ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની ફીમાં ધરખમ વધારો ઝીંકયો હતો. આ વધારાની સીધી અસર ભારતીયો પર પડી. ભારતથી હજારો લોકો દર વર્ષે નોકરી કરવા માટે અમેરિકા…
View More H1B વિઝામાં ફી વધારો પરત ખેંચવા અમેરિકન સાંસદોની ટ્રમ્પને રજૂઆતકેરેબિયન-પેસિફિક મહાસાગરમાં USAના હુમલા આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન
સંયુક્ત રાષ્ટ્રએ અમેરિકાને ધમકી આપી છે. હકીકતમાં, યુએસએ છેલ્લા બે મહિનામાં કેરેબિયન અને પેસિફિક મહાસાગરમાં ડઝનેક કથિત ડ્રગ તસ્કરી જહાજો પર ઘાતક હુમલા કર્યા છે.…
View More કેરેબિયન-પેસિફિક મહાસાગરમાં USAના હુમલા આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન10 મિનિટમાં ન્યૂયોર્ક પાણીમાં ગરકાવ, બે લોકોનાં મોત, વીજપુરવઠો ઠપ્પ
ન્યૂયોર્ક શહેરમાં મૂશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. માત્ર 10 મિનિટનાં વરસાદને કારણે શહેરનાં અનેક વિસ્તારો જળમગ્ન થઇ ગયા હતાં. બે અલગ…
View More 10 મિનિટમાં ન્યૂયોર્ક પાણીમાં ગરકાવ, બે લોકોનાં મોત, વીજપુરવઠો ઠપ્પઆધાર-પેન્શન-GST-બેકિંગ સહિત છ નિયમોમાં આજથી ફેરફાર
આધારમાં 5થી 15 વર્ષના બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ એક વર્ષ માટે ફ્રી, બેંકના ખાતા-લોકરમાં ચાર નોમિની રાખી શકાશે કેન્દ્ર અને રાજ્યના પેન્શનરોને 30 નવેમ્બર સુધીમાં…
View More આધાર-પેન્શન-GST-બેકિંગ સહિત છ નિયમોમાં આજથી ફેરફારશ્રેયસ અય્યરને હોસ્પિટલમાંથી રજા, હજુ સિડનીમાં જ રહેશે
ભારતીય ટીમના સ્ટાર ખેલાડી શ્રેયસ અય્યર ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મેચ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ તેમને મેદાનમાંથી બહાર જવું પડ્યું હતું.…
View More શ્રેયસ અય્યરને હોસ્પિટલમાંથી રજા, હજુ સિડનીમાં જ રહેશેબેંકની કેન્ટીનમાં કૂકરમાંથી ગરમ પાણી પડતા કૂક મહિલા દાઝી
શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ પાસે આવેલી બેક ઓફ બરોડાની કેન્ટીંનમાં કામ કરતી કૂક મહિલા કૂકરમાંથી ગરમ પાણી પડતા મોઢાના ભાગે દાઝી જતા તેણીને સારવાર માટે…
View More બેંકની કેન્ટીનમાં કૂકરમાંથી ગરમ પાણી પડતા કૂક મહિલા દાઝીકોઠારિયા સોલવન્ટમાં ભાઈના ઘરે રોકાવા આવેલી યુવતીનો આપઘાત
જુનાગઢના માંગરોળના શેરીયાજ ગામની 18 વર્ષની યુવતિ રાજકોટ કોઠારીયા સોલવન્ટમાં ભાઇના ઘરે રોકાવા આવી હોઇ અહિ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વધુ વિગતો મુજબ…
View More કોઠારિયા સોલવન્ટમાં ભાઈના ઘરે રોકાવા આવેલી યુવતીનો આપઘાતશાપરમાં પતિએ માવતરમાં જવાની ના પાડતા પત્નીનો આપઘાતનો પ્રયાસ
શાપર ટોલનાકા પાસે રહેતી પરિણીતાને બહેનના લગ્ન નજીક આવતા માવતરે જવું હતું. પરંતુ પતિએ માવતરે જવાની ના પાડતા પરિણીતાએ ફિનાઇલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ…
View More શાપરમાં પતિએ માવતરમાં જવાની ના પાડતા પત્નીનો આપઘાતનો પ્રયાસસમગ્ર દેશમાં ધમકી ભર્યા ઇ-મેઇલ કરનાર યુવતીએ તમામ ફરિયાદ ભેગી કરવા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી પીટીશન
અમદાવાદ પ્લેન ક્રેશની જવાબદારી સ્વીકારવા સાથે સ્કૂલો, કોર્ટ સંકુલ સહિતના જાહેર સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતાં ઈ-મેલ કરવાના ચકચારભર્યા કેસમાં ઝડપાયેલી મૂળ ચેન્નાઈની ટેકનીશિયન…
View More સમગ્ર દેશમાં ધમકી ભર્યા ઇ-મેઇલ કરનાર યુવતીએ તમામ ફરિયાદ ભેગી કરવા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી પીટીશનમારામારીમાં સંડોવાયેલા અવધ ઢાળ ક્વાર્ટરનાં બે શખ્સો પાસામાં ધકેલાયા
રાજકોટ શહેરમા ગુનાખોરીનો ગ્રાફ વધવા પામ્યો છે ત્યારે ગુનાખોરી આચરતાં શખ્સોને પાસા તળે ધકેલવાની પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની ઝુંબેશ અંતર્ગત વધુ બે શખ્સને પાસામાં ધકેલી…
View More મારામારીમાં સંડોવાયેલા અવધ ઢાળ ક્વાર્ટરનાં બે શખ્સો પાસામાં ધકેલાયા