ગુજરાતમાં ખરીફ-2025માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તમામ પ્રાથમિક પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા માટે સંભવિત તા. 01…
View More રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી મોકૂફભાજપ સંગઠનની રચના માટે કવાયત શરૂ, 10મીએ નિમણૂકો
દરેક શહેર-જિલ્લામાં બે બે નિરીક્ષકો દ્વારા આજથી સેન્સ પ્રક્રિયા, ઉપાધ્યક્ષ-મહામંત્રી-મંત્રી અને કોષાધ્યક્ષ માટે બનશે 3-3 નામોની પેનલ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્ર્વકર્માએ ચાર્જ સંભાળ્યા બાદ…
View More ભાજપ સંગઠનની રચના માટે કવાયત શરૂ, 10મીએ નિમણૂકોએરપોર્ટમાં હવે વ્હિલચેરની સુવિધા મફતમાં નહીં મળે
હવાઈ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં આવ્યો છે. હવે એરપોર્ટ પર દરેક મુસાફર માટે મફત વ્હીલચેર સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ…
View More એરપોર્ટમાં હવે વ્હિલચેરની સુવિધા મફતમાં નહીં મળેમાંગરોળમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો જવેલર્સમાંથી 1.97 લાખના દાગીના લઇ ફરાર
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે મુખ્ય બજારમાં આવેલી એક સોનીની દુકાનમાં દિવસે ચોરીની ઘટના બની હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક અજાણ્યો શખ્સ દુકાનદારની નજર ચૂકવીને આશરે…
View More માંગરોળમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો જવેલર્સમાંથી 1.97 લાખના દાગીના લઇ ફરારદ્વારકાધીશ જગતમંદિરમાં કાલે ઉજવાશે તુલસી-વિવાહ મહોત્સવ
આગામી તા.02-11-202પને રવિવાર કારતક સુદ એકાદશીના શુભદિને દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજી તથા તુલસીજીના પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક લગ્ન યોજાશે. દર વર્ષે આ દિવસે દેવઉઠી એકાદશી અથવા તો…
View More દ્વારકાધીશ જગતમંદિરમાં કાલે ઉજવાશે તુલસી-વિવાહ મહોત્સવરાજકોટ-જેતપુર હાઇવેની ધીમી ગતિની કામગીરીથી વાહનચાલકો પરેશાન
બિલિયાળા પાસે ટ્રક અને રાજકોટ કોલેજ જતાં વિદ્યાર્થીઓની બસો પણ ફસાઇ હતી રોજ અપડાઉન કરતા અને ઈમર્જન્સી વાહનચાલકોનો આક્ષેપ, બિલિયાળાથી રીબડા સુધી રોજ ટ્રાફિકજામ થાય…
View More રાજકોટ-જેતપુર હાઇવેની ધીમી ગતિની કામગીરીથી વાહનચાલકો પરેશાનધ્રોલમાં પરપ્રાંતીય યુવતી પતિના અવસાન બાદ એકાએક લાપતા
જામનગર જિલ્લાના ધ્રોલના ગ્રામ્ય વિસ્તારમાં લગધીરસિંહ રતુભા જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની રાહલીબેન ગોરધનભાઈ વસુનિયા નામની 19 વર્ષની પરપ્રાંતિય…
View More ધ્રોલમાં પરપ્રાંતીય યુવતી પતિના અવસાન બાદ એકાએક લાપતાજામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ડિજિટલ એરેસ્ટ અંગેના ચાર કિસ્સા નોંધાયા
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન ડિજિટલ એરેસ્ટના ચાર કિસ્સા બન્યા છે, અને તે અંગે જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુના દાખલ…
View More જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ડિજિટલ એરેસ્ટ અંગેના ચાર કિસ્સા નોંધાયાજામનગર શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદ
જામનગર શહેરમાં કમોસમી વરસાદનો માર યથાવત રહ્યો હતો, અને ગઈકાલે રાત્રિના અચાનક વીજળી ના કડાકા સાથે વરસાદ ખાબકયો હતો, અને ત્રણેક કલાક સુધીમાં એકાદ ઇંચ…
View More જામનગર શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદદ્દશ્યમ: વિસાવદરમાં સગીર ભાઇએ ભાઇ-ભાભીની હત્યા કરી દફનાવી દીધા
મૃતક મહિલાના પરિવારને શંકા જતા પોલીસ પાસે તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો 15 વર્ષના સગીર ભાઇએ 10થી 15 દિવસ પહેલાં જ હત્યા કરી નાખી હતી, પોલીસે…
View More દ્દશ્યમ: વિસાવદરમાં સગીર ભાઇએ ભાઇ-ભાભીની હત્યા કરી દફનાવી દીધા