએશિયા કપમાં પાકિસ્તાને ભારતને 8 વિકેટે હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની શાનદાર ઇનિંગ કામ ન આવી પાકિસ્તાને ભારતને 8 વિકેટે ખરાબ રીતે હરાવ્યું છે. એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025ની આ મેચમાં પાક બેટ્સમેન માઝ…
View More એશિયા કપમાં પાકિસ્તાને ભારતને 8 વિકેટે હરાવ્યુંશરમજનક રેકોર્ડ, ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે માત્ર 93 રનમાં સમેટાઇ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ફક્ત ત્રણ દિવસ પૂર્ણ થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને 30 રનથી હરાવ્યું છે. ભારતીય…
View More શરમજનક રેકોર્ડ, ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે માત્ર 93 રનમાં સમેટાઇટ્રમ્પના ટેરિફ ગાંડપણની અસર અમેરિકાના અર્થતંત્ર પર દેખાવા લાગી છે: મંદીના ડાકલાં
અમેરિકા ફર્સ્ટ ઝુંબેશ ચલાવતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દરેક નિર્ણય, પછી ભલે તે આંતરરાષ્ટ્રીય કરારો હોય, વેપાર નીતિ હોય કે સુરક્ષા નિર્ણયો, બીજાઓ પર દબાણ લાવવા…
View More ટ્રમ્પના ટેરિફ ગાંડપણની અસર અમેરિકાના અર્થતંત્ર પર દેખાવા લાગી છે: મંદીના ડાકલાંબિહાર વિજયના શિલ્પી ધર્મેન્દ્ર પ્રધાન ભાજપ પ્રમુખ તરીકે નિશ્ર્ચિત
મોદી-શાહના વિશ્ર્વાસુ પ્રધાને વધુ એકવાર રાજકીય વ્યવસ્થાપનમાં પોતાની કુશળતા સાબિત કરી બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની શાનદાર જીત સાથે, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની રાજકીય વ્યવસ્થાપન કુશળતા…
View More બિહાર વિજયના શિલ્પી ધર્મેન્દ્ર પ્રધાન ભાજપ પ્રમુખ તરીકે નિશ્ર્ચિતરૂા.17.8 કરોડના કોકેન સાથે તાંઝાનિયાની મહિલા ઝડપાઈ
મુંબઈડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ના મુંબઈ ઝોનલ યુનિટે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કોકેનની દાણચોરીનો એક મોટો પ્રયાસ સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો છે. DRI…
View More રૂા.17.8 કરોડના કોકેન સાથે તાંઝાનિયાની મહિલા ઝડપાઈદિલ્હી બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ મુઝમ્મિલ સાથે કનેકશન ધરાવતા 15 ડોકટર લાપતા
દિલ્હી વિસ્ફોટોના માસ્ટરમાઇન્ડ માનવામાં આવતા ડો. મુઝમ્મિલની 9 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓ હવે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવા માટે કામ કરી રહી…
View More દિલ્હી બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ મુઝમ્મિલ સાથે કનેકશન ધરાવતા 15 ડોકટર લાપતામુજફફરપુરમાં શોર્ટસર્કિટથી આગ: પરિવારના પાંચ સભ્યોના મૃત્યુ
બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ગત રાત્રે મોતીપુર વોર્ડ 13માં એક ભયાનક ઘટના બની, જ્યાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં એક જ પરિવારના પાંચ સભ્યો જીવતા સળગી જઈને…
View More મુજફફરપુરમાં શોર્ટસર્કિટથી આગ: પરિવારના પાંચ સભ્યોના મૃત્યુ